મળો વડોદરાની આ 'સર્વગુણસંપન્ન' દીકરીને, જેણે આજે પણ જાળવી રાખ્યા છે મૂલ્યો

Published: May 01, 2019, 16:36 IST | Falguni Lakhani
  • શ્રેણુનો જન્મ વડોદરાના પરીખ પરિવારમાં થયો હતો. તેણે વડોદરાની નવરચના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.

    શ્રેણુનો જન્મ વડોદરાના પરીખ પરિવારમાં થયો હતો. તેણે વડોદરાની નવરચના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.

    1/15
  • 2007માં તેને મિસ યુનિવર્સિટીનો તાજ મળ્યો હતો. તે મિસ વડોદરા સ્પર્ધામાં સેકન્ડ રનર અપ પણ રહી હતી.

    2007માં તેને મિસ યુનિવર્સિટીનો તાજ મળ્યો હતો. તે મિસ વડોદરા સ્પર્ધામાં સેકન્ડ રનર અપ પણ રહી હતી.

    2/15
  • શ્રેણુ હાઈલી એજ્યુકેટેટ ટીવી સ્ટાર્સમાંથી એક છે. તેણે B.Pharmની ડિગ્રી લીધી છે. તે ફાર્માસિસ્ટ છે.

    શ્રેણુ હાઈલી એજ્યુકેટેટ ટીવી સ્ટાર્સમાંથી એક છે. તેણે B.Pharmની ડિગ્રી લીધી છે. તે ફાર્માસિસ્ટ છે.

    3/15
  • ખુબસૂરત એવી શ્રેણુ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના 2017ના મોસ્ટ ડિઝાઈરલેબલ વુમનના લિસ્ટમાં આવી ચુકી છે.

    ખુબસૂરત એવી શ્રેણુ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના 2017ના મોસ્ટ ડિઝાઈરલેબલ વુમનના લિસ્ટમાં આવી ચુકી છે.

    4/15
  • 2018માં તે અમદાવાદની મોસ્ટ ડિઝાયરેબલ વુમનની લિસ્ટમાં આવી હતી.

    2018માં તે અમદાવાદની મોસ્ટ ડિઝાયરેબલ વુમનની લિસ્ટમાં આવી હતી.

    5/15
  • શ્રેણુએ એક ગુજરાતી ફિલ્મ પણ કરી છે જેનું નામ હતું લાંબો રસ્તો.

    શ્રેણુએ એક ગુજરાતી ફિલ્મ પણ કરી છે જેનું નામ હતું લાંબો રસ્તો.

    6/15
  • 2010માં શ્રેણુએ ગુલાલ ધારાવાહિકથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી.

    2010માં શ્રેણુએ ગુલાલ ધારાવાહિકથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી.

    7/15
  • 2011માં હવન અને 2012માં તે બ્યાહ હમારી બહૂ કામાં જોવા મળી હતી.

    2011માં હવન અને 2012માં તે બ્યાહ હમારી બહૂ કામાં જોવા મળી હતી.

    8/15
  • શ્રેણુને પ્રસિદ્ધિ ઈસ પ્યાર કો ક્યા નામ દૂં?-ઈક બાર ફિરથી મળી. જેમાં તેણે આસ્થાની ભૂમિકા ભજવી હતી.

    શ્રેણુને પ્રસિદ્ધિ ઈસ પ્યાર કો ક્યા નામ દૂં?-ઈક બાર ફિરથી મળી. જેમાં તેણે આસ્થાની ભૂમિકા ભજવી હતી.

    9/15
  • સ્ટાર પ્લસની લોકપ્રિય ધારાવાહિક ઈશ્કબાઝ અને તેની સ્પીન ઑફ દિલ બોલે ઓબેરોયમાં શ્રેણુ ગૌરી કુમારી શર્માની ભૂમિકામાં જોવા મળી હતી.

    સ્ટાર પ્લસની લોકપ્રિય ધારાવાહિક ઈશ્કબાઝ અને તેની સ્પીન ઑફ દિલ બોલે ઓબેરોયમાં શ્રેણુ ગૌરી કુમારી શર્માની ભૂમિકામાં જોવા મળી હતી.

    10/15
  • ગૌરી તરીકેની તેની ભૂમિકામાં શ્રેણુનો અભિનય લોકોનો ખૂબ જ પસંદ આવ્યો હતો.

    ગૌરી તરીકેની તેની ભૂમિકામાં શ્રેણુનો અભિનય લોકોનો ખૂબ જ પસંદ આવ્યો હતો.

    11/15
  • હાલ શ્રેણુ એક ભ્રમ સર્વગુણ સંપન્નમાં જોવા મળી રહી છે. જેમાં તે એક ઉંચા પરિવારની વહુના રૂપમાં જોવા મળી રહી છે.

    હાલ શ્રેણુ એક ભ્રમ સર્વગુણ સંપન્નમાં જોવા મળી રહી છે. જેમાં તે એક ઉંચા પરિવારની વહુના રૂપમાં જોવા મળી રહી છે.

    12/15
  • શ્રેણુએ આજે પણ ગુજરાતી મૂલ્યોને સાચવી રાખ્યા છે. એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથે વાત કરતા શ્રેણુએ કહ્યું હતું કે તે ડિજિટલ સ્પેસ પર તે કામ કરવા તૈયાર નથી. કારણ કે તે બોલ્ડ કન્ટેન્ટ નથી કરી શકે એમ.

    શ્રેણુએ આજે પણ ગુજરાતી મૂલ્યોને સાચવી રાખ્યા છે. એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથે વાત કરતા શ્રેણુએ કહ્યું હતું કે તે ડિજિટલ સ્પેસ પર તે કામ કરવા તૈયાર નથી. કારણ કે તે બોલ્ડ કન્ટેન્ટ નથી કરી શકે એમ.

    13/15
  • શ્રેણુએ આ પોર્ટલ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે તે કોઈ સિરીયલ માટે જ્યારે રોમેન્ટિક સીન આવવાનો હોય ત્યારે તે માતા-પિતાને ફોન કરીને તે એપિસોડ જોવાની ના પાડી દે છે.

    શ્રેણુએ આ પોર્ટલ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે તે કોઈ સિરીયલ માટે જ્યારે રોમેન્ટિક સીન આવવાનો હોય ત્યારે તે માતા-પિતાને ફોન કરીને તે એપિસોડ જોવાની ના પાડી દે છે.

    14/15
  • શ્રેણુ કહે છે કે એક અભિનેત્રી તરીકે તેની આ મર્યાદા છે. તે આવી સીન્સનું શૂટિંગ સરળતાથી નથી કરી શકતી. આજે પણ શ્રેણુએ તેના મૂલ્યો જાળવી રાખ્યા છે.

    શ્રેણુ કહે છે કે એક અભિનેત્રી તરીકે તેની આ મર્યાદા છે. તે આવી સીન્સનું શૂટિંગ સરળતાથી નથી કરી શકતી. આજે પણ શ્રેણુએ તેના મૂલ્યો જાળવી રાખ્યા છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં જ ઓન ઍર થયેલી સીરિયલ એક ભ્રમ સર્વગુણ સંપન્નમાં વહુના રૂપમાં જોવા મળી રહેલી શ્રેણુ પરીખની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. તમને ખબર છે શ્રેણુ મૂળ વડોદરાની છે. અને તેણે આજે પણ ગુજરાતી મૂલ્યોની જાળવી રાખ્યા છે.
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK