મળો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'હેલ્લારો'ની ટેલેન્ટેડ અભિનેત્રીઓને...

Updated: Oct 19, 2019, 14:15 IST | Falguni Lakhani
  • ચંપા- કૌશાંબી ભટ્ટ ધૂનકી અને મોન્ટુની બિટ્ટુથી જાણીતી થયેલી અભિનેત્રી કૌશાંબી ભટ્ટ ફિલ્મમાં ચંપાના પાત્રમાં જોવા મળશે. કૌશાંબીની આગળની બે ફિલ્મો કરતા આ રોલ એકદમ અલગ છે.

    ચંપા- કૌશાંબી ભટ્ટ

    ધૂનકી અને મોન્ટુની બિટ્ટુથી જાણીતી થયેલી અભિનેત્રી કૌશાંબી ભટ્ટ ફિલ્મમાં ચંપાના પાત્રમાં જોવા મળશે. કૌશાંબીની આગળની બે ફિલ્મો કરતા આ રોલ એકદમ અલગ છે.

    1/13
  • ગંગા- શચિ જોશી શચિ જોશીની આ વર્ષે બે ફિલ્મો આવી રહી છે. એક છે હેલ્લારો અને બીજી છે બીજો દિવસ. હેલ્લારોમાં તે ગંગાના પાત્રમાં છે.

    ગંગા- શચિ જોશી

    શચિ જોશીની આ વર્ષે બે ફિલ્મો આવી રહી છે. એક છે હેલ્લારો અને બીજી છે બીજો દિવસ. હેલ્લારોમાં તે ગંગાના પાત્રમાં છે.

    2/13
  • ગૌરી- તર્જની ભાડલા રંગભૂમિ અને મોટા પડદા બંને પર કામ કરવાનો અનુભવ છે તર્જનીને. તેણે યે ઉન દિનો કિ બાત હૈ,શુભારંભ જેવી ફિલ્મો કરી છે.

    ગૌરી- તર્જની ભાડલા

    રંગભૂમિ અને મોટા પડદા બંને પર કામ કરવાનો અનુભવ છે તર્જનીને. તેણે યે ઉન દિનો કિ બાત હૈ,શુભારંભ જેવી ફિલ્મો કરી છે.

    3/13
  • ગોમતી- તેજલ પંચાસરા કેવી રીતે જઈશ ફેમ અભિનેત્રી તેજસ પંચાસરા ફિલ્મ હેલ્લારોમાં ગોમતીના પાત્રમાં છવાઈ જવા માટે આવી રહી છે.

    ગોમતી- તેજલ પંચાસરા

    કેવી રીતે જઈશ ફેમ અભિનેત્રી તેજસ પંચાસરા ફિલ્મ હેલ્લારોમાં ગોમતીના પાત્રમાં છવાઈ જવા માટે આવી રહી છે.

    4/13
  • હંસા - એકતા એકતા ફિલ્મમાં હંસાના પાત્રમાં જોવા મળશે. જે તેની પહેલી ગુજરાતી ફિલ્મ છે.

    હંસા - એકતા

    એકતા ફિલ્મમાં હંસાના પાત્રમાં જોવા મળશે. જે તેની પહેલી ગુજરાતી ફિલ્મ છે.

    5/13
  • કંચન - રિદ્ધિ યાદવ ખૂબસુરત રિદ્ધિ યાદવ ફિલ્મમાં કંચનના પાત્રમાં જોવા મળશે.

    કંચન - રિદ્ધિ યાદવ

    ખૂબસુરત રિદ્ધિ યાદવ ફિલ્મમાં કંચનના પાત્રમાં જોવા મળશે.

    6/13
  • કેસર-બ્રિંદા ત્રિવેદી઼ હેલ્લારો પહેલા બ્રિંદા ત્રિવેદી ફોટોગ્રાફ જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યા છે. તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા-દિલ્હીથી અભિનયની તાલિમ લીધી છે.

    કેસર-બ્રિંદા ત્રિવેદી઼

    હેલ્લારો પહેલા બ્રિંદા ત્રિવેદી ફોટોગ્રાફ જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યા છે. તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા-દિલ્હીથી અભિનયની તાલિમ લીધી છે.

    7/13
  • લીલા - નિલમ પંચાલ નાના પડદાના જાણીતા અભિનેત્રી નિલમ પંચાલ ફિલ્મમાં લીલાની ભૂમિકામાં જોવા મળશે.

    લીલા - નિલમ પંચાલ

    નાના પડદાના જાણીતા અભિનેત્રી નિલમ પંચાલ ફિલ્મમાં લીલાની ભૂમિકામાં જોવા મળશે.

    8/13
  • મંજરી - શ્રદ્ધા ડાંગર ફિલ્મમાં મંજરીના પાત્રમાં શ્રદ્ધા ડાંગર જોવા મળશે. જે આ પહેલા પપ્પા તમને નહીં સમજાય, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મો કરી ચુકી છે.

    મંજરી - શ્રદ્ધા ડાંગર

    ફિલ્મમાં મંજરીના પાત્રમાં શ્રદ્ધા ડાંગર જોવા મળશે. જે આ પહેલા પપ્પા તમને નહીં સમજાય, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મો કરી ચુકી છે.

    9/13
  • મેના - કામિની પંચાલ વિટામિન શી જેવી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેત્રી કામિની પંચાલ ફિલ્મમાં મેનાના પાત્રમાં જોવા મળશે.

    મેના - કામિની પંચાલ

    વિટામિન શી જેવી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેત્રી કામિની પંચાલ ફિલ્મમાં મેનાના પાત્રમાં જોવા મળશે.

    10/13
  • રાધા - ડેનિશા ઘૂમરા ભોર, ડાયમેન્શન્સ જેવી ફિલ્મોની અભિનેત્રી ડેનિશા ફિલ્મમાં રાધાના પાત્રમાં જોવા મળશે.

    રાધા - ડેનિશા ઘૂમરા

    ભોર, ડાયમેન્શન્સ જેવી ફિલ્મોની અભિનેત્રી ડેનિશા ફિલ્મમાં રાધાના પાત્રમાં જોવા મળશે.

    11/13
  • રૂડી - જાગૃતિ ઠક્કર ફિલ્મ હેલ્લારોમાં રૂડીના પાત્રમાં જાગૃતિ ઠાકોર જોવા મળશે.

    રૂડી - જાગૃતિ ઠક્કર

    ફિલ્મ હેલ્લારોમાં રૂડીના પાત્રમાં જાગૃતિ ઠાકોર જોવા મળશે.

    12/13
  • સીતા - પ્રાપ્તિ મહેતા નાનકડી પ્રાપ્તિ મહેતા ફિલ્મમાં સીતાના પાત્રમાં જોવા મળશે.

    સીતા - પ્રાપ્તિ મહેતા

    નાનકડી પ્રાપ્તિ મહેતા ફિલ્મમાં સીતાના પાત્રમાં જોવા મળશે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

66માં રાષ્ટ્રીય પુરસ્કારની જાહેરાત થવી એક દરેક ગુજરાતીઓ માટે આનંદની ક્ષણ હતી. કારણ કે ફિલ્મ હેલ્લારોને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. અને સાથે જ પહેલીવાર એવું બન્યું કે એક ફિલ્મની 13-13 અભિનેત્રીઓને સ્પેશિયલ મેન્શન મળ્યું. તો ચાલો મળીએ આ ટેલેન્ટેડ અભિનેત્રીઓને....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK