મળો મલ્ટી ટેલેન્ટેડ અને દિલથી ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલને

Published: May 16, 2019, 09:11 IST | Falguni Lakhani
  • માનસી પારેખનો ઉછેર મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો છે. માનસી પારેખના પિતા બિઝનેસમેન છે અને માતા ટ્યુશન ટીચર અને હોમમેકર.

    માનસી પારેખનો ઉછેર મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો છે. માનસી પારેખના પિતા બિઝનેસમેન છે અને માતા ટ્યુશન ટીચર અને હોમમેકર.

    1/16
  • માનસી ઈન્ડસ્ટ્રીના એજ્યુકેટેડ કલાકારોમાંથી એક છે. માનસીએ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઈંગ્લિશ લિટરેચરમાં B.A. કર્યું છે.

    માનસી ઈન્ડસ્ટ્રીના એજ્યુકેટેડ કલાકારોમાંથી એક છે. માનસીએ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઈંગ્લિશ લિટરેચરમાં B.A. કર્યું છે.

    2/16
  • માનસીએ સંગીતમાં વિશારદ કર્યું છે. માનસી ખુબ જ સારું ગાઈ પણ શકે છે. તેણે માત્ર 11 વર્ષની ઉંમરથી જ ગાવાનું ચાલુ કર્યું હતું.

    માનસીએ સંગીતમાં વિશારદ કર્યું છે. માનસી ખુબ જ સારું ગાઈ પણ શકે છે. તેણે માત્ર 11 વર્ષની ઉંમરથી જ ગાવાનું ચાલુ કર્યું હતું.

    3/16
  • માનસીની ટીવી પર કરિઅરની શરૂઆત MTVના શો કિતની મસ્ત હૈ ઝિંદગીથી થઈ હતી. જે બાદ તેણે સોનીની કૈસા યે પ્યાર હૈમાં કામ કર્યું.

    માનસીની ટીવી પર કરિઅરની શરૂઆત MTVના શો કિતની મસ્ત હૈ ઝિંદગીથી થઈ હતી. જે બાદ તેણે સોનીની કૈસા યે પ્યાર હૈમાં કામ કર્યું.

    4/16
  • જે બાદ તેમણે કસૌટી ઝિંદગી કી, રીમોટ કંટ્રોલ જેવી ધારાવાહિકમાં કામ કર્યું. માનસી પારેખને સ્ટાર પ્લસની ધારાવાહિકમાં ગુલાલમાં ટાઈટલ રોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.

    જે બાદ તેમણે કસૌટી ઝિંદગી કી, રીમોટ કંટ્રોલ જેવી ધારાવાહિકમાં કામ કર્યું. માનસી પારેખને સ્ટાર પ્લસની ધારાવાહિકમાં ગુલાલમાં ટાઈટલ રોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.

    5/16
  • માનસીએ ઝી ટીવીના સિંગિગ રિઆલિટી શો સ્ટાર યા રોક સ્ટારમાં ભાગ લીધો હતો અને તેમાં તે વિજેતા બન્યા હતા.

    માનસીએ ઝી ટીવીના સિંગિગ રિઆલિટી શો સ્ટાર યા રોક સ્ટારમાં ભાગ લીધો હતો અને તેમાં તે વિજેતા બન્યા હતા.

    6/16
  • માનસીએ લીલાઈ નામની તમિલ ફિલ્મ કરી. જેમાં તેઓ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

    માનસીએ લીલાઈ નામની તમિલ ફિલ્મ કરી. જેમાં તેઓ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

    7/16
  • જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં માનસી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેના માટે તેમની ખાસ પ્રશંસા પણ થઈ હતી.

    જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં માનસી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેના માટે તેમની ખાસ પ્રશંસા પણ થઈ હતી.

    8/16
  • માનસી પારેખે શોર્ટ ફિલ્મ અને વેબ સીરિઝ પણ કરી છે.

    માનસી પારેખે શોર્ટ ફિલ્મ અને વેબ સીરિઝ પણ કરી છે.

    9/16
  • માનસીનો તુમ ભી ના કરીને મ્યુઝિક વીડિયો પણ આવ્યો હતો. જેમાં તેમણે પોતે સ્વર આપ્યો છે.

    માનસીનો તુમ ભી ના કરીને મ્યુઝિક વીડિયો પણ આવ્યો હતો. જેમાં તેમણે પોતે સ્વર આપ્યો છે.

    10/16
  • માનસીનો મ્યુઝિકલ પ્લે "મારો પિયુ ગયો રંગુન" ગોલ્ડન ગ્લોબ અવૉર્ડમાં ઓપન થયો હતો. અને UKમાં તેના 75 શો થયા હતા.

    માનસીનો મ્યુઝિકલ પ્લે "મારો પિયુ ગયો રંગુન" ગોલ્ડન ગ્લોબ અવૉર્ડમાં ઓપન થયો હતો. અને UKમાં તેના 75 શો થયા હતા.

    11/16
  • માનસી પારેખે ગાયક પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે.

    માનસી પારેખે ગાયક પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે.

    12/16
  • માનસી અને પાર્થિવની એક મીઠડી દીકરી પણ છે. જેનું નામ નિર્વી છે.

    માનસી અને પાર્થિવની એક મીઠડી દીકરી પણ છે. જેનું નામ નિર્વી છે.

    13/16
  • માનસી સુપર કૂલ મોમ છે. તે નિર્વી સાથેના તેના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતા રહે છે.

    માનસી સુપર કૂલ મોમ છે. તે નિર્વી સાથેના તેના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતા રહે છે.

    14/16
  • માનસીને એ. આર. રહેમાન, શ્રેયા ઘોષાલ, લકી અલી અને શેનન ડોનલ્ડ ખૂબ જ પસંદ છે.

    માનસીને એ. આર. રહેમાન, શ્રેયા ઘોષાલ, લકી અલી અને શેનન ડોનલ્ડ ખૂબ જ પસંદ છે.

    15/16
  • તાજેતરમાં જ જ્યારે માનસી પતિ અને પુત્રી સાથે વેકેશન પર ગયા હતા ત્યારે તેમણે શેર કરેલી તસવીરો ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    તાજેતરમાં જ જ્યારે માનસી પતિ અને પુત્રી સાથે વેકેશન પર ગયા હતા ત્યારે તેમણે શેર કરેલી તસવીરો ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

માનસી પારેખ ગોહિલ..ટેલેન્ટેડ એક્ટ્રેસ, અમેઝિંગ સિંગર અને ઑસમ મોમ..માનસી તમામ રોલ સારી રીતે નિભાવી જાણે છે...ચાલો જાણીએ માનસી પારેખને થોડું વધારે...

(તસવીર સૌજન્યઃ માનસી પારેખ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK