ત્વીશા પટેલઃ અમદાવાદની આ ઢીંગલીને બનવું છે માધુરી દીક્ષિત...

Updated: Sep 05, 2019, 11:53 IST | Bhavin
 • ત્વીશા મૌલિક પટેલ...ડાન્સ દિવાને શોમાં જોવા મળતી આ સ્મૉલ વંડર અમદાવાદની છે.

  ત્વીશા મૌલિક પટેલ...ડાન્સ દિવાને શોમાં જોવા મળતી આ સ્મૉલ વંડર અમદાવાદની છે.

  1/19
 • ત્વીશાનો ડાન્સ શૉના જજીસ માધુરી, તુષાર અને શશાંકને એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેના વખાણ કરતા થાકતા નથી.

  ત્વીશાનો ડાન્સ શૉના જજીસ માધુરી, તુષાર અને શશાંકને એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેના વખાણ કરતા થાકતા નથી.

  2/19
 • ત્વીશાના હાવભાવ એટલા સરસ હોય છે કે તેને એક્સપ્રેશન ક્વીનનું બિરૂદ મળી ચુક્યું છું.

  ત્વીશાના હાવભાવ એટલા સરસ હોય છે કે તેને એક્સપ્રેશન ક્વીનનું બિરૂદ મળી ચુક્યું છું.

  3/19
 • માત્ર શોના જજીસ જ નહીં, શોમાં આવતા મહેમાનો પણ ત્વીશાના ડાન્સના દિવાના બની ગયા છે.

  માત્ર શોના જજીસ જ નહીં, શોમાં આવતા મહેમાનો પણ ત્વીશાના ડાન્સના દિવાના બની ગયા છે.

  4/19
 • ત્વીશા નાની હતી ત્યારથી જ તે બીટ્સ ખૂબ જ સારી રીતે પકડતી હતી, એટલે તેના શિક્ષકે તેમના પરિવારને કહ્યું કે તેને ડાન્સ શીખવાડો. અને બસ આવી રીતે તેની ડાન્સની જર્નીની શરૂઆત થઈ. તે ક્રિસ્ટલ ક્રૂ ટીમના ખુશ્બૂ ઉપાધ્યાય પાસેથી ડાન્સ શીખે છે.

  ત્વીશા નાની હતી ત્યારથી જ તે બીટ્સ ખૂબ જ સારી રીતે પકડતી હતી, એટલે તેના શિક્ષકે તેમના પરિવારને કહ્યું કે તેને ડાન્સ શીખવાડો. અને બસ આવી રીતે તેની ડાન્સની જર્નીની શરૂઆત થઈ. તે ક્રિસ્ટલ ક્રૂ ટીમના ખુશ્બૂ ઉપાધ્યાય પાસેથી ડાન્સ શીખે છે.

  5/19
 • ત્વીશાએ સુપર ડાન્સર માટે પણ ઑડિશન આપ્યું હતું. તે મેગા ઑડિશન સુધી પણ પહોંચી હતી. જો કે તેની ઉંમર નાની હોવાના કારણે તેને નેક્સ્ટ સિઝન સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.

  ત્વીશાએ સુપર ડાન્સર માટે પણ ઑડિશન આપ્યું હતું. તે મેગા ઑડિશન સુધી પણ પહોંચી હતી. જો કે તેની ઉંમર નાની હોવાના કારણે તેને નેક્સ્ટ સિઝન સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.

  6/19
 •  જે બાદ ડાન્સ દિવાને માટે ત્વીશાના ડાન્સ ક્લાસે તેના વીડિયોઝ મોકલ્યા અને પહેલી જ વારમાં અપ્રુવલ આવી ગયું. અને ત્વીશા સિલેક્ટ પણ થઈ ગઈ.

   જે બાદ ડાન્સ દિવાને માટે ત્વીશાના ડાન્સ ક્લાસે તેના વીડિયોઝ મોકલ્યા અને પહેલી જ વારમાં અપ્રુવલ આવી ગયું. અને ત્વીશા સિલેક્ટ પણ થઈ ગઈ.

  7/19
 • હાલ ત્વીશા ડાન્સ દિવાનેના મંચ પર ધમાલ મચાવી રહી છે. અને મે મહિનાથી તેમના માતા તેમની સાથે છે.

  હાલ ત્વીશા ડાન્સ દિવાનેના મંચ પર ધમાલ મચાવી રહી છે. અને મે મહિનાથી તેમના માતા તેમની સાથે છે.

  8/19
 • ટેલેન્ટેડ ત્વીશાને તેના પરિવારનો પણ ખૂબ જ સપોર્ટ છે. આખો પરિવાર ઈચ્છે છે કે ત્વીશા ખૂબ આગળ વધે.

  ટેલેન્ટેડ ત્વીશાને તેના પરિવારનો પણ ખૂબ જ સપોર્ટ છે. આખો પરિવાર ઈચ્છે છે કે ત્વીશા ખૂબ આગળ વધે.

  9/19
 • જો ભવિષ્યમાં જરૂર પડે તો તેઓ ત્વીશા માટે મુંબઈ શિફ્ટ થવા માટે તૈયાર છે.

  જો ભવિષ્યમાં જરૂર પડે તો તેઓ ત્વીશા માટે મુંબઈ શિફ્ટ થવા માટે તૈયાર છે.

  10/19
 • સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતા પહેલા ત્વીશા ખૂબ જ તૈયારી કરે છે. તે દિવસના 10 કલાક રીહર્સલ કરે છે.

  સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતા પહેલા ત્વીશા ખૂબ જ તૈયારી કરે છે. તે દિવસના 10 કલાક રીહર્સલ કરે છે.

  11/19
 • ત્વીશાને મેકઅપ અને એવું કરવું પસંદ છે. સાથે ફ્રેન્ડ્સ સાથે રમવું ગમે છે. તેને ભણવા કરતા ડાન્સમાં વધારે રસ છે.

  ત્વીશાને મેકઅપ અને એવું કરવું પસંદ છે. સાથે ફ્રેન્ડ્સ સાથે રમવું ગમે છે. તેને ભણવા કરતા ડાન્સમાં વધારે રસ છે.

  12/19
 • ત્વીશાની શાળા પણ તેને સપોર્ટ કરે છે. વચ્ચે થોડો સમય મળે તો તે અભ્યાસ કરી લે છે.

  ત્વીશાની શાળા પણ તેને સપોર્ટ કરે છે. વચ્ચે થોડો સમય મળે તો તે અભ્યાસ કરી લે છે.

  13/19
 • ત્વીશાને ફ્યુચરમાં જજ, કોરિયોગ્રાફર બનવું છે. જેના આદર્શ માધુરી દીક્ષિત છે.

  ત્વીશાને ફ્યુચરમાં જજ, કોરિયોગ્રાફર બનવું છે. જેના આદર્શ માધુરી દીક્ષિત છે.

  14/19
 • ત્વીશાનો પરિવાર અને તેના મિત્રો પણ તેના ડાન્સને જોવા માટે ખાસ સમય ફાળવે છે.

  ત્વીશાનો પરિવાર અને તેના મિત્રો પણ તેના ડાન્સને જોવા માટે ખાસ સમય ફાળવે છે.

  15/19
 • ત્વીશાએ સૌથી પહેલો ડાન્સ ગોવિંદાના મે તો રસ્તે સે જા રહા થા ગીત પર ડાન્સ કર્યું હતું. અને તેને બધાએ ખૂબ જ પસંદ કર્યો હતો.

  ત્વીશાએ સૌથી પહેલો ડાન્સ ગોવિંદાના મે તો રસ્તે સે જા રહા થા ગીત પર ડાન્સ કર્યું હતું. અને તેને બધાએ ખૂબ જ પસંદ કર્યો હતો.

  16/19
 • ત્વીશાના માતાએ તેને ડાન્સ કરવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરી હતી અને એટલે જ હવે તે સ્ટેજ પર આત્મવિશ્વાસથી લોકો સામે બોલી શકે છે.

  ત્વીશાના માતાએ તેને ડાન્સ કરવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરી હતી અને એટલે જ હવે તે સ્ટેજ પર આત્મવિશ્વાસથી લોકો સામે બોલી શકે છે.

  17/19
 • ત્વીશાનો પરિવાર તેને આગળ વધતી જોવા માંગે છે. અને તેના માટે તેને ખૂબ જ પ્રોત્સાહન આપે છે.

  ત્વીશાનો પરિવાર તેને આગળ વધતી જોવા માંગે છે. અને તેના માટે તેને ખૂબ જ પ્રોત્સાહન આપે છે.

  18/19
 • અમદાવાદની આ ડાન્સિંગ ડોલને ખૂબ સફળતા મેળવે તેવી Gujaratimidday.com તરફથી પણ શુભકામનાઓ.

  અમદાવાદની આ ડાન્સિંગ ડોલને ખૂબ સફળતા મેળવે તેવી Gujaratimidday.com તરફથી પણ શુભકામનાઓ.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદની સાડા પાંચ વર્ષની એક છોકરી પોતાના ડાન્સથી દર્શકોના અને જજીસના દિલ જીતી રહી છે. કલર્સ ટીવી પર આવતા આ શોમાં ત્વીશા પટેલ નામના અમદાવાદની ઢીંગલીને છોટી માધુરીનું ઉપનામ મળી ચુક્યું છે. ચાલો જાણીએ આ છોટી માધુરી વિશે થોડું વધું...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK