શું તમને ખબર છે આ કલાકારોએ VJ તરીકે કરી હતી કારકિર્દીની શરૂઆત!

Published: Sep 15, 2019, 08:24 IST | Falguni Lakhani
 • આયુષ્માન ખુરાના સતત હિટ ફિલ્મો આપનાપ આયુષ્માન ખુરાના રોડીઝ જીત્યા પછી એમટીવીના એક શો માટે વીજે બન્યા હતા. તેણે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, એમટીવી રોક ઓન, જસ્ટ ડાન્સ, એમટીવી રોક ઓન, આઈપીએલ 3માં એક્સ્ટ્રા ઈંનિગ્ઝ, એમટીવી ફુલ્લી ફાલતૂ મુવિઝ સહિતના શો કર્યા છે.

  આયુષ્માન ખુરાના
  સતત હિટ ફિલ્મો આપનાપ આયુષ્માન ખુરાના રોડીઝ જીત્યા પછી એમટીવીના એક શો માટે વીજે બન્યા હતા. તેણે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, એમટીવી રોક ઓન, જસ્ટ ડાન્સ, એમટીવી રોક ઓન, આઈપીએલ 3માં એક્સ્ટ્રા ઈંનિગ્ઝ, એમટીવી ફુલ્લી ફાલતૂ મુવિઝ સહિતના શો કર્યા છે.

  1/12
 • સોફી ચૌધરી સોફીએ 2002માં એમટીવી પર વીજે તરીકે પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. જે બાદ તે બોલીવુડમાં આવી.

  સોફી ચૌધરી
  સોફીએ 2002માં એમટીવી પર વીજે તરીકે પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. જે બાદ તે બોલીવુડમાં આવી.

  2/12
 • અનુષા દાંડેકર વર્ષ 2000 આસપાસ અનુષાએ વીજે તરીકે પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. તેણે કેટલી ફિલ્મો કરી છે. એમટીવીના લવ સ્કૂલ શોમાં પણ તે જોવા મળે છે.

  અનુષા દાંડેકર
  વર્ષ 2000 આસપાસ અનુષાએ વીજે તરીકે પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. તેણે કેટલી ફિલ્મો કરી છે. એમટીવીના લવ સ્કૂલ શોમાં પણ તે જોવા મળે છે.

  3/12
 • અમૃતા અરોરા હા! અમૃતા પણ વીજે હતી. એમટીવી સાથે કામ કર્યા બાદ તેણે કિતને દૂર કિતને પાસથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું.

  અમૃતા અરોરા
  હા! અમૃતા પણ વીજે હતી. એમટીવી સાથે કામ કર્યા બાદ તેણે કિતને દૂર કિતને પાસથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું.

  4/12
 • કમાલ સિંધુ કમાલ એક સમયની ખૂબ જ જાણીતી વીજે હતી. જે બાદ તે પણ બોલીવુડમાં આવી હતી. જો કે તે કાંઈ ખાસ ચાલી નહોતી.

  કમાલ સિંધુ
  કમાલ એક સમયની ખૂબ જ જાણીતી વીજે હતી. જે બાદ તે પણ બોલીવુડમાં આવી હતી. જો કે તે કાંઈ ખાસ ચાલી નહોતી.

  5/12
 • આદિત્ય રોય કપૂર આદિત્ય રોય કપૂરે પોતાની કરિઅરની શરૂઆત ચેનલ વી પર વીજે તરીકે કરી હતી. જે ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.

  આદિત્ય રોય કપૂર
  આદિત્ય રોય કપૂરે પોતાની કરિઅરની શરૂઆત ચેનલ વી પર વીજે તરીકે કરી હતી. જે ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.

  6/12
 • સારાહ-જેન ડાયસ ચેનલ વી ની આ વીજેએ ગેમ ફિલ્મથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. જે ફ્લોપ રહી હતી. જે બાદ તે ક્યા સુપર કૂલ હૈ હમ અને એન્ગ્રી યન્ગ ગોડડેસમાં જોવા મળી હતી.

  સારાહ-જેન ડાયસ
  ચેનલ વી ની આ વીજેએ ગેમ ફિલ્મથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. જે ફ્લોપ રહી હતી. જે બાદ તે ક્યા સુપર કૂલ હૈ હમ અને એન્ગ્રી યન્ગ ગોડડેસમાં જોવા મળી હતી.

  7/12
 • શહેનાઝ ટ્રેઝરીવાલા શહેનાઝ બોલીવુડમાં આવતા પહેલા એમટીવી પર વીજે બની. જેણે ઈશ્ક વિશ્ક, આગે સે રાઈટ, રેડિયો, કાલાકાંડી જેવી ફિલ્મો કરી છે.

  શહેનાઝ ટ્રેઝરીવાલા
  શહેનાઝ બોલીવુડમાં આવતા પહેલા એમટીવી પર વીજે બની. જેણે ઈશ્ક વિશ્ક, આગે સે રાઈટ, રેડિયો, કાલાકાંડી જેવી ફિલ્મો કરી છે.

  8/12
 • નૌહિદ સાયરસી પિયા બસંતી ફેમ આ એક્ટ્રસ ચેનલ વી પર જાણીતી વીજે રહી ચુકી છે.

  નૌહિદ સાયરસી
  પિયા બસંતી ફેમ આ એક્ટ્રસ ચેનલ વી પર જાણીતી વીજે રહી ચુકી છે.

  9/12
 • નિખિલ ચિનપ્પા સૌથી જાણીતા અને સીનિયર વીજેમાંથી એક નિખિલ ચિનપ્પાની બોલીવુડ કરિઅર ખાસ નથી રહી. પરંતુ નાના પડદા પર તે છવાયેલા રહે છે.

  નિખિલ ચિનપ્પા
  સૌથી જાણીતા અને સીનિયર વીજેમાંથી એક નિખિલ ચિનપ્પાની બોલીવુડ કરિઅર ખાસ નથી રહી. પરંતુ નાના પડદા પર તે છવાયેલા રહે છે.

  10/12
 • સુષ્મા રેડ્ડી ચેનલ વી સાથે 2 વર્ષ કામ કર્યા બાદ સુષ્માએ પોતાના કરિઅરની શરૂઆત ચોકલેટથી કરી હતી. ત્યાર બાદ તે ચૂપ ચૂપ કે જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

  સુષ્મા રેડ્ડી
  ચેનલ વી સાથે 2 વર્ષ કામ કર્યા બાદ સુષ્માએ પોતાના કરિઅરની શરૂઆત ચોકલેટથી કરી હતી. ત્યાર બાદ તે ચૂપ ચૂપ કે જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

  11/12
 • સાયરસ સાહુકાર એમટીવીના વીજે રહી ચુકેલા સાયરસ સાહુકારે દિલ્હી 6માં નાનકડી ભૂમિકા ભજવી હતી. તેની ફિલ્મ આયશા અને લવ બ્રેકઅપ ઝિંદગી એકંદરે સારી ચાલી હતી

  સાયરસ સાહુકાર
  એમટીવીના વીજે રહી ચુકેલા સાયરસ સાહુકારે દિલ્હી 6માં નાનકડી ભૂમિકા ભજવી હતી. તેની ફિલ્મ આયશા અને લવ બ્રેકઅપ ઝિંદગી એકંદરે સારી ચાલી હતી

  12/12
 • loading...

ફોટોઝ વિશે

શું તમને ખબર છે કે ફિલ્મમાં આવતા પહેલા કેટલાક સીતારાઓ જાણીતા VJ હતા? આવો અમને તમને મળાવીએ આવા જ કેટલાક ચહેરાઓ સાથે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK