માર્વેલ લઈને આવી રહ્યું છે 11 રોમાંચક ફિલ્મ-વેબ સિરીઝ

Published: Jul 21, 2019, 13:03 IST | Vikas Kalal
 • માર્વેલ સ્ટૂડિયોઝે સૌથી પહેલા ઈટરનલ્સની જાહેરાત કરી હતી.  ફિલ્મમાં હોલીવુડ સ્ટાર રિચર્ડ મેડેન. એન્જલિના જોની જોલી સાથે કુમૈલ, લોરેન, બ્રાયન ડાયરી પણ જોવા મળશે, ફિલ્મ નવેમ્બર 2020માં રિલીઝ કરવામાં આવશે

  માર્વેલ સ્ટૂડિયોઝે સૌથી પહેલા ઈટરનલ્સની જાહેરાત કરી હતી.  ફિલ્મમાં હોલીવુડ સ્ટાર રિચર્ડ મેડેન. એન્જલિના જોની જોલી સાથે કુમૈલ, લોરેન, બ્રાયન ડાયરી પણ જોવા મળશે, ફિલ્મ નવેમ્બર 2020માં રિલીઝ કરવામાં આવશે

  1/11
 • માર્વેલની પહેલી હિટ સુપર હિરો ફિલ્મ બ્લેડને રિબૂટ કરવામાં આવી રહી છે. બ્લેડ સૌથી પહેલા 1998માં આવી હતી ત્યારબાદ બ્લેડ 2 અને બ્લેડ-ટ્રિનિટીને પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. હવે માર્વેલ હોલીવુડ સ્ટાર મહરશાલા અલી સાથે પરત ફરી રહી છે.

  માર્વેલની પહેલી હિટ સુપર હિરો ફિલ્મ બ્લેડને રિબૂટ કરવામાં આવી રહી છે. બ્લેડ સૌથી પહેલા 1998માં આવી હતી ત્યારબાદ બ્લેડ 2 અને બ્લેડ-ટ્રિનિટીને પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. હવે માર્વેલ હોલીવુડ સ્ટાર મહરશાલા અલી સાથે પરત ફરી રહી છે.

  2/11
 • એવેન્જર્સ એન્જ ગેમમાં બ્લેક વિડોના મોત પછી માર્વેલ સ્ટૂડિયોઝ તેની સોલો મૂવી પ્લાન બનાવી રહી છે. ફિલ્મમાં સ્કારલેટ જોહાનસન ફરી એકવાર બ્લેક વિડોનાં રૂપમાં જોવા મળશે. બ્લેક વિડો મે 2020માં રિલીઝ કરવામાં આવશે.

  એવેન્જર્સ એન્જ ગેમમાં બ્લેક વિડોના મોત પછી માર્વેલ સ્ટૂડિયોઝ તેની સોલો મૂવી પ્લાન બનાવી રહી છે. ફિલ્મમાં સ્કારલેટ જોહાનસન ફરી એકવાર બ્લેક વિડોનાં રૂપમાં જોવા મળશે. બ્લેક વિડો મે 2020માં રિલીઝ કરવામાં આવશે.

  3/11
 • એવેન્જર્સ ઈન્ફિનિટી વૉરમાં વિજનના મોત પછી માર્વેલ વાંડા અને વિજનની ઓરિજનલ સિરીઝ લઈને આવી રહ્યા છે. જેનું નામ વાંડા વિજન રાખવામાં આવ્યું છે. આ સરીમાં એલિજાબેથ ઓલ્સન, પૉલ બેથની અને તેયોના પેરિસ જોવા મળશે. આ સિરીઝ 2021માં આવશે.

  એવેન્જર્સ ઈન્ફિનિટી વૉરમાં વિજનના મોત પછી માર્વેલ વાંડા અને વિજનની ઓરિજનલ સિરીઝ લઈને આવી રહ્યા છે. જેનું નામ વાંડા વિજન રાખવામાં આવ્યું છે. આ સરીમાં એલિજાબેથ ઓલ્સન, પૉલ બેથની અને તેયોના પેરિસ જોવા મળશે. આ સિરીઝ 2021માં આવશે.

  4/11
 • માર્વેલે થૉર ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ થૉર: લવ એન્ડ થંડરનું પણ એલાન કર્યું છે. ફિલ્મમાં ક્રિસ હેમસ્વોર્થ, ટેસા થોમ્પસન અને નેટલી પોર્ટમેન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ નવેમ્બર 2021માં રિલીઝ કરવામાં આવશે.

  માર્વેલે થૉર ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ થૉર: લવ એન્ડ થંડરનું પણ એલાન કર્યું છે. ફિલ્મમાં ક્રિસ હેમસ્વોર્થ, ટેસા થોમ્પસન અને નેટલી પોર્ટમેન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ નવેમ્બર 2021માં રિલીઝ કરવામાં આવશે.

  5/11
 • બ્લેક વિડો અને થૉર સાથે હૉકઆઈ પર ફરી આવી રહ્યું છે. હૉકઆઈ હવે નવા અવતાર એટલે કે વેબ સિરીઝના ફોર્મેટમાં જોવા મળશે. માર્વેલ હોકઆઈ પર ઓરિજિનલ વેબ સિરીઝ બનાવી રહ્યું છે. આ સિરીઝ 2021માં રિલીઝ કરવામાં આવશે

  બ્લેક વિડો અને થૉર સાથે હૉકઆઈ પર ફરી આવી રહ્યું છે. હૉકઆઈ હવે નવા અવતાર એટલે કે વેબ સિરીઝના ફોર્મેટમાં જોવા મળશે. માર્વેલ હોકઆઈ પર ઓરિજિનલ વેબ સિરીઝ બનાવી રહ્યું છે. આ સિરીઝ 2021માં રિલીઝ કરવામાં આવશે

  6/11
 • કેપ્ટન અમેરિકાના રિટાયર થયા પછી હવે ફાલ્કન અને વિન્ટર સોલનજની સ્ટોરીને આગળ વધારવામાં આવશે. માર્વેલ ધ ફાલ્કન ઓર ધ વિન્ટર સોલ્જરનાં નામથી વેબ સિરીઝ બનાવી રહી છે. સિરીઝમાં એથની મેકી, સેબેસ્ટિયન સ્ટેન જોવા મળશે. આ સિરીઝ 2020માં રિલીઝ કરવામાં આવશે

  કેપ્ટન અમેરિકાના રિટાયર થયા પછી હવે ફાલ્કન અને વિન્ટર સોલનજની સ્ટોરીને આગળ વધારવામાં આવશે. માર્વેલ ધ ફાલ્કન ઓર ધ વિન્ટર સોલ્જરનાં નામથી વેબ સિરીઝ બનાવી રહી છે. સિરીઝમાં એથની મેકી, સેબેસ્ટિયન સ્ટેન જોવા મળશે. આ સિરીઝ 2020માં રિલીઝ કરવામાં આવશે

  7/11
 • માર્વેલ સ્ટૂડિયોઝ તેના સુપર હિરોમાં વધુ એક સુપર હિરોને ઉમેરવા જઈ રહ્યું છે. માર્વેલ શાંગ-ચી એન્ડ ધ લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ નામની ફિલ્મ લઈને આવી રહ્યું છે જેમાં માર્વેલના નવા સુપર હિરોની એન્ટ્રી થશે ફિલ્મમાં સિમુ લી લીડમાં જોવા મળે તેવું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મ ફેબ્રુઆરી 2021માં રિલીઝ કરવામાં આવશે.

  માર્વેલ સ્ટૂડિયોઝ તેના સુપર હિરોમાં વધુ એક સુપર હિરોને ઉમેરવા જઈ રહ્યું છે. માર્વેલ શાંગ-ચી એન્ડ ધ લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ નામની ફિલ્મ લઈને આવી રહ્યું છે જેમાં માર્વેલના નવા સુપર હિરોની એન્ટ્રી થશે ફિલ્મમાં સિમુ લી લીડમાં જોવા મળે તેવું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મ ફેબ્રુઆરી 2021માં રિલીઝ કરવામાં આવશે.

  8/11
 • થોરની સાથે હલે લોકી પણ માર્વેલ યુનિવર્સમાં પરત ફરી રહ્યો છે. માર્વેલ વેબ સિરીઝ લઈને આવી રહ્યું છે જેમાં એક્ટર હૉમ હિડલસ્ટન ફરી એકવાર લોકીનો કિરદાર કરતા જોવા મળશે . આ વેબ સિરીઝ 2021માં રિલીઝ કરવામાં આવશે.

  થોરની સાથે હલે લોકી પણ માર્વેલ યુનિવર્સમાં પરત ફરી રહ્યો છે. માર્વેલ વેબ સિરીઝ લઈને આવી રહ્યું છે જેમાં એક્ટર હૉમ હિડલસ્ટન ફરી એકવાર લોકીનો કિરદાર કરતા જોવા મળશે . આ વેબ સિરીઝ 2021માં રિલીઝ કરવામાં આવશે.

  9/11
 • માર્વેલ સ્ટૂડિયોઝે કોમ્ક કોન 2019માં જાહેર કરાયેલા તેના પ્રોજેક્ટસમાં વોટ ઈફ પણ સામેલ છે. માર્વેલ તેની પહેલી એનિમિટેડ સિરીઝને લઈને તૈયાર છે. સિરીઝમાં જેરેમી રાઈટ, ધ વિચર અવાજ આપશે.

  માર્વેલ સ્ટૂડિયોઝે કોમ્ક કોન 2019માં જાહેર કરાયેલા તેના પ્રોજેક્ટસમાં વોટ ઈફ પણ સામેલ છે. માર્વેલ તેની પહેલી એનિમિટેડ સિરીઝને લઈને તૈયાર છે. સિરીઝમાં જેરેમી રાઈટ, ધ વિચર અવાજ આપશે.

  10/11
 • માર્વેલ સ્ટૂડિયોઝ ડોક્ટર સ્ટ્રેન્જને પણ પાછા લાવવાની તૈયારી કરી રહ્યું છે. માર્વેલ ડોક્ટર સ્ટ્રેન્જ મલ્ટીવર્શ ઓર મેડનેશ લઈને આવી રહ્યું છે. ફિલ્મ 2021માં રિલીઝ કરવામાં આવશે

  માર્વેલ સ્ટૂડિયોઝ ડોક્ટર સ્ટ્રેન્જને પણ પાછા લાવવાની તૈયારી કરી રહ્યું છે. માર્વેલ ડોક્ટર સ્ટ્રેન્જ મલ્ટીવર્શ ઓર મેડનેશ લઈને આવી રહ્યું છે. ફિલ્મ 2021માં રિલીઝ કરવામાં આવશે

  11/11
 • loading...

ફોટોઝ વિશે

એવેન્જર્સ એન્ડગેમ સાથે જ માર્વેલ યુનિવર્સના 10 વર્ષ લાંબો યુગ ખતમ થઈ ગયો છે. આયર્ન મેન, બ્લેક વિડો, કેપ્ટન અમેરિકા, ધ હલ્ક, થોર અને હૉકઆઈ સાથે શરૂ થયેલી સફર માર્વેલ યુનિવર્સના ત્રીજા ફેઝ સાથે પૂરી થઈ અને સ્પાઈડર મેન ફાર ફ્રોમ હોમ સાથે ચોથો ફેઝ પણ ખોલી દિધો હતો. માર્વેલ સ્ટૂડિયોઝ હવે તેના 11 નવા શૉ લઈને આવી રહ્યું છે. જે 2020-21માં રિલીઝ થવાની આશા છે ચાલો જોઈએ ક્યા 11 શૉ સાથે દર્શકોને ફરી એકવાર રોમાંચ કરાવશે માર્વેલ સ્ટૂડિયોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK