રાજકોટની આ 'ડાન્સિંગ ડોલ' મચાવી રહી છે ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ધમાલ

Published: Jul 27, 2019, 10:51 IST | Falguni Lakhani
 • માનસી ધ્રુવ..ડાન્સ ઈન્ડિયા ડાન્સની વેસ્ટ કે સિંઘમ્સ ટીમનો ભાગ છે. તેનો ડાન્સ જોઈને જજીસ તેને વખાણ કરતા થાકતા નથી.

  માનસી ધ્રુવ..ડાન્સ ઈન્ડિયા ડાન્સની વેસ્ટ કે સિંઘમ્સ ટીમનો ભાગ છે. તેનો ડાન્સ જોઈને જજીસ તેને વખાણ કરતા થાકતા નથી.

  1/16
 • ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં 250 સ્પર્ધકો હતો, જેમાંથી ટોપ 16માં માનસી પસંદ છે અને ટોપ 8 સુધી પહોંચી છે.

  ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં 250 સ્પર્ધકો હતો, જેમાંથી ટોપ 16માં માનસી પસંદ છે અને ટોપ 8 સુધી પહોંચી છે.

  2/16
 • ડાન્સ ઈન્ડિયા ડાન્સની સિઝન 7માં સ્ટાર ડાન્સર્સ વચ્ચે ટક્કર છે. બધા એક થી એક ચડિયાતા છે. અને તેમની વચ્ચે રાજકોટની આ છોકરી લોકોના દિલ જીતી રહી છે.

  ડાન્સ ઈન્ડિયા ડાન્સની સિઝન 7માં સ્ટાર ડાન્સર્સ વચ્ચે ટક્કર છે. બધા એક થી એક ચડિયાતા છે. અને તેમની વચ્ચે રાજકોટની આ છોકરી લોકોના દિલ જીતી રહી છે.

  3/16
 • માનસીનો જન્મ રાજકોટમાં જ થયો છે. માનસીએ કથકની તાલિમ લીધેલી છે.

  માનસીનો જન્મ રાજકોટમાં જ થયો છે. માનસીએ કથકની તાલિમ લીધેલી છે.

  4/16
 • માનસી ડાન્સ ઈન્ડિયા ડાન્સ પહેલા ડાન્સ દિવાને નામના રિઆલિટી શોમાં જોવા મળી હતી.

  માનસી ડાન્સ ઈન્ડિયા ડાન્સ પહેલા ડાન્સ દિવાને નામના રિઆલિટી શોમાં જોવા મળી હતી.

  5/16
 • ડાન્સ દિવાનેના જજની પેનલમાં માધુરી દીક્ષિત પણ સામેલ હતા. અને તેમણે પણ માનસીની ખૂબ જ પ્રશંસા કરી હતી.

  ડાન્સ દિવાનેના જજની પેનલમાં માધુરી દીક્ષિત પણ સામેલ હતા. અને તેમણે પણ માનસીની ખૂબ જ પ્રશંસા કરી હતી.

  6/16
 • માધુરીએ માનસીને 'ગુજરાતની માધુરી'નું ઉપનામ આપ્યું હતું.

  માધુરીએ માનસીને 'ગુજરાતની માધુરી'નું ઉપનામ આપ્યું હતું.

  7/16
 • માનસીને ડાન્સ કરતી જોઈને ગોવિંદાએ કહ્યું હતું કે માનસી ડાન્સનું ભવિષ્ય છે.

  માનસીને ડાન્સ કરતી જોઈને ગોવિંદાએ કહ્યું હતું કે માનસી ડાન્સનું ભવિષ્ય છે.

  8/16
 • ડાન્સ દિવાનેમાં પણ માનસીએ ઘણું સારું પર્ફોર્મ કર્યું હતું અને તે ટોપ 4માં પહોંચી હતી.

  ડાન્સ દિવાનેમાં પણ માનસીએ ઘણું સારું પર્ફોર્મ કર્યું હતું અને તે ટોપ 4માં પહોંચી હતી.

  9/16
 • ડાન્સ દિવાનેથી માનસી ઘર ઘરમાં જાણીતી બની ગઈ.  તે અનેક ચાહકો ધરાવે છે.

  ડાન્સ દિવાનેથી માનસી ઘર ઘરમાં જાણીતી બની ગઈ.  તે અનેક ચાહકો ધરાવે છે.

  10/16
 • માનસી યુટ્યૂબ પર ડાન્સના વીડિયોઝ પણ બનાવે છે.

  માનસી યુટ્યૂબ પર ડાન્સના વીડિયોઝ પણ બનાવે છે.

  11/16
 • માનસીને તેના પરિવારનો ખૂબ જ સહયોગ છે. તેમના સહયોગથી જ તે આટલી આગળ આવી છે.

  માનસીને તેના પરિવારનો ખૂબ જ સહયોગ છે. તેમના સહયોગથી જ તે આટલી આગળ આવી છે.

  12/16
 • માનસી રાજકોટથી જ શિક્ષણ લઈ રહી છે. તેના ડાન્સિંગની સાથે સિંગિગનો પણ શોખ છે.

  માનસી રાજકોટથી જ શિક્ષણ લઈ રહી છે. તેના ડાન્સિંગની સાથે સિંગિગનો પણ શોખ છે.

  13/16
 • માનસી લોકલ અને સ્ટેટ લેવલની 20થી વધુ સ્પર્ધાઓ જીતી ચુકી છે.

  માનસી લોકલ અને સ્ટેટ લેવલની 20થી વધુ સ્પર્ધાઓ જીતી ચુકી છે.

  14/16
 • માનસીને ડાન્સ કરતી જોઈ તેનો પરિવાર ખૂબ જ ખુશ થાય છે. માનસી ડાન્સ રિઆલિટી શો જીતે તેવી પરિવારની ઈચ્છા છે.

  માનસીને ડાન્સ કરતી જોઈ તેનો પરિવાર ખૂબ જ ખુશ થાય છે. માનસી ડાન્સ રિઆલિટી શો જીતે તેવી પરિવારની ઈચ્છા છે.

  15/16
 • Gujaratimidday.com તરફથી માનસીને All The Best!

  Gujaratimidday.com તરફથી માનસીને All The Best!

  16/16
 • loading...

ફોટોઝ વિશે

રાજકોટની એક છોકરી જીતી રહી છે કરીના કપૂર, માધુરી દીક્ષિત, રફ્તાર અને આખા દેશનું દિલ. ચાલો જાણીએ રાજકોટની આ ડાન્સિંગ ડોલને..
(તસવીર સૌજન્યઃ માનસી ધ્રુવ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK