Kumpal Patel: લગ્નજીવન પછી શરૂ કરી એક્ટિંગ અને મૉડેલિંગની ઈનિંગ

Updated: 23rd September, 2020 20:55 IST | Rachana Joshi
  • કુંપલ પટેલનો જન્મ મહેસાણાના વિજાપુરમાં થયો છે. પ્રાથમિક શિક્ષક વિજાપુરમાં પુર્ણ કર્યા બાદ ડિગ્રી માટે તે અમદાવાદ ગઈ હતી.

    કુંપલ પટેલનો જન્મ મહેસાણાના વિજાપુરમાં થયો છે. પ્રાથમિક શિક્ષક વિજાપુરમાં પુર્ણ કર્યા બાદ ડિગ્રી માટે તે અમદાવાદ ગઈ હતી.

    1/13
  • ગાંધીનગરની કોલેજમાંથી આઈટી એન્જીનિયરની ડિગ્રી મેળવનાર કુંપલ પટેલને અમદાવાદ ગયા પછી એક્ટિંગનો શોખ જાગ્યો હતો.

    ગાંધીનગરની કોલેજમાંથી આઈટી એન્જીનિયરની ડિગ્રી મેળવનાર કુંપલ પટેલને અમદાવાદ ગયા પછી એક્ટિંગનો શોખ જાગ્યો હતો.

    2/13
  • એક્ટિંગનું બેકગ્રાઉન્ડ ન હોવા છતા સંઘર્ષ કરીને અભિનય ક્ષેત્રમાં પગપેસારો કરનાર કુંપલ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી એક્ટિંગ અને મૉડેલિંગ ક્ષેત્રે કાર્યરત છે.

    એક્ટિંગનું બેકગ્રાઉન્ડ ન હોવા છતા સંઘર્ષ કરીને અભિનય ક્ષેત્રમાં પગપેસારો કરનાર કુંપલ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી એક્ટિંગ અને મૉડેલિંગ ક્ષેત્રે કાર્યરત છે.

    3/13
  • કુંપલ પટેલ વિશે જાણવા જેવી એક ખાસ વાત એ છે કે, તેણે એક્ટિંગ અને મૉડેલિંગ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત લગ્ન પછી કરી હતી.

    કુંપલ પટેલ વિશે જાણવા જેવી એક ખાસ વાત એ છે કે, તેણે એક્ટિંગ અને મૉડેલિંગ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત લગ્ન પછી કરી હતી.

    4/13
  • કુંપલ પટેલે ગુજરાતી વૅબ સિરિઝ, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી નાટકો અને એડર્વટાઈઝિંગમાં કામ કર્યું છે.

    કુંપલ પટેલે ગુજરાતી વૅબ સિરિઝ, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી નાટકો અને એડર્વટાઈઝિંગમાં કામ કર્યું છે.

    5/13
  • 'અસાંજો ગુર્જર', 'બકુલની સારી ઘરે આવી', 'બકુલના ઘરમાં વાસ્તુદોષ' જેવી ગુજરાતી વૅબ સિરિઝમાં કુંપલ પટેલે એક્ટિંગ કરી છે.

    'અસાંજો ગુર્જર', 'બકુલની સારી ઘરે આવી', 'બકુલના ઘરમાં વાસ્તુદોષ' જેવી ગુજરાતી વૅબ સિરિઝમાં કુંપલ પટેલે એક્ટિંગ કરી છે.

    6/13
  • 'લવની ભવાઈ', 'શું થયું?', 'બહુ ના વિચાર', 'જી ધ ફિલ્મ' જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ કુંપલ પટેલે નાનકડી ભૂમિકા ભજવી છે.

    'લવની ભવાઈ', 'શું થયું?', 'બહુ ના વિચાર', 'જી ધ ફિલ્મ' જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ કુંપલ પટેલે નાનકડી ભૂમિકા ભજવી છે.

    7/13
  • 'લાડકી', 'આઈ શ્રી ખોડિયાર', 'પત્ની મારી પરમેશ્વર અને હું પત્નીનો દાસ' વગેરે ગુજરાતી નાટકોમાં કુંપલ પટેલે અભિનય કર્યો છે.

    'લાડકી', 'આઈ શ્રી ખોડિયાર', 'પત્ની મારી પરમેશ્વર અને હું પત્નીનો દાસ' વગેરે ગુજરાતી નાટકોમાં કુંપલ પટેલે અભિનય કર્યો છે.

    8/13
  • આવનારા સમયમાં 'મમ્મી વર્સિંસ મમ્મી', 'ટાર્ગેટ' અને 'બુટલેગર' નામની ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે કુંપલ પટેલ.

    આવનારા સમયમાં 'મમ્મી વર્સિંસ મમ્મી', 'ટાર્ગેટ' અને 'બુટલેગર' નામની ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે કુંપલ પટેલ.

    9/13
  • કુંપલ પટેલ પોતાની સફળતાનો શ્રેય પરિવાર અને ખાસ કરીને પોતાના પતિને આપે છે. જેણે તેને લગ્ન પછી પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કારર્કિદી બનાવવાની પ્રેરણા અને અનુમતિ આપી.

    કુંપલ પટેલ પોતાની સફળતાનો શ્રેય પરિવાર અને ખાસ કરીને પોતાના પતિને આપે છે. જેણે તેને લગ્ન પછી પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કારર્કિદી બનાવવાની પ્રેરણા અને અનુમતિ આપી.

    10/13
  • ડાન્સિંગ અને નવી નવી જગ્યા એક્સપ્લોર કરવી એ કુંપલ પટેલના શોખ છે.

    ડાન્સિંગ અને નવી નવી જગ્યા એક્સપ્લોર કરવી એ કુંપલ પટેલના શોખ છે.

    11/13
  • એક્ટિંગ અને સ્ટાઈલમાં બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી અને રેખાને પોતાના રૉલ મૉડેલ માને છે.

    એક્ટિંગ અને સ્ટાઈલમાં બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી અને રેખાને પોતાના રૉલ મૉડેલ માને છે.

    12/13
  • એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે મુંબઈને ભગવાન માનવામાં આવે છે. એટલે એક્ટિંગ અને મૉડેલિંગ ક્ષેત્રે વધુ નામ કમાવવા આ જ વર્ષે કુંપલ પટેલ મુંબઈ શિફ્ટ થઈ છે.  

    એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે મુંબઈને ભગવાન માનવામાં આવે છે. એટલે એક્ટિંગ અને મૉડેલિંગ ક્ષેત્રે વધુ નામ કમાવવા આ જ વર્ષે કુંપલ પટેલ મુંબઈ શિફ્ટ થઈ છે.  

    13/13
  • loading...

ફોટોઝ વિશે

કહેવાય છે કે, છોકરીના લગ્ન થાય એટલે તેમના જીવનની બીજિ ઈનિંગ શરૂ થાય છે અને તેના પછી જીંદગી પણ બદલાઈ જાય છે. ગુજરાતી મૉડેલ, અભિનેત્રી કુંપલ પટેલ (Kumpal Patel)ના જીવનમાં પણ કંઈક આવુ જ થયું છે. આવો જાણીએ તેના વિશે વધુ...

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

First Published: 23rd September, 2020 20:48 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK