મંદાકિનીઃ ભીંજાયેલી સફેદ સાડીમાં સંગેમરમર દેખાતી હતી, હવે દેખાય છે આવી

Updated: Jul 30, 2020, 18:12 IST | Sheetal Patel
 • 'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મથી બોલીવુડમાં મંદાકિની સેક્સ સિમ્બોલ તરીકે પ્રખ્યાત થઈ હતી.

  'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મથી બોલીવુડમાં મંદાકિની સેક્સ સિમ્બોલ તરીકે પ્રખ્યાત થઈ હતી.

  1/27
 • મંદાકિનીને 1985માં 'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મ માટે યાદ રાખવામાં આવે છે. મંદાકિનીનો જન્મ મેરઠમાં 30 જુલાઈ 1963ના રોજ એંગ્લો ઈન્ડિયન ફેમિલીના ત્યાં થયો હતો.

  મંદાકિનીને 1985માં 'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મ માટે યાદ રાખવામાં આવે છે. મંદાકિનીનો જન્મ મેરઠમાં 30 જુલાઈ 1963ના રોજ એંગ્લો ઈન્ડિયન ફેમિલીના ત્યાં થયો હતો.

  2/27
 • એક્ટિંગમાં કમબેક વિશે વાત કરતા મંદાકિનીએ કહ્યું હતું,'મને ખબર નથી, મેં ફરી એક્ટિંગ વિશે વિચાર્યું નથી.'

  એક્ટિંગમાં કમબેક વિશે વાત કરતા મંદાકિનીએ કહ્યું હતું,'મને ખબર નથી, મેં ફરી એક્ટિંગ વિશે વિચાર્યું નથી.'

  3/27
 • બોલીવુડમાં કરિયર ન ગોઠવાતા મંદાકિનીએ પૂર્વ બુદ્ધ સાધુ ડૉ. કાગુર ટી રિંપોચે ઠાકુર જોડે લગ્ન કર્યા હતા.

  બોલીવુડમાં કરિયર ન ગોઠવાતા મંદાકિનીએ પૂર્વ બુદ્ધ સાધુ ડૉ. કાગુર ટી રિંપોચે ઠાકુર જોડે લગ્ન કર્યા હતા.

  4/27
 • મંદાકિનીનું સાચું નામ યાસ્મીન જોસેફ છે. (તસવીરમાંઃ રામ તેરી ગંગા મેલીનું એક દ્રશ્ય)

  મંદાકિનીનું સાચું નામ યાસ્મીન જોસેફ છે. (તસવીરમાંઃ રામ તેરી ગંગા મેલીનું એક દ્રશ્ય)

  5/27
 • કરિયરની શરૂઆતમાં મંદાકિનીને રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આખરે 'મઝલૂમ' ફિલ્મમાં રણજીત વર્ક સાથે તેને કામ મળ્યું. આ ફિલ્મ માટે તેણે 'માધુરી' નામ રાખ્યું હતું.

  કરિયરની શરૂઆતમાં મંદાકિનીને રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આખરે 'મઝલૂમ' ફિલ્મમાં રણજીત વર્ક સાથે તેને કામ મળ્યું. આ ફિલ્મ માટે તેણે 'માધુરી' નામ રાખ્યું હતું.

  6/27
 • આ ફિલ્મ શરૂ થાય તે પહેલા જ રાજકપૂરે 1985માં મંદાકિનીને 'રામ તેરી ગંગા મૈલી' માટે સાઈન કરી લીધી. આ ફિલ્મ વખતે તેની ઉંમર 22 વર્ષની હતી. આ ફિલ્મ માટે તેને સ્ક્રીન નેમ 'મંદાકિની' આપવામાં આવ્યું.

  આ ફિલ્મ શરૂ થાય તે પહેલા જ રાજકપૂરે 1985માં મંદાકિનીને 'રામ તેરી ગંગા મૈલી' માટે સાઈન કરી લીધી. આ ફિલ્મ વખતે તેની ઉંમર 22 વર્ષની હતી. આ ફિલ્મ માટે તેને સ્ક્રીન નેમ 'મંદાકિની' આપવામાં આવ્યું.

  7/27
 • 'રામ તેરી ગંગા મૈલી'માં બોલ્ડ સીન આપીને મંદાકિનીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

  'રામ તેરી ગંગા મૈલી'માં બોલ્ડ સીન આપીને મંદાકિનીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

  8/27
 • બાદમાં મંદાકિનીને આવા જ બોલ્ડ રોલ ઓફર થતા હતા. (તસવીરમાંઃ જીતેન્દ્ર સાથે મંદાકિની)

  બાદમાં મંદાકિનીને આવા જ બોલ્ડ રોલ ઓફર થતા હતા. (તસવીરમાંઃ જીતેન્દ્ર સાથે મંદાકિની)

  9/27
 • 'રામ તેરી ગંગા મૈલી' બાદ મંદાકિનીએ મિથુન ચક્રવર્તી સાથે 'ડાન્સ ડાન્સ', આદિત્ય પંચોલી સાથે 'કહાં હૈ કાનૂન', ગોવિંદા સાથે 'પ્યાર કરકે દેખો' જેવી ફિલ્મો કરી (તસવીરમાંઃ રાજીવ કપૂર સાથે મંદાકિની)

  'રામ તેરી ગંગા મૈલી' બાદ મંદાકિનીએ મિથુન ચક્રવર્તી સાથે 'ડાન્સ ડાન્સ', આદિત્ય પંચોલી સાથે 'કહાં હૈ કાનૂન', ગોવિંદા સાથે 'પ્યાર કરકે દેખો' જેવી ફિલ્મો કરી (તસવીરમાંઃ રાજીવ કપૂર સાથે મંદાકિની)

  10/27
 • જો કે મંદાકિનીને 'રામ તેરી ગંગા મૈલી' જેવી સફળતા બીજી એક પણ ફિલ્મમાં ન મળી. (તસવીરમાંઃ રાજીવ કપૂર સાથે મંદાકિની)

  જો કે મંદાકિનીને 'રામ તેરી ગંગા મૈલી' જેવી સફળતા બીજી એક પણ ફિલ્મમાં ન મળી. (તસવીરમાંઃ રાજીવ કપૂર સાથે મંદાકિની)

  11/27
 • 1994માં મંદાકિનીના ગેંગ્સ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથેના ફોટોઝ ફરતા થયા હતા. (તસવીરમાંઃ મિથુન ચક્રવર્તી સાથે મંદાકિની)

  1994માં મંદાકિનીના ગેંગ્સ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથેના ફોટોઝ ફરતા થયા હતા. (તસવીરમાંઃ મિથુન ચક્રવર્તી સાથે મંદાકિની)

  12/27
 • મંદાકિની અને દાઉદનું અફેર હોવાની પણ અફવા ઉડી હતી. (તસવીરમાંઃ ચંકી પાંડે સાથે મંદાકિની)

  મંદાકિની અને દાઉદનું અફેર હોવાની પણ અફવા ઉડી હતી. (તસવીરમાંઃ ચંકી પાંડે સાથે મંદાકિની)

  13/27
 • તે સમયે એવી પણ ચર્ચા હતી કે દાઉદ સાથે રહેવા માટે મંદાકિની દુબઈ શિફ્ટ થઈ ચૂકી છે.

  તે સમયે એવી પણ ચર્ચા હતી કે દાઉદ સાથે રહેવા માટે મંદાકિની દુબઈ શિફ્ટ થઈ ચૂકી છે.

  14/27
 • જો કે મંદાકિનીએ આ બધી જ વાતો ફગાવી દીધી હતી.

  જો કે મંદાકિનીએ આ બધી જ વાતો ફગાવી દીધી હતી.

  15/27
 • મિડ ડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં મંદાકિનીએ દાઉદ અંગે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું,'હું નથી ઈચ્છતી કે લોકો મને અને દાઉદને જોડીને વાત કરે. એ એક ભૂતકાળ છે. મીડિયા જ્યારે મારુ નામ વાપરે અને વિવાદ બનાવે ત્યારે ખરાબ લાગે છે.'

  મિડ ડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં મંદાકિનીએ દાઉદ અંગે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું,'હું નથી ઈચ્છતી કે લોકો મને અને દાઉદને જોડીને વાત કરે. એ એક ભૂતકાળ છે. મીડિયા જ્યારે મારુ નામ વાપરે અને વિવાદ બનાવે ત્યારે ખરાબ લાગે છે.'

  16/27
 • મંદાકિનીએ પરિવારનો આભાર માનતા કહ્યું હતું,'જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી, ત્યારે મારા પરિવારે મને તેમાંથી બહાર નીકળવામાં ખૂબ મદદ કરી છે. હું ત્યારે ખૂબ જ ડિસ્ટ્રેસ્ટડ હતી, બધું અચાનક બન્યું હતું અને હું પ્રેશરમાં હતી. ત્યારે મારા પરિવારે મને સંભાળી.'

  મંદાકિનીએ પરિવારનો આભાર માનતા કહ્યું હતું,'જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી, ત્યારે મારા પરિવારે મને તેમાંથી બહાર નીકળવામાં ખૂબ મદદ કરી છે. હું ત્યારે ખૂબ જ ડિસ્ટ્રેસ્ટડ હતી, બધું અચાનક બન્યું હતું અને હું પ્રેશરમાં હતી. ત્યારે મારા પરિવારે મને સંભાળી.'

  17/27
 • મંદાકિની બે પોપ મ્યુઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે, જે ફ્લોપ રહ્યા હતા.

  મંદાકિની બે પોપ મ્યુઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે, જે ફ્લોપ રહ્યા હતા.

  18/27
 • મંદાકિનીના પતિ બાળપણથી જ ફેમસ થયા હતા. 1970-80માં મર્ફી રેડિયોની જાહેરાતમાં તે દેખાયા હતા.

  મંદાકિનીના પતિ બાળપણથી જ ફેમસ થયા હતા. 1970-80માં મર્ફી રેડિયોની જાહેરાતમાં તે દેખાયા હતા.

  19/27
 • હાલ મંદાકિની દલાઈ લામાની ફોલોઅર છે અને તે તિબેટિયન યોગા ક્લાસ ચલાવે છે.

  હાલ મંદાકિની દલાઈ લામાની ફોલોઅર છે અને તે તિબેટિયન યોગા ક્લાસ ચલાવે છે.

  20/27
 • મંદાકિની પતિ સાથે મળીને તિબેટિયન હર્બલ સેન્ટર નામની દવાની દુકાન પણ ચલાવે છે.

  મંદાકિની પતિ સાથે મળીને તિબેટિયન હર્બલ સેન્ટર નામની દવાની દુકાન પણ ચલાવે છે.

  21/27
 • રામ તેરી ગંગા મૈલીમાં ભીની સફેદ સાડીના સીન વિશે વાત કરતા મંદાકિનીએ કહ્યું હતું,'મને એ સીન કરવાનો ક્યારેય અફસોસ નથી. દર્શકો અને ફેન્સ મને એ સીન માટે જ યાદ કરે છે. કેટલાક લોકો યાદ કરે છે, કેટલાક લોકો મજાક ઉડાવે છે. પણ હું ખુશ છું.'

  રામ તેરી ગંગા મૈલીમાં ભીની સફેદ સાડીના સીન વિશે વાત કરતા મંદાકિનીએ કહ્યું હતું,'મને એ સીન કરવાનો ક્યારેય અફસોસ નથી. દર્શકો અને ફેન્સ મને એ સીન માટે જ યાદ કરે છે. કેટલાક લોકો યાદ કરે છે, કેટલાક લોકો મજાક ઉડાવે છે. પણ હું ખુશ છું.'

  22/27
 • 1970 80માં આવતી મર્ફી રેડિયોની પ્રિન્ટ એડનો બાળક યાદ છે ? તેનું સાચું નામ કાગ્યુર ટુતલ્કુ રિપોન્ચે છે, અને તે મંદાકિનીના પતિ છે. (તસવીરમાંઃ પતિ સાથે મંદાકિની)

  1970 80માં આવતી મર્ફી રેડિયોની પ્રિન્ટ એડનો બાળક યાદ છે ? તેનું સાચું નામ કાગ્યુર ટુતલ્કુ રિપોન્ચે છે, અને તે મંદાકિનીના પતિ છે. (તસવીરમાંઃ પતિ સાથે મંદાકિની)

  23/27
 • જો કે આ એડ બાદ કાગ્યુર બુધ્ધિસ્ટ મોનેસ્ટ્રીમાં જઈને સાધુ બની ગયા હતા. અને 20 વર્ષ સુધી સાધુ તરીકે રહ્યા. દિલ્હી પાછા આવ્યા બાદ તેમણે મંદાકિની સાથે લગ્ન કર્યા.

  જો કે આ એડ બાદ કાગ્યુર બુધ્ધિસ્ટ મોનેસ્ટ્રીમાં જઈને સાધુ બની ગયા હતા. અને 20 વર્ષ સુધી સાધુ તરીકે રહ્યા. દિલ્હી પાછા આવ્યા બાદ તેમણે મંદાકિની સાથે લગ્ન કર્યા.

  24/27
 • રિપોંચેએ મિડ ડે સાથે વાત કરતા કહ્યું હતું,'કેટલાક લોકો આજે પણ મને કહે છે કે અમને એ એડ અને એનો બાળક યાદ છે. પણ જ્યારે મને ઓળખે છે ત્યારે ચોંકી જાય છે.'

  રિપોંચેએ મિડ ડે સાથે વાત કરતા કહ્યું હતું,'કેટલાક લોકો આજે પણ મને કહે છે કે અમને એ એડ અને એનો બાળક યાદ છે. પણ જ્યારે મને ઓળખે છે ત્યારે ચોંકી જાય છે.'

  25/27
 • મંદાકિનીને રબ્બિલ અને રબઝે ઈનાયા ઠાકુર નામના બે બાળકો છે.

  મંદાકિનીને રબ્બિલ અને રબઝે ઈનાયા ઠાકુર નામના બે બાળકો છે.

  26/27
 • મંદાકિનીને વિશ કરીએ હેપ્પીવાલ્લાહ બર્થ ડે 

  મંદાકિનીને વિશ કરીએ હેપ્પીવાલ્લાહ બર્થ ડે 

  27/27
 • loading...

ફોટોઝ વિશે

એક્ટ્રેસ મંદાકિનીનો આજે જન્મદિવસ છે. 1985 સુપરહિટ ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી'થી મંદાકિનીએ ડેબ્યુ કર્યો હતો. તમે જાણો છો આજે મંદાકિની શું કરે છે ? 80ના દાયકાની આ હિરોઈને પૂર્વ સાધુ અને યોગા ટીચર સાથે લગ્ન કર્યા છે. આજે મંદાકિનીનો 57મો જન્મદિવસ છે. મંદાકિનીનો બર્થ-ડે 30 જૂલાઈ 1963ના રોજ મેરઠમાં થયો હતો.

(All pictures courtesy: mid-day archives and YouTube)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK