મમતા સોનીઃ જાણો મૂળ રાજસ્થાની યુવતી કેવી રીતે બની ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી

Published: May 11, 2019, 12:29 IST | Bhavin
 • ગુજરાતી ફિલ્મોમાં તમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને સંખ્યાબંધ વાર જોયા હશે. પણ તમને એ ખ્યાલ નહીં હોય કે મમતા સોની ગુજરાતી નથી.

  ગુજરાતી ફિલ્મોમાં તમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને સંખ્યાબંધ વાર જોયા હશે. પણ તમને એ ખ્યાલ નહીં હોય કે મમતા સોની ગુજરાતી નથી.

  1/17
 • ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી મમતા સોની મૂળ રાજસ્થાનના છે. અને રાજસ્થાનનું અજમેર તેમનું વતન છે.

  ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી મમતા સોની મૂળ રાજસ્થાનના છે. અને રાજસ્થાનનું અજમેર તેમનું વતન છે.

  2/17
 • મમતા સોનીએ ગુજરાતી ફિલ્મોમાં 'તરસી મમતા' નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો.

  મમતા સોનીએ ગુજરાતી ફિલ્મોમાં 'તરસી મમતા' નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો.

  3/17
 • મમતા સોની અત્યાર સુધી 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

  મમતા સોની અત્યાર સુધી 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

  4/17
 • ફક્ત ગુજરાતી જ નહીં મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. મમતા સોની 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં એક્ટિંગ કરી છે.

  ફક્ત ગુજરાતી જ નહીં મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. મમતા સોની 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં એક્ટિંગ કરી છે.

  5/17
 • મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

  મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

  6/17
 • આ ઉપરાંત પોપ્યુલર એક્ટ્રેસ, મિસ ફોટોજેનિક જેવા એવોર્ડથી પણ તેમનું સન્માન થયું છે.

  આ ઉપરાંત પોપ્યુલર એક્ટ્રેસ, મિસ ફોટોજેનિક જેવા એવોર્ડથી પણ તેમનું સન્માન થયું છે.

  7/17
 • મમતા સોની રાધાના પાત્રમાં સૌથી ફેમસ છે. ચર્ચા એવી પણ છે કે તેમના ફેન્સ તેમને મમતા કરતા વધુ રાધાના નામથી ઓળખે છે.

  મમતા સોની રાધાના પાત્રમાં સૌથી ફેમસ છે. ચર્ચા એવી પણ છે કે તેમના ફેન્સ તેમને મમતા કરતા વધુ રાધાના નામથી ઓળખે છે.

  8/17
 • 'તરસી મમતા' ફિલ્મથી ડેબ્યુ કરનાર મમતા સોનીની પહેલી હિટ ફિલ્મ 'એક વાર પિયુને મળવા આવજે' હતી. જેમાં તેમની સામે વિક્રમ ઠાકોર હતા.

  'તરસી મમતા' ફિલ્મથી ડેબ્યુ કરનાર મમતા સોનીની પહેલી હિટ ફિલ્મ 'એક વાર પિયુને મળવા આવજે' હતી. જેમાં તેમની સામે વિક્રમ ઠાકોર હતા.

  9/17
 • ગુજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે. અને તેઓ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કરી ચૂક્યા છે.

  ગુજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે. અને તેઓ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કરી ચૂક્યા છે.

  10/17
 • મમતા સોની એક્ટિંગની સાથે સાથે પોતાની શાયરીથી ખૂબ જ ફેમસ થયા છે. તેમની શાયરી સાંભળવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટે છે.

  મમતા સોની એક્ટિંગની સાથે સાથે પોતાની શાયરીથી ખૂબ જ ફેમસ થયા છે. તેમની શાયરી સાંભળવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટે છે.

  11/17
 • મમતા સોની કહે છે કે આત્મારામ ઠાકોર તેમના સૌથી ફેવરિટ ડિરેક્ટર છે.

  મમતા સોની કહે છે કે આત્મારામ ઠાકોર તેમના સૌથી ફેવરિટ ડિરેક્ટર છે.

  12/17
 • મમતા સોનીને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. સમય મળ્યે તે કુદરતની વચ્ચે સમય ગાળવા પહોંચી જાય છે. 

  મમતા સોનીને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. સમય મળ્યે તે કુદરતની વચ્ચે સમય ગાળવા પહોંચી જાય છે. 

  13/17
 • પોતાની બંને બહેનો સાથે પોઝ આપી રહેલા મમતા સોની 

  પોતાની બંને બહેનો સાથે પોઝ આપી રહેલા મમતા સોની 

  14/17
 • જાણીતા ગુજરાતી ગાયિકા રાજલ બારોટ સાથે મમતા સોની 

  જાણીતા ગુજરાતી ગાયિકા રાજલ બારોટ સાથે મમતા સોની 

  15/17
 • મમતા સોની નવરાશની પળે ઘરના કામ કરવાનો પણ લહાવો લઈ લે છે. 

  મમતા સોની નવરાશની પળે ઘરના કામ કરવાનો પણ લહાવો લઈ લે છે. 

  16/17
 • પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહેલા મમતા સોની 

  પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહેલા મમતા સોની 

  17/17
 • loading...

ફોટોઝ વિશે

આજે વાત એક એવીઅભિનેત્રીની જે ગુજરાતી નથી તેમ છતાંય તેમની ગુજરાતી ફિલ્મો સુપરહિટ રહી છે. વાત છે મમતા સોનીની. જેની શાયરીના લાખો ફૅન્સ છે. વાંચો મમતા સોની વિશેની અજાણી વાતો. (Image Courtesy : Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK