મૃણાલ ઠાકુરની કુમકુમ ભાગ્યથી સુપર 30 સુધીની સફર...

Updated: Jul 11, 2019, 14:57 IST | Falguni Lakhani
 • મૃણાલ ઠાકુર બુલબુલના તેના પાત્ર માટે જાણીતી છે. અને તેની ઋતિક રોશન સાથેની ફિલ્મ સુપર 30 રિલીઝ થઈ ચુકી છે.

  મૃણાલ ઠાકુર બુલબુલના તેના પાત્ર માટે જાણીતી છે. અને તેની ઋતિક રોશન સાથેની ફિલ્મ સુપર 30 રિલીઝ થઈ ચુકી છે.

  1/20
 • મૃણાલનો જન્મ મુંબઈમાં થયો હતો. તે માસ મીડિયા અને બી. ટેક.ની ડિગ્રી ધરાવે છે.

  મૃણાલનો જન્મ મુંબઈમાં થયો હતો. તે માસ મીડિયા અને બી. ટેક.ની ડિગ્રી ધરાવે છે.

  2/20
 • મૃણાલ ઠાકુરને અભિનયમાં પહેલાથી જ રસ હતો અને તેને ઑફર પણ મળવા લાગી હતી.

  મૃણાલ ઠાકુરને અભિનયમાં પહેલાથી જ રસ હતો અને તેને ઑફર પણ મળવા લાગી હતી.

  3/20
 • મૃણાલે ટીવી પર પોતાના કરિઅરની શરૂઆત મુજસે કુછ કહેતી હૈ..યે ખામોશિયાંથી કરી હતી.

  મૃણાલે ટીવી પર પોતાના કરિઅરની શરૂઆત મુજસે કુછ કહેતી હૈ..યે ખામોશિયાંથી કરી હતી.

  4/20
 • મૃણાલે કુમકુમ ભાગ્ય અને અર્જુનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  મૃણાલે કુમકુમ ભાગ્ય અને અર્જુનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  5/20
 • મૃણાલ કેટલાક ઈન્ડોનેશિયન ટીવી શોમાં પણ આવી ચુકી છે. તેના ઈન્ડોનેશિયામાં ઘણા ચાહકો છે.

  મૃણાલ કેટલાક ઈન્ડોનેશિયન ટીવી શોમાં પણ આવી ચુકી છે. તેના ઈન્ડોનેશિયામાં ઘણા ચાહકો છે.

  6/20
 • મૃણાલ લાંબા સમયથી બોલીવુડમાં બ્રેકની રાહ જોઈ રહી હતી. તેણે સુલતાન માટે ઑડિશન આપ્યું હતું પણ તેને ફિલ્મ ન મળી.

  મૃણાલ લાંબા સમયથી બોલીવુડમાં બ્રેકની રાહ જોઈ રહી હતી. તેણે સુલતાન માટે ઑડિશન આપ્યું હતું પણ તેને ફિલ્મ ન મળી.

  7/20
 • મૃણાલ ઠાકુરે તેનુ ઈન્ટરનેશનલ ડેબ્યૂ લવ સોનિયાથી કર્યું. જેમાં તેનો અભિનય જોઈને આમિર ખાને તેને ઠગ્સ ઑફ હિન્દોસ્તાન ઑફર કરી હતી.

  મૃણાલ ઠાકુરે તેનુ ઈન્ટરનેશનલ ડેબ્યૂ લવ સોનિયાથી કર્યું. જેમાં તેનો અભિનય જોઈને આમિર ખાને તેને ઠગ્સ ઑફ હિન્દોસ્તાન ઑફર કરી હતી.

  8/20
 • હા..ફાતિમા સના શેખ ઠગ્સ ઑફ હિન્દોસ્તાન માટે આમિર ખાનની પહેલી પસંદ નહોતી, મૃણાલ હતી. પણ મૃણાલે ના પાડી કારણ કે તે એ સમયે યશરાજ સાથે 3 ફિલ્મનોનો કોન્ટ્રાક્ટ નહોતી કરવા માંગતી.

  હા..ફાતિમા સના શેખ ઠગ્સ ઑફ હિન્દોસ્તાન માટે આમિર ખાનની પહેલી પસંદ નહોતી, મૃણાલ હતી. પણ મૃણાલે ના પાડી કારણ કે તે એ સમયે યશરાજ સાથે 3 ફિલ્મનોનો કોન્ટ્રાક્ટ નહોતી કરવા માંગતી.

  9/20
 • આમિર ખાનની ઠગ્સ ઑફ હિન્દોસ્તાનને ના પાડ્યા અને સુલતાન માટે રીજેક્ટ થયા બાદ મૃણાલને અંતે સુપર 30માં તેનો મોટો બોલીવુડ બ્રેક મળ્યો.

  આમિર ખાનની ઠગ્સ ઑફ હિન્દોસ્તાનને ના પાડ્યા અને સુલતાન માટે રીજેક્ટ થયા બાદ મૃણાલને અંતે સુપર 30માં તેનો મોટો બોલીવુડ બ્રેક મળ્યો.

  10/20
 • ઋતિક રોશન વિશે વાત કરતા મૃણાલ કહે છે કે મે તેને વારાણસીના ગંગાઘાટ પર પહેલી વાર જોયો હતા. અને તેણે મને મારો આત્મવિશ્વાસ લાવવામાં મદદ પણ કરી.

  ઋતિક રોશન વિશે વાત કરતા મૃણાલ કહે છે કે મે તેને વારાણસીના ગંગાઘાટ પર પહેલી વાર જોયો હતા. અને તેણે મને મારો આત્મવિશ્વાસ લાવવામાં મદદ પણ કરી.

  11/20
 • મૃણાલે તેના ફિલ્મી કરિઅરની શરૂઆત લવ સોનિયાથી કરી હતી.

  મૃણાલે તેના ફિલ્મી કરિઅરની શરૂઆત લવ સોનિયાથી કરી હતી.

  12/20
 • મૃણાલે ટીવીથી પોતાની કરિઅરની સરૂઆત કરી હતી. અને તે ટીવીને કરિઅર માટે શ્રેય આપે છે.

  મૃણાલે ટીવીથી પોતાની કરિઅરની સરૂઆત કરી હતી. અને તે ટીવીને કરિઅર માટે શ્રેય આપે છે.

  13/20
 • ઈન્ડસ્ટ્રીની બહારથી હોવાના પર મૃણાલ કહે છે કે તમારે ધીરજ રાખવી પડે. દર્શકો તમારો સ્વીકાર કરે જ છે.

  ઈન્ડસ્ટ્રીની બહારથી હોવાના પર મૃણાલ કહે છે કે તમારે ધીરજ રાખવી પડે. દર્શકો તમારો સ્વીકાર કરે જ છે.

  14/20
 • મૃણાલનું હુલામણું નામ ગોલી છે. તેને વાંચવું અને ફોટોગ્રાફી પસંદ છે.

  મૃણાલનું હુલામણું નામ ગોલી છે. તેને વાંચવું અને ફોટોગ્રાફી પસંદ છે.

  15/20
 • મૃણાલનું હુલામણું નામ ગોલી છે. તેને વાંચવું અને ફોટોગ્રાફી પસંદ છે.

  મૃણાલનું હુલામણું નામ ગોલી છે. તેને વાંચવું અને ફોટોગ્રાફી પસંદ છે.

  16/20
 • મૃણાલ ઠાકુર શરદ ચંદ્રાને ડેટ કરતી હોવાની અફવા હતી. જો કે બાદમાં છૂટા પડી ગયા હતા.

  મૃણાલ ઠાકુર શરદ ચંદ્રાને ડેટ કરતી હોવાની અફવા હતી. જો કે બાદમાં છૂટા પડી ગયા હતા.

  17/20
 • મૃણાલ ઠાકુરે રણવીર સાથે ટીવી કોમર્શિયલ પણ કરી છે. રણવીરને તે ડાઉન ટુ અર્થ, એનર્જેટિક અને સારો માણસ ગણાવે છે.

  મૃણાલ ઠાકુરે રણવીર સાથે ટીવી કોમર્શિયલ પણ કરી છે. રણવીરને તે ડાઉન ટુ અર્થ, એનર્જેટિક અને સારો માણસ ગણાવે છે.

  18/20
 • મૃણાલ ઠાકુર શરદ ચંદ્રાને ડેટ કરતી હોવાની અફવા હતી. જો કે બાદમાં છૂટા પડી ગયા હતા.

  મૃણાલ ઠાકુર શરદ ચંદ્રાને ડેટ કરતી હોવાની અફવા હતી. જો કે બાદમાં છૂટા પડી ગયા હતા.

  19/20
 • ચાલો મૃણાલ ઠાકુરને તેના ફિલ્મમાં ડેબ્યૂ માટે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  ચાલો મૃણાલ ઠાકુરને તેના ફિલ્મમાં ડેબ્યૂ માટે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ટીવી અભિનેત્રીથી ઋતિક રોશનની હિરોઈન સુધી. મૃણાલ ઠાકુરે આ સફર પૂર્ણ કરી છે. ત્યારે ચાલો જાણીએ તેની લાઈફના કેટલાક રોચક તથ્યો.

તસવીર સૌજન્યઃ મૃણાલ ઠાકુર ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK