મળો એક ઉમદા વ્યક્તિ અને મલ્ટી ટેલેન્ટેડ ગુજરાતી જે. ડી. મજેઠિયાને

Updated: 28th May, 2019 11:47 IST | Falguni Lakhani
 • જેડી તરીકે જાણીતા જમનાદાસ મજેઠિયાને કોણ ન ઓળખે? ખીચડીના હિમાંશુ, બા બહૂ ઔર બેબીના હર્ષદ અને સારાભાઈ વર્સિસ સારાભાઈના ડિરેક્ટર.

  જેડી તરીકે જાણીતા જમનાદાસ મજેઠિયાને કોણ ન ઓળખે? ખીચડીના હિમાંશુ, બા બહૂ ઔર બેબીના હર્ષદ અને સારાભાઈ વર્સિસ સારાભાઈના ડિરેક્ટર.

  1/16
 • જેડીએ પોતાની કરિઅર થિએટર આર્ટિસ્ટ તરીકે શરૂ કરી હતી. 2 દાયકા કરતા વધુ સમયથી તેઓ થિએટર સાથે જોડાયેલા છે.

  જેડીએ પોતાની કરિઅર થિએટર આર્ટિસ્ટ તરીકે શરૂ કરી હતી. 2 દાયકા કરતા વધુ સમયથી તેઓ થિએટર સાથે જોડાયેલા છે.

  2/16
 • એક્ટિંગ પહેલા જે.ડી.એ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું.

  એક્ટિંગ પહેલા જે.ડી.એ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું.

  3/16
 • જે.ડી.એ ટીવી એક્ટર તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત 1991માં ચાણક્ય સીરિયલમાં મલયકેતુની ભૂમિકાથી કરી હતી.

  જે.ડી.એ ટીવી એક્ટર તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત 1991માં ચાણક્ય સીરિયલમાં મલયકેતુની ભૂમિકાથી કરી હતી.

  4/16
 • જે બાદ તેઓ કરિશ્મા કા કરિશ્મામાંપણ જોવા મળ્યા. જે.ડી.ને ખરી ઓળખ અને સફળતા મળી ખિચડીથી.

  જે બાદ તેઓ કરિશ્મા કા કરિશ્મામાંપણ જોવા મળ્યા. જે.ડી.ને ખરી ઓળખ અને સફળતા મળી ખિચડીથી.

  5/16
 • ખિચડીમાં જે.ડી. એક્ટર અને પ્રોડ્યુસર એમ બેવડી ભૂમિકામાં હતા. તેમણે આતિશ કાપડિયા સાથે મળીને આ સીરિયલ બનાવી જેણે ટીવીના તમામ સ્ટીરીયોટાઈપ્સ તોડી નાખ્યા. (તસવીર સૌજન્યઃ YouTube)

  ખિચડીમાં જે.ડી. એક્ટર અને પ્રોડ્યુસર એમ બેવડી ભૂમિકામાં હતા. તેમણે આતિશ કાપડિયા સાથે મળીને આ સીરિયલ બનાવી જેણે ટીવીના તમામ સ્ટીરીયોટાઈપ્સ તોડી નાખ્યા.

  (તસવીર સૌજન્યઃ YouTube)

  6/16
 • જે.ડી. અને આતિશ કાપડિયા ખૂબ જ સારા મિત્રો છે. બંનેની જોડી કમાલ કરે છે.

  જે.ડી. અને આતિશ કાપડિયા ખૂબ જ સારા મિત્રો છે. બંનેની જોડી કમાલ કરે છે.

  7/16
 • ખિચડી પહેલી એવી ધારાવાહિક છે જેના પરથી ફિલ્મ પણ બની છે. અને હિટ રહી છે.

  ખિચડી પહેલી એવી ધારાવાહિક છે જેના પરથી ફિલ્મ પણ બની છે. અને હિટ રહી છે.

  8/16
 • તમને યાદ હશે 2004માં આવેલું અને આજ સુધી કલ્ટ ક્લાસિક ગણાતું 'સારાભાઈ વર્સિસ સારાભાઈ.' આ શો પણ જે.ડી.નો જ છે.

  તમને યાદ હશે 2004માં આવેલું અને આજ સુધી કલ્ટ ક્લાસિક ગણાતું 'સારાભાઈ વર્સિસ સારાભાઈ.' આ શો પણ જે.ડી.નો જ છે.

  9/16
 • સારાભાઈનું એક એક પાત્ર, તેના ડાયલોગના ખૂબ જ વખાણ થયા હતા. તેનો બીજો ભાગ ઓનલાઈન રીલિઝ કરવામાં આવ્યો હતો. જેને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

  સારાભાઈનું એક એક પાત્ર, તેના ડાયલોગના ખૂબ જ વખાણ થયા હતા. તેનો બીજો ભાગ ઓનલાઈન રીલિઝ કરવામાં આવ્યો હતો. જેને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

  10/16
 • ગુજરાતી પરિવારની આસપાસ જે.ડી.એ બનાવેલી સીરિયલ બા બહૂ ઔર બેબી આજે પણ દર્શકોના દિલમાં વસે છે. (તસવીર સૌજન્યઃ હોટસ્ટાર)

  ગુજરાતી પરિવારની આસપાસ જે.ડી.એ બનાવેલી સીરિયલ બા બહૂ ઔર બેબી આજે પણ દર્શકોના દિલમાં વસે છે.

  (તસવીર સૌજન્યઃ હોટસ્ટાર)

  11/16
 • રીલ લાઈફના તમામ પાત્રોમાંથી જે.ડી.ને હર્ષદનું પાત્ર સૌથી વધુ પસંદ છે.

  રીલ લાઈફના તમામ પાત્રોમાંથી જે.ડી.ને હર્ષદનું પાત્ર સૌથી વધુ પસંદ છે.

  12/16
 • હાલ સબ ટીવી પર જે.ડી. ભાખરવડી લઈને આવ્યા છે. જેમાં તેના સારા મિત્રો પરેશ ગણાત્રા અને દેવેન ભોજાણી કામ કરી રહ્યા છે. આ સીરિયલનો કોન્સેપ્ટ લોકોનો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

  હાલ સબ ટીવી પર જે.ડી. ભાખરવડી લઈને આવ્યા છે. જેમાં તેના સારા મિત્રો પરેશ ગણાત્રા અને દેવેન ભોજાણી કામ કરી રહ્યા છે. આ સીરિયલનો કોન્સેપ્ટ લોકોનો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

  13/16
 • જે.ડી.ની ખાસિયત એ છે કે તેના શો કે સીરિયલ ચીલાચાલુ નથી હોત. હટકે હોય છે. અને દર્શકોને સીધા તેમની સાથે જોડે છે.

  જે.ડી.ની ખાસિયત એ છે કે તેના શો કે સીરિયલ ચીલાચાલુ નથી હોત. હટકે હોય છે. અને દર્શકોને સીધા તેમની સાથે જોડે છે.

  14/16
 • જે.ડી.ને ગુજરાતી જમવાનું ખાસ કરીને તેમની માતાએ બનાવેલું ભોજન ખૂબ જ પસંદ છે. આ વાત તેમણે gujaratimidday.com સાથેની વાતચીતમાં કહી હતી.

  જે.ડી.ને ગુજરાતી જમવાનું ખાસ કરીને તેમની માતાએ બનાવેલું ભોજન ખૂબ જ પસંદ છે. આ વાત તેમણે gujaratimidday.com સાથેની વાતચીતમાં કહી હતી.

  15/16
 • મુંબઈમાં રહીને જે.ડી. મજેઠિયા ગુજરાતને જરૂરથી મિસ કરે છે. અને તેઓ દિલથી પાક્કા ગુજરાતી છે.

  મુંબઈમાં રહીને જે.ડી. મજેઠિયા ગુજરાતને જરૂરથી મિસ કરે છે. અને તેઓ દિલથી પાક્કા ગુજરાતી છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

એક ઉમદા વ્યક્તિ, અભિનેતા, દિગ્દર્શક, પ્રોડ્યુસર અને ગરવા ગુજરાતી..આ તમામ ગુણોનું કોમ્બિનેશન એટલે જે.ડી. મજેઠિયા. ચાલો જાણીએ તેમને થોડા વધુ.

First Published: 28th May, 2019 11:31 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK