ઈશાની દવેઃ પ્રફુલ્લ દવેની આ ટેલેન્ટેડ દીકરી જીતી રહી છે લોકોના દિલ

May 24, 2019, 13:08 IST
  • ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર પ્રફુલ્લ દવેની પુત્રી છે ઈશાની દવે.

    ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર પ્રફુલ્લ દવેની પુત્રી છે ઈશાની દવે.

    1/11
  • જૂન 1993માં અમદાવાદમાં ઈશાનીનો જન્મ થયો હતો.

    જૂન 1993માં અમદાવાદમાં ઈશાનીનો જન્મ થયો હતો.

    2/11
  • ઈશાની દવેને બાળપણથી જ ગાવાનો શોખ હતો. ઈશાનીએ 10 વર્ષની ઉંમરે જ ગાવાની પર્ફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી.

    ઈશાની દવેને બાળપણથી જ ગાવાનો શોખ હતો. ઈશાનીએ 10 વર્ષની ઉંમરે જ ગાવાની પર્ફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી.

    3/11
  • 12 વર્ષની ઉંમરે ઈશાનીએ લંડનના રોયલ આલ્બર્ટ પેલેસમાં પહેલો સિંગિંગ શો કર્યો.

    12 વર્ષની ઉંમરે ઈશાનીએ લંડનના રોયલ આલ્બર્ટ પેલેસમાં પહેલો સિંગિંગ શો કર્યો.

    4/11
  • ઈશાનીને તેના પિતા સાથે ગાવું ગમતું હતું. પ્રફુલ્લ દવે ઈશાનીનો પ્રેરણા સ્ત્રોત છે.

    ઈશાનીને તેના પિતા સાથે ગાવું ગમતું હતું. પ્રફુલ્લ દવે ઈશાનીનો પ્રેરણા સ્ત્રોત છે.

    5/11
  • ઈશાનીએ એ. આર. રહેમાનની મ્યુઝિક સ્કૂલમાંથી પણ તાલિમ મેળવી છે.

    ઈશાનીએ એ. આર. રહેમાનની મ્યુઝિક સ્કૂલમાંથી પણ તાલિમ મેળવી છે.

    6/11
  • ઈશાનીએ ઓસ્ટ્રેલિયાથી સાઉન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

    ઈશાનીએ ઓસ્ટ્રેલિયાથી સાઉન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

    7/11
  • આજે ઈશાની સ્ટેજ પ્રોગ્રામ, બોલીવુડ, ફોક મ્યુઝિક સહિતના કાર્યક્રમો આપે છે.

    આજે ઈશાની સ્ટેજ પ્રોગ્રામ, બોલીવુડ, ફોક મ્યુઝિક સહિતના કાર્યક્રમો આપે છે.

    8/11
  • ગુજરાત અને દેશની સાથે લંડન, ઓસ્ટ્રેલિયા, યૂએસ, કેનેડા સહિતના દેશોમાં ઈશાની સ્ટેજ શો અને લાઈવ કોન્સર્ટ કરે છે.

    ગુજરાત અને દેશની સાથે લંડન, ઓસ્ટ્રેલિયા, યૂએસ, કેનેડા સહિતના દેશોમાં ઈશાની સ્ટેજ શો અને લાઈવ કોન્સર્ટ કરે છે.

    9/11
  • ઈશાનીએ ગુજરાતી ફિલ્મો શુભારંભ અને ઓ તારી માટે પણ અવાજ આપ્યો છે.

    ઈશાનીએ ગુજરાતી ફિલ્મો શુભારંભ અને ઓ તારી માટે પણ અવાજ આપ્યો છે.

    10/11
  • પ્રફુલ દવેની આ લાડકી દીકરી પિતાના વારસાને સારી રીતે આગળ વધારી રહી છે.

    પ્રફુલ દવેની આ લાડકી દીકરી પિતાના વારસાને સારી રીતે આગળ વધારી રહી છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે..જાણીતા ગુજરાતી ગાયક પ્રફુલ્લ દવેની પુત્રી ઈશાની દવે માટે આ કહેવત સાચી પડે છે. ઈશાની પિતાના વારસાને આગળ વધારી રહી છે.

(તસવીર સૌજન્યઃ ઈશાની દવે ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK