Vyoma Nandi: આ ગુજરાતણની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા

Updated: Aug 13, 2019, 10:48 IST | Falguni Lakhani
  • કેનેડામાં ઉછેર અને ભણતર અને પછી કર્યું ગુજરાતી ફિલ્મોમાં કામ..આ છે વ્યોમા નંદીની સફર.

    કેનેડામાં ઉછેર અને ભણતર અને પછી કર્યું ગુજરાતી ફિલ્મોમાં કામ..આ છે વ્યોમા નંદીની સફર.

    1/20
  • તમને જાણીને જરૂર આશ્ચર્ય થશે પરંતુ વ્યોમાનો ઉછેર કેનેડામાં થયો છે. તેમના પિતા કેનેડામાં સંગીત એકેડમી ચલાવે છે.

    તમને જાણીને જરૂર આશ્ચર્ય થશે પરંતુ વ્યોમાનો ઉછેર કેનેડામાં થયો છે. તેમના પિતા કેનેડામાં સંગીત એકેડમી ચલાવે છે.

    2/20
  • કેનેડામાં વ્યોમાએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો. પરંતુ ક્યાંક તેના મનમાં અભિનેત્રી બનવાની ઈચ્છા હતી.

    કેનેડામાં વ્યોમાએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો. પરંતુ ક્યાંક તેના મનમાં અભિનેત્રી બનવાની ઈચ્છા હતી.

    3/20
  • નાનપણમાં વ્યોમા મોડેલિંગ કરી ચુકી હતી. એટલે જ કદાચ તેને અભિનયની દુનિયાનું આકર્ષણ હતું.

    નાનપણમાં વ્યોમા મોડેલિંગ કરી ચુકી હતી. એટલે જ કદાચ તેને અભિનયની દુનિયાનું આકર્ષણ હતું.

    4/20
  • પોતાના સપના પુરા કરવા તે મુંબઈ આવી. અને તેની અભિનયની સફરની શરૂઆત થઈ.

    પોતાના સપના પુરા કરવા તે મુંબઈ આવી. અને તેની અભિનયની સફરની શરૂઆત થઈ.

    5/20
  • વ્યોમાએ રોશન તનેજા પાસેથી એક્ટિંગનો કોર્સ પણ કર્યો.

    વ્યોમાએ રોશન તનેજા પાસેથી એક્ટિંગનો કોર્સ પણ કર્યો.

    6/20
  • પોર્ટફોલિયો બનાવ્યા બાદ વ્યોમાએ અનેક ઑડિશન આપ્યા અને તેને સૌથી પહેલા તમિલ ભાષામાં જાહેરાત કરવાની તક મળી.

    પોર્ટફોલિયો બનાવ્યા બાદ વ્યોમાએ અનેક ઑડિશન આપ્યા અને તેને સૌથી પહેલા તમિલ ભાષામાં જાહેરાત કરવાની તક મળી.

    7/20
  • એડ બાદ વ્યોમાને તેલુગુ ભાષાની એક ફિલ્મ પણ મળી. જેમાં તેણે કામ કર્યું.

    એડ બાદ વ્યોમાને તેલુગુ ભાષાની એક ફિલ્મ પણ મળી. જેમાં તેણે કામ કર્યું.

    8/20
  • તેલુગુ ભાષાની ફિલ્મ કરતા સમયે વ્યોમાને તેની પહેલી ગુજરાતી ફિલ્મ કેશ ઓન ડિલીવરી મળી.

    તેલુગુ ભાષાની ફિલ્મ કરતા સમયે વ્યોમાને તેની પહેલી ગુજરાતી ફિલ્મ કેશ ઓન ડિલીવરી મળી.

    9/20
  • વ્યોમાનું ફિલ્મમાં કામ વખણાયું અને તેને પોતાની ભાષામાં કામ કરવાનો આનંદ પણ મળ્યો.

    વ્યોમાનું ફિલ્મમાં કામ વખણાયું અને તેને પોતાની ભાષામાં કામ કરવાનો આનંદ પણ મળ્યો.

    10/20
  • કેશ ઓન ડિલીવરી બાદ તો વ્યોમાને પાછળ વળીને નથી જોવું પડ્યું.

    કેશ ઓન ડિલીવરી બાદ તો વ્યોમાને પાછળ વળીને નથી જોવું પડ્યું.

    11/20
  • કેશ ઓન ડિલીવરીમાં વ્યોમાએ મલ્હાર ઠાકર સાથે કામ કર્યું છે.

    કેશ ઓન ડિલીવરીમાં વ્યોમાએ મલ્હાર ઠાકર સાથે કામ કર્યું છે.

    12/20
  • વ્યોમાએ ગુજ્જુભાઈ સીરિઝની ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટે વૉન્ટેડ પણ કરી. જેમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી.

    વ્યોમાએ ગુજ્જુભાઈ સીરિઝની ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટે વૉન્ટેડ પણ કરી. જેમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી.

    13/20
  • પોતાની કારકીર્દિની શરૂઆતમાં જ વ્યોમાએ સિદ્ધાર્થ રાંદેરિયા, જીમિત ત્રિવેદી જેવા કલાકારો સાથે કામ કર્યું છે.

    પોતાની કારકીર્દિની શરૂઆતમાં જ વ્યોમાએ સિદ્ધાર્થ રાંદેરિયા, જીમિત ત્રિવેદી જેવા કલાકારો સાથે કામ કર્યું છે.

    14/20
  • સંબંધોના તાણાવાણાને લઈને બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ ઓક્સીજનમાં વ્યોમાએ નતાશાની ભૂમિકા ભજવી. જેને પ્રશંસા મળી.

    સંબંધોના તાણાવાણાને લઈને બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ ઓક્સીજનમાં વ્યોમાએ નતાશાની ભૂમિકા ભજવી. જેને પ્રશંસા મળી.

    15/20
  • વ્યોમા વધુ તેલુગુ ફિલ્મ પણ કરી છે. તેની એક ફિલ્મમાં તેની સામે ચાર ચાર હિરો હતા.

    વ્યોમા વધુ તેલુગુ ફિલ્મ પણ કરી છે. તેની એક ફિલ્મમાં તેની સામે ચાર ચાર હિરો હતા.

    16/20
  • વ્યોમાની ખાસિયત એ છે કે તે કોઈ પણ ભાષા ઝડપથી શીખી લે છે. પોતાની પહેલી તેલુગુ ફિલ્મમાં પણ તેણે જ પોતાના ડાયલોગ બોલ્યા હતા.

    વ્યોમાની ખાસિયત એ છે કે તે કોઈ પણ ભાષા ઝડપથી શીખી લે છે. પોતાની પહેલી તેલુગુ ફિલ્મમાં પણ તેણે જ પોતાના ડાયલોગ બોલ્યા હતા.

    17/20
  • વ્યોમા નાંદીની  એક્ટિંગની સાથે ફેશન સેન્સ પણ એટલી જ સરસ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોસ પોસ્ટ કરતી રહે છે.

    વ્યોમા નાંદીની  એક્ટિંગની સાથે ફેશન સેન્સ પણ એટલી જ સરસ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોસ પોસ્ટ કરતી રહે છે.

    18/20
  • વ્યોમાની તસવીરોને તેના ચાહકો ખૂબ પસંદ પણ કરે છે. ખાસ કરીને તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ.

    વ્યોમાની તસવીરોને તેના ચાહકો ખૂબ પસંદ પણ કરે છે. ખાસ કરીને તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ.

    19/20
  • વ્યોમાને ઢોલીવુડ અને ટોલીવુડ સાથે હવે બોલીવુડમાં પણ કામ કરવાની ઈચ્છા છે.

    વ્યોમાને ઢોલીવુડ અને ટોલીવુડ સાથે હવે બોલીવુડમાં પણ કામ કરવાની ઈચ્છા છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે ઓક્સીજન, કેશ ઓન ડિલીવરી, ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલ ગોર્જિયસ અભિનેત્રી! નામ છે એનું વ્યોમા નાંદી. ચાલો આ ખૂબસૂરત અભિનેત્રીને થોડી વધુ જાણીએ..

તસવીર સૌજન્યઃ વ્યોમા નંદી ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK