નૈતિક નાગડાઃ કોઈ રોકસ્ટારથી કમ નથી આ દાંડિયા કિંગ

Published: Jun 10, 2019, 11:46 IST | Falguni Lakhani
 • માત્ર 5 વર્ષની ઉંમરથી ડ્રમ વગાડવાની શરૂઆત કરનાર નૈતિકનો જન્મ મુંબઈમાં થયો હતો.

  માત્ર 5 વર્ષની ઉંમરથી ડ્રમ વગાડવાની શરૂઆત કરનાર નૈતિકનો જન્મ મુંબઈમાં થયો હતો.

  1/17
 • નૈતિકની સફળતા સુધીની સફર આસાન નથી રહી. એક સમય એવો હતો કે તેણે ઘરની આર્થિક સ્થિતિના કારણે લોકલ ટ્રેનમાં પર્ફોર્મ કરવું પડ્યું હતું.

  નૈતિકની સફળતા સુધીની સફર આસાન નથી રહી. એક સમય એવો હતો કે તેણે ઘરની આર્થિક સ્થિતિના કારણે લોકલ ટ્રેનમાં પર્ફોર્મ કરવું પડ્યું હતું.

  2/17
 • 10 વર્ષની ઉંમરે નૈતિક કલ્યાણજી-આણંદજીના શો લિટલ વંડર્સ માટે ડ્રમ વગાડતા હતા.

  10 વર્ષની ઉંમરે નૈતિક કલ્યાણજી-આણંદજીના શો લિટલ વંડર્સ માટે ડ્રમ વગાડતા હતા.

  3/17
 • નૈતિકને વગાડવાનો શોખ બાળપણથી જ હતો. તે ડબ્બા-બોટલ જેવી વાસણોમાં વગાડતા હતા.

  નૈતિકને વગાડવાનો શોખ બાળપણથી જ હતો. તે ડબ્બા-બોટલ જેવી વાસણોમાં વગાડતા હતા.

  4/17
 • ધીમે-ધીમે નૈતિકને ઓળખ મળવા લાગી હતી. તે જ્યાં જ્યાં જતો લોકો તેને પસંદ કરતા હતા. અને તેને કામ પણ મળવા લાગ્યું હતું.

  ધીમે-ધીમે નૈતિકને ઓળખ મળવા લાગી હતી. તે જ્યાં જ્યાં જતો લોકો તેને પસંદ કરતા હતા. અને તેને કામ પણ મળવા લાગ્યું હતું.

  5/17
 • નૈતિકના મનમાં હંમેશાથી કાંઈક કરી બતાવવાનું જનૂન હતું.અને આ મોતો તેને 2009માં મળ્યો.

  નૈતિકના મનમાં હંમેશાથી કાંઈક કરી બતાવવાનું જનૂન હતું.અને આ મોતો તેને 2009માં મળ્યો.

  6/17
 • 2009માં MTVના મ્યુઝિક રિઆલિટી શો માટે તેની એ સમયની દોસ્ત ઈશિતા(અત્યારે જે તેમના પત્ની છે)એ તેમને પરાણે ઑડિશન આપવા માટે મોકલ્યા.

  2009માં MTVના મ્યુઝિક રિઆલિટી શો માટે તેની એ સમયની દોસ્ત ઈશિતા(અત્યારે જે તેમના પત્ની છે)એ તેમને પરાણે ઑડિશન આપવા માટે મોકલ્યા.

  7/17
 • આ ઑડિશન પછી જે થયું તે ઈતિહાસ છે. નૈતિક શોમાં સિલેક્ટ થયા અને શો જીત્યો પણ ખરા.

  આ ઑડિશન પછી જે થયું તે ઈતિહાસ છે. નૈતિક શોમાં સિલેક્ટ થયા અને શો જીત્યો પણ ખરા.

  8/17
 • શો બાદ કૈલાશ ખેરે નૈતિકને પોતાના બેન્ડનો હિસ્સો બનાવ્યા હતા.

  શો બાદ કૈલાશ ખેરે નૈતિકને પોતાના બેન્ડનો હિસ્સો બનાવ્યા હતા.

  9/17
 • નૈતિકે બાદમાં રૉક ઑન બીટ્સના નામથી પોતાનું બેન્ડ શરૂ કર્યું. નવરાત્રિમાં થતા તેના શોમાં રેકોર્ડ તોડ ભીડ થવા લાગી.

  નૈતિકે બાદમાં રૉક ઑન બીટ્સના નામથી પોતાનું બેન્ડ શરૂ કર્યું. નવરાત્રિમાં થતા તેના શોમાં રેકોર્ડ તોડ ભીડ થવા લાગી.

  10/17
 • નૈતિકના નવરાત્રિના કાર્યક્રમોને એટલી સફળતા મળી કે આજે તે દાંડિયા કિંગના નામે જાણીતા છે.

  નૈતિકના નવરાત્રિના કાર્યક્રમોને એટલી સફળતા મળી કે આજે તે દાંડિયા કિંગના નામે જાણીતા છે.

  11/17
 • નૈતિકને કચ્છ રત્ન અવૉર્ડ પણ મળી ચુક્યો છે. સાથે તેને મહારાષ્ટ્ર ગૌરવ અવૉર્ડ પણ મળ્યો છે.

  નૈતિકને કચ્છ રત્ન અવૉર્ડ પણ મળી ચુક્યો છે. સાથે તેને મહારાષ્ટ્ર ગૌરવ અવૉર્ડ પણ મળ્યો છે.

  12/17
 • નૈતિક લાઈવ પર્ફોર્મન્સ માટેના સૌથી એનર્જેટિક કલાકારોમાંથી એક માનવામાં આવે છે. તેની એક એક બીટ લોકોને થીરકવા માટે મજબૂર કરી છે.

  નૈતિક લાઈવ પર્ફોર્મન્સ માટેના સૌથી એનર્જેટિક કલાકારોમાંથી એક માનવામાં આવે છે. તેની એક એક બીટ લોકોને થીરકવા માટે મજબૂર કરી છે.

  13/17
 • ટેલેન્ટની સાથે સાથે નૈતિકનો સ્ટાઈલ ક્વૉશંટ પણ હાઈ છે. તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ યુવાનોને પ્રેરણા આપે છે.

  ટેલેન્ટની સાથે સાથે નૈતિકનો સ્ટાઈલ ક્વૉશંટ પણ હાઈ છે. તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ યુવાનોને પ્રેરણા આપે છે.

  14/17
 • સામાન્ય માણસથી દાંડિયા કિંગ તરીકેની નૈતિકની સફર આસાન નહોતી. પરંતુ તેની મહેનતના લીધે તેણે અનેક સિદ્ધીઓ મેળવી અને આ જ કારણથી તે યુવાનો માટે પ્રેરણા સમાન છે.

  સામાન્ય માણસથી દાંડિયા કિંગ તરીકેની નૈતિકની સફર આસાન નહોતી. પરંતુ તેની મહેનતના લીધે તેણે અનેક સિદ્ધીઓ મેળવી અને આ જ કારણથી તે યુવાનો માટે પ્રેરણા સમાન છે.

  15/17
 • નૈતિક સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે.તે ચાહકો સાથે ઈન્ટરેક્શન કરતા રહે છે.

  નૈતિક સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે.તે ચાહકો સાથે ઈન્ટરેક્શન કરતા રહે છે.

  16/17
 • નૈતિકના કૂલ લુક્સ, તેના અમેઝિંગ ઢોલ અને ડ્રમના વાદન માટે લોકો તેને ખૂૂબ જ પસંદ કરે છે.

  નૈતિકના કૂલ લુક્સ, તેના અમેઝિંગ ઢોલ અને ડ્રમના વાદન માટે લોકો તેને ખૂૂબ જ પસંદ કરે છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

જેની બીટ્સ તમને થીરકવા કરી દે છે મજબૂર..જેની ઢોલ વગાડવાની કળાના ફેન મોટા મોટા લોકો છે..જેની સ્ટેજ પરની એનર્જી લાજવાબ છે..અને સ્ટાઈલ માટે તો તે યુવાનોમાં લોકપ્રિય છે..આ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી એટલે ગરબા કિંગ નૈતિક નાગડા..ચાલો તેમના વિશે થોડું વધુ જાણીએ.
(તસવીર સૌજન્યઃ નૈતિક નાગડા ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK