મળો અમદાવાદની એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ કોરિયોગ્રાફર અને અમેઝિંગ ડાન્સર હિમાનીને

Published: Jun 28, 2019, 13:15 IST | Falguni Lakhani
 • માત્ર 19 જ વર્ષની ઉંમરે હિમાનીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પાસે પોતાનો સ્ટુડિયો ખોલ્યો હતો.

  માત્ર 19 જ વર્ષની ઉંમરે હિમાનીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પાસે પોતાનો સ્ટુડિયો ખોલ્યો હતો.

  1/20
 • હિમાનીનું અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડાન્સ સ્ટુડિયો છે. જેમાં તે બાળકોથી લઈને તમામ લોકોને ડાન્સ શિખવાડે છે.

  હિમાનીનું અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડાન્સ સ્ટુડિયો છે. જેમાં તે બાળકોથી લઈને તમામ લોકોને ડાન્સ શિખવાડે છે.

  2/20
 • હિમાનીની ખાસિયત વેડિંગ કોરિયોગ્રાફી છે. એટલે કે  લગ્ન માટે તે લોકોના ડાન્સ કોરિયોગ્રાફ કરે છે.

  હિમાનીની ખાસિયત વેડિંગ કોરિયોગ્રાફી છે. એટલે કે  લગ્ન માટે તે લોકોના ડાન્સ કોરિયોગ્રાફ કરે છે.

  3/20
 • ડાન્સ એટલે કે કલા હિમાનીને વારસામાં મળી છે. તેના પરિવારમાં તમામ લોકો કોઈને કોઈ રીતે કલા સાથે જોડાયેલા છે.

  ડાન્સ એટલે કે કલા હિમાનીને વારસામાં મળી છે. તેના પરિવારમાં તમામ લોકો કોઈને કોઈ રીતે કલા સાથે જોડાયેલા છે.

  4/20
 • હિમાનીને તેના આ શોખને પોષવા માટે પરિવારનો ખૂબ જ સાથ મળ્યો છે. હિમાનીના દરેક નિર્ણયમાં પરિવારે તેનો સાથ આપ્યો છે.

  હિમાનીને તેના આ શોખને પોષવા માટે પરિવારનો ખૂબ જ સાથ મળ્યો છે. હિમાનીના દરેક નિર્ણયમાં પરિવારે તેનો સાથ આપ્યો છે.

  5/20
 • ડાન્સ સ્ટુડિયો ખોલ્યો ત્યારે હિમાની કોલેજના ત્રીજા વર્ષમાં હતી. એવું પણ થયું છે કે ડાન્સ ક્લાસના ટાઈમ સાચવવા માટે હિમાની માત્ર અડધો કલાક પેપર ભરીને નીકળી જતી.

  ડાન્સ સ્ટુડિયો ખોલ્યો ત્યારે હિમાની કોલેજના ત્રીજા વર્ષમાં હતી. એવું પણ થયું છે કે ડાન્સ ક્લાસના ટાઈમ સાચવવા માટે હિમાની માત્ર અડધો કલાક પેપર ભરીને નીકળી જતી.

  6/20
 • 19 વર્ષની ઉંમરે ડાન્સ સ્ટુડિયો ખોલવા માટે હિમાનીએ પપ્પા પાસેથી પૈસા લીધા હતા અને માત્ર 6 જ મહિનામાં એ પૈસા તેણે પપ્પાના પાછા પણ આપ્યા.

  19 વર્ષની ઉંમરે ડાન્સ સ્ટુડિયો ખોલવા માટે હિમાનીએ પપ્પા પાસેથી પૈસા લીધા હતા અને માત્ર 6 જ મહિનામાં એ પૈસા તેણે પપ્પાના પાછા પણ આપ્યા.

  7/20
 • હિમાની કહે છે કે તેને એવા લોકો જેમને ડાન્સ નથી આવતડતો તેમને શીખવાડવું બહુ જ ગમે છે. અને આ જ એક કોરિયોગ્રાફર તરીકે તેની સાચી પરીક્ષા છે.

  હિમાની કહે છે કે તેને એવા લોકો જેમને ડાન્સ નથી આવતડતો તેમને શીખવાડવું બહુ જ ગમે છે. અને આ જ એક કોરિયોગ્રાફર તરીકે તેની સાચી પરીક્ષા છે.

  8/20
 • આટલા વર્ષો કામ કર્યા બાદ હિમાની કહે છે કે તે જુદા જુદા પ્રકારના લોકોને મળી છે. અને હવે તો તેને લોકોને હેન્ડલ કરતા આવડી ગયું છે.

  આટલા વર્ષો કામ કર્યા બાદ હિમાની કહે છે કે તે જુદા જુદા પ્રકારના લોકોને મળી છે. અને હવે તો તેને લોકોને હેન્ડલ કરતા આવડી ગયું છે.

  9/20
 • પોતાના ડાન્સ ક્લાસ અને કાર્યક્રમોને લઈને હિમાની એટલી વ્યસ્ત રહે છે કે તેને પરિવાર સાથે સમય વિતાવવા નથી મળતો. જો કે હિમાની કહે છે કે કામ મારો પહેલો પ્રેમ છે.

  પોતાના ડાન્સ ક્લાસ અને કાર્યક્રમોને લઈને હિમાની એટલી વ્યસ્ત રહે છે કે તેને પરિવાર સાથે સમય વિતાવવા નથી મળતો. જો કે હિમાની કહે છે કે કામ મારો પહેલો પ્રેમ છે.

  10/20
 • હિમાનીનું સપનું છે કે લોકો તેને તેના નામથી ઓળખે. હિમાનીની ઈચ્છા છે કે જ્યારે પણ કોરિયોગ્રાફીની વાત આવે એટલે લોકોના મોઢે પહેલા તેનું નામ આવે.

  હિમાનીનું સપનું છે કે લોકો તેને તેના નામથી ઓળખે. હિમાનીની ઈચ્છા છે કે જ્યારે પણ કોરિયોગ્રાફીની વાત આવે એટલે લોકોના મોઢે પહેલા તેનું નામ આવે.

  11/20
 • હિમાનીને બોલીવુડ ડાન્સ સ્ટાઈલ ખૂબ જ પસંદ છે. કારણ કે તેમાં કોઈ બંધન નથી હોતું. તમને પસંદ પડે તેમ તમે ડાન્સ કરી શકો છો.

  હિમાનીને બોલીવુડ ડાન્સ સ્ટાઈલ ખૂબ જ પસંદ છે. કારણ કે તેમાં કોઈ બંધન નથી હોતું. તમને પસંદ પડે તેમ તમે ડાન્સ કરી શકો છો.

  12/20
 • હિમાની ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિનિધિત્વ કરી ચુકી છે. તે ઈસ્તાંબુલ, ચીન અને બાલી ગઈ હતી.

  હિમાની ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિનિધિત્વ કરી ચુકી છે. તે ઈસ્તાંબુલ, ચીન અને બાલી ગઈ હતી.

  13/20
 • હિમાનીએ અમદાવાદના દર્શિલ અને વિકાસ પાસેથી ડાન્સ શીખ્યો છે. હિમાની કહે છે તેમણે જ મને આટલું પ્રોત્સાહન આપ્યું.

  હિમાનીએ અમદાવાદના દર્શિલ અને વિકાસ પાસેથી ડાન્સ શીખ્યો છે. હિમાની કહે છે તેમણે જ મને આટલું પ્રોત્સાહન આપ્યું.

  14/20
 • 22 વર્ષની હિમાની કહે છે કે મારી સ્પર્ધા મારી જાત સાથે જ છે. અને મારું સપનું હું પૂર્ણ કરીને જ રહીશ.

  22 વર્ષની હિમાની કહે છે કે મારી સ્પર્ધા મારી જાત સાથે જ છે. અને મારું સપનું હું પૂર્ણ કરીને જ રહીશ.

  15/20
 • સારી ડાન્સરની સાથે હિમાની ફેશનિસ્ટા પણ છે. તે અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોસ પોસ્ટ કરતી રહે છે.

  સારી ડાન્સરની સાથે હિમાની ફેશનિસ્ટા પણ છે. તે અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોસ પોસ્ટ કરતી રહે છે.

  16/20
 • વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ કોઈ પણ અટાયરને હિમાની ખૂબ જ સારી રીતે કૅરી કરી શકે છે.

  વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ કોઈ પણ અટાયરને હિમાની ખૂબ જ સારી રીતે કૅરી કરી શકે છે.

  17/20
 • હિમાની ઘણી જ ફૂડી છે. તેને અલગ-અલગ પ્રકારના ક્યુઝિન ટેસ્ટ કરવા ખૂબ જ ગમે છે.

  હિમાની ઘણી જ ફૂડી છે. તેને અલગ-અલગ પ્રકારના ક્યુઝિન ટેસ્ટ કરવા ખૂબ જ ગમે છે.

  18/20
 • જ્યારે સમય મળે ત્યારે તેને ફરવું અને નેટફ્લિક્સ પર શો જોવા પસંદ છે.

  જ્યારે સમય મળે ત્યારે તેને ફરવું અને નેટફ્લિક્સ પર શો જોવા પસંદ છે.

  19/20
 • પોતાની મહેનતથી આગળ આવેલી અને આકાશને આંબવા તરફ આગળ વધી રહેલી હિમાની ખરેખર તમામ લોકો માટે પ્રેરણા સમાન છે.

  પોતાની મહેનતથી આગળ આવેલી અને આકાશને આંબવા તરફ આગળ વધી રહેલી હિમાની ખરેખર તમામ લોકો માટે પ્રેરણા સમાન છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

હિમાની શાહ..અમદાવાદની આ 22 વર્ષની છોકરીએ સાબિત કરીને બતાવ્યું છે કે જો તમે તમારા સપના પાછળ મહેનત કરો તો ગમે તે મેળવી શકો છો. માત્ર 19 જ વર્ષની ઉંમરે હિમાનીએ અમદાવાદમાં પોતાનું ડાન્સ સ્ટુડિયો ખોલ્યું હતું.ચાલો જાણીએ કેવી છે તેની લાઈફ..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK