મળો ડેશિંગ DJ હાર્દિકને, જે લોકોને નચાવે છે પોતાની ધૂન પર

Published: May 14, 2019, 14:29 IST | Vikas Kalal
 • ડીજે હાર્દિક હિરાણી તેની ગ્રેવી ધૂન્સ પર લોકોને નચાવવામાં એક્સપર્ટ છે.

  ડીજે હાર્દિક હિરાણી તેની ગ્રેવી ધૂન્સ પર લોકોને નચાવવામાં એક્સપર્ટ છે.

  1/11
 • ડીજે હાર્દિક ઘણો કોન્સર્ટ્સમાં તેની ધૂન પર લોકોને નચાવી ચૂક્યો છે. હાર્દિક દેશ-વિદેશમાં અલગ અલગ ઈવેન્ટમાં ડીજે વગાડી ચૂક્યો છે.

  ડીજે હાર્દિક ઘણો કોન્સર્ટ્સમાં તેની ધૂન પર લોકોને નચાવી ચૂક્યો છે. હાર્દિક દેશ-વિદેશમાં અલગ અલગ ઈવેન્ટમાં ડીજે વગાડી ચૂક્યો છે.

  2/11
 • હાર્દિકને નાનપણથી જ મ્યૂઝિકમાં રસ હતો. બાળપણથી તેને મ્યૂઝિક બીટ્સ શિખવા પ્રયત્ન કરતો હતો.

  હાર્દિકને નાનપણથી જ મ્યૂઝિકમાં રસ હતો. બાળપણથી તેને મ્યૂઝિક બીટ્સ શિખવા પ્રયત્ન કરતો હતો.

  3/11
 • ડીજે હાર્દિકે તેના પિતાને તેમના પહેલા આઈડલ માને છે જ્યારે મ્યૂઝિક માટે અખ્તરને આઈડલ માને છે.

  ડીજે હાર્દિકે તેના પિતાને તેમના પહેલા આઈડલ માને છે જ્યારે મ્યૂઝિક માટે અખ્તરને આઈડલ માને છે.

  4/11
 • હાર્દિકે નાની ઉમરમાં જ પિયાનો અને વાંસળી વગાડતા શિખ્યું હતું. મ્યૂઝિક પ્રત્યે તેનો લગાવ ખાસ જોવા મળતો હતો

  હાર્દિકે નાની ઉમરમાં જ પિયાનો અને વાંસળી વગાડતા શિખ્યું હતું. મ્યૂઝિક પ્રત્યે તેનો લગાવ ખાસ જોવા મળતો હતો

  5/11
 • મુંબઈમાં એલિમેન્ટ્રી એજ્યુકેશન લીધા પછી હાર્દિક લંડન મ્યૂઝિક સ્ટડીઝ માટે ગયો હતો

  મુંબઈમાં એલિમેન્ટ્રી એજ્યુકેશન લીધા પછી હાર્દિક લંડન મ્યૂઝિક સ્ટડીઝ માટે ગયો હતો

  6/11
 • હાર્દિકની ડીજે તરફની સફરમાં પ્રખ્યાત ડીજે અખ્તર ફેઝલનો મોટો હાથ રહ્યો છે.

  હાર્દિકની ડીજે તરફની સફરમાં પ્રખ્યાત ડીજે અખ્તર ફેઝલનો મોટો હાથ રહ્યો છે.

  7/11
 • હાર્દિક તેના સ્કુલ સમય દમિયાન ડીજે અખ્તર ફેઝલને મળ્યો હતો જેણે તેને સક્સેસફૂલ ડીજે બનાવ્યો હતો.

  હાર્દિક તેના સ્કુલ સમય દમિયાન ડીજે અખ્તર ફેઝલને મળ્યો હતો જેણે તેને સક્સેસફૂલ ડીજે બનાવ્યો હતો.

  8/11
 • અખ્તર ફેઝલે હાર્દિકને ડીજે તરીકેની દરેક વાત માટે આસિસ્ટ કરતો રહેતો હતો

  અખ્તર ફેઝલે હાર્દિકને ડીજે તરીકેની દરેક વાત માટે આસિસ્ટ કરતો રહેતો હતો

  9/11
 • ડીજે તેના નાનકડા કરીયરમાં જ ઈમર્જીંગ ડીજે એવોર્ડ ઓફ ધ યર પોતાના નામે કરી ચૂક્યો છે.

  ડીજે તેના નાનકડા કરીયરમાં જ ઈમર્જીંગ ડીજે એવોર્ડ ઓફ ધ યર પોતાના નામે કરી ચૂક્યો છે.

  10/11
 • હાર્દિકે આ એવોર્ડ દરમિયાન બધાનું દીલ જીતી લીધુ હતું. હાર્દિકે તેની પહેલી એવોર્ડ પ્રાઈસ નરગિશ દત્ત ફાઉન્ડેશનને આપી દીધી હતી.

  હાર્દિકે આ એવોર્ડ દરમિયાન બધાનું દીલ જીતી લીધુ હતું. હાર્દિકે તેની પહેલી એવોર્ડ પ્રાઈસ નરગિશ દત્ત ફાઉન્ડેશનને આપી દીધી હતી.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ડીજે તેમની અવનવી ધૂન પર લોકોને નચાવવાનું પસંદ કરતા હોય છે. લોકો પણ તેમની રોમાંચક બિટ્સ પર નાચવા લાગે છે. હાર્દિકે નાની ઉમરે જ ડીજેની દુનિયામાં પોતાનું નામ કરી લીધું છે. હાર્દિકે બાળપણથી જ મ્યૂઝિકને પોતાનું જીવન બનાવી લીધુ હતું. મળો ડીજે હાર્દિક હિરાણીને જે તમને તેની બિટ્સ પર નચાવવા માટે મજબુર કરી દેશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK