તન્વી વ્યાસઃ આ પૂર્વ મિસ ઈન્ડિયા અર્થ છે ઉમદા અભિનેત્રી અને ગરવી ગુજરાતી

Published: Jul 08, 2019, 10:22 IST | Falguni Lakhani
 • તન્વીનો જન્મ વડોદરામાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેનું પ્રાથમિક શિક્ષણ વડોદરામાં જ થયું છે.  

  તન્વીનો જન્મ વડોદરામાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેનું પ્રાથમિક શિક્ષણ વડોદરામાં જ થયું છે.

   

  1/19
 • તેણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સ, ગ્રાફિક ડિઝાઈનની ડિગ્રી લીધી છે.

  તેણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સ, ગ્રાફિક ડિઝાઈનની ડિગ્રી લીધી છે.

  2/19
 • વડોદરા જેવા નાના શહેરમાંથી આવતી તન્વી કોઈ જ બેકગ્રાઉન્ડ કે તાલિમ લીધા વગર જ ફેમિના મિસ ઈન્ડિયામાં પહોંચી હતી. અને સફળતા મેળવી હતી.

  વડોદરા જેવા નાના શહેરમાંથી આવતી તન્વી કોઈ જ બેકગ્રાઉન્ડ કે તાલિમ લીધા વગર જ ફેમિના મિસ ઈન્ડિયામાં પહોંચી હતી. અને સફળતા મેળવી હતી.

  3/19
 • તન્વી તેના મિત્રો સાથે અમદાવાદ કોલેજના એડમિશન માટે ફોર્મ ભરવા ગઈ હતી. તે સમયે ત્યાં મિસ ઈન્ડિયાના ઑડિશન ચાલી રહ્યા હતા. કોઈ પણ તૈયારી વગર તેણે તેમાં ભાગ લીધો અને સિલેક્ટ પણ થઈ.

  તન્વી તેના મિત્રો સાથે અમદાવાદ કોલેજના એડમિશન માટે ફોર્મ ભરવા ગઈ હતી. તે સમયે ત્યાં મિસ ઈન્ડિયાના ઑડિશન ચાલી રહ્યા હતા. કોઈ પણ તૈયારી વગર તેણે તેમાં ભાગ લીધો અને સિલેક્ટ પણ થઈ.

  4/19
 • 2008માં તન્વી મિસ ઈન્ડિયા અર્થ બની હતી.

  2008માં તન્વી મિસ ઈન્ડિયા અર્થ બની હતી.

  5/19
 • 2008માં ફિલિપાઈન્સના મનીલામાં યોજાયેલી મિસ અર્થ સ્પર્ધામાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

  2008માં ફિલિપાઈન્સના મનીલામાં યોજાયેલી મિસ અર્થ સ્પર્ધામાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

  6/19
 • મિસ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યા બાદ તન્વીએ જાણીતા ડિઝાઈનર રીતુ કુમાર, નીતા લુલ્લા, ક્રિષ્ના મહેતા સાથે કામ કર્યું.

  મિસ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યા બાદ તન્વીએ જાણીતા ડિઝાઈનર રીતુ કુમાર, નીતા લુલ્લા, ક્રિષ્ના મહેતા સાથે કામ કર્યું.

  7/19
 • સાથે તન્વી અનેક જાહેરખબરોમાં જોવા મળી હતી. સાથે પ્રિન્ટની સાફી, એર ઈન્ડિયા, ડોનીઅર જેવી જાહેરાતોમાં તન્વી જોવી મળી હતી.

  સાથે તન્વી અનેક જાહેરખબરોમાં જોવા મળી હતી. સાથે પ્રિન્ટની સાફી, એર ઈન્ડિયા, ડોનીઅર જેવી જાહેરાતોમાં તન્વી જોવી મળી હતી.

  8/19
 • તન્વીએ અભિનયમાં પદાર્પણ કોલીવુડ ફિલ્મ Eppadi Manasukkul Vanthai થી વર્ષ 2012માં કર્યું હતું.

  તન્વીએ અભિનયમાં પદાર્પણ કોલીવુડ ફિલ્મ Eppadi Manasukkul Vanthai થી વર્ષ 2012માં કર્યું હતું.

  9/19
 • તન્વીએ પદ્મભૂષણ અવૉર્ડ વિજેતા ડી. રામાનાયડુની ફિલ્મમાં કામ કર્યું છે.

  તન્વીએ પદ્મભૂષણ અવૉર્ડ વિજેતા ડી. રામાનાયડુની ફિલ્મમાં કામ કર્યું છે.

  10/19
 • તન્વીએ સ્કેન્ડલ નામની હિન્દી ફિલ્મ પણ કરી છે.

  તન્વીએ સ્કેન્ડલ નામની હિન્દી ફિલ્મ પણ કરી છે.

  11/19
 • તન્વી સાક્ષી તન્વર અને રામ કપૂર જેવા દિગ્ગજ કલાકારો સાથે કરલે તુ ભી મહોબ્બતમાં પણ જોવા મળી હતી. તો વિક્રમ ભટ્ટ પ્રોડક્શનની ટ્વિસ્ટેડમાં પણ તન્વી હતી.

  તન્વી સાક્ષી તન્વર અને રામ કપૂર જેવા દિગ્ગજ કલાકારો સાથે કરલે તુ ભી મહોબ્બતમાં પણ જોવા મળી હતી. તો વિક્રમ ભટ્ટ પ્રોડક્શનની ટ્વિસ્ટેડમાં પણ તન્વી હતી.

  12/19
 • તન્વીએ ડિસેમ્બર 2018માં અભિનેતા હર્ષ નાગર સાથે લગ્ન કર્યા હતા.

  તન્વીએ ડિસેમ્બર 2018માં અભિનેતા હર્ષ નાગર સાથે લગ્ન કર્યા હતા.

  13/19
 • તન્વી અને હર્ષ નવ વર્ષથી સાથે હતા. તન્વી તેની અને હર્ષની લવ સ્ટોરીની પરીકથા જેવી ગણાવે છે.

  તન્વી અને હર્ષ નવ વર્ષથી સાથે હતા. તન્વી તેની અને હર્ષની લવ સ્ટોરીની પરીકથા જેવી ગણાવે છે.

  14/19
 • તન્વી મોડેલ, અભિનેત્રી હોવાની સાથે ગ્રાફિક્સ ડિઝાઈનર પણ છે.

  તન્વી મોડેલ, અભિનેત્રી હોવાની સાથે ગ્રાફિક્સ ડિઝાઈનર પણ છે.

  15/19
 • તનવી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તેના માધ્યમથી તે ચાહકો સાથે કનેક્ટેડ રહે છે.

  તનવી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તેના માધ્યમથી તે ચાહકો સાથે કનેક્ટેડ રહે છે.

  16/19
 • જરા જુઓ વ્હાઈટ આઉટફિટમાં તન્વી કેટલી ખૂબસૂરત લાગી રહી છે.

  જરા જુઓ વ્હાઈટ આઉટફિટમાં તન્વી કેટલી ખૂબસૂરત લાગી રહી છે.

  17/19
 • ઋતિક રોશન સાથે તન્વી વ્યાસ

  ઋતિક રોશન સાથે તન્વી વ્યાસ

  18/19
 • એક વેકેશન દરમિયાન તન્વીનો ફોટો.  

  એક વેકેશન દરમિયાન તન્વીનો ફોટો.

   

  19/19
 • loading...

ફોટોઝ વિશે

તન્વી વ્યાસ..ગુજરાતની સંસ્કાર નગરી વડોદરામાં જન્મેલી આ યુવતી ફેમિના મિસ ઈન્ડિયા અર્થ રહી ચુકી છે. તન્વી ઘણી જાહેરખબર, ફિલ્મો અને ટીવી-સીરિઝમાં પણ કામ કરી ચુકી છે. જુઓ તેનો સાદો છતાં સુંદર અંદાજ તસવીરોમાં....

તસવીર સૌજન્યઃ તન્વી વ્યાસ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK