HBD Mallika Sherawat: ફેમસ થવા પહેલા જીવનમાં ઘણા પડકારો આવ્યા

Published: 24th October, 2020 16:10 IST | Keval Trivedi
  • મલ્લિકા શેરાવતનો જન્મ 24 ઑક્ટોબર, 1976ના રોજ હરિયાણાના હિસાર જીલ્લાના એક નાનકડા ગામના જાટ કુટુંબમાં થયો હતો. દિલ્હી યુનિવર્સીટીથી અભિનેત્રીએ ફિલોસોફીમાં ડિગ્રી મેળવી છે. અમૂક જ લોકોને ખબર હશે કે આ અભિનેત્રીનું અસલી નામ મલ્લિકા શેરાવત નથી.

    મલ્લિકા શેરાવતનો જન્મ 24 ઑક્ટોબર, 1976ના રોજ હરિયાણાના હિસાર જીલ્લાના એક નાનકડા ગામના જાટ કુટુંબમાં થયો હતો. દિલ્હી યુનિવર્સીટીથી અભિનેત્રીએ ફિલોસોફીમાં ડિગ્રી મેળવી છે. અમૂક જ લોકોને ખબર હશે કે આ અભિનેત્રીનું અસલી નામ મલ્લિકા શેરાવત નથી.

    1/28
  • મલ્લિકાનું અસલી નામ રિમા લામ્બા હતું. જોકે અન્ય રીમા નામની અભિનેત્રીઓ સાથે કન્ફ્યુઝન ન થાય તેથી મલ્લિકા નામ પાડ્યુ હતું.

    મલ્લિકાનું અસલી નામ રિમા લામ્બા હતું. જોકે અન્ય રીમા નામની અભિનેત્રીઓ સાથે કન્ફ્યુઝન ન થાય તેથી મલ્લિકા નામ પાડ્યુ હતું.

    2/28
  • મલ્લિકા શેરાવતે ખ્વાઈશ, મર્ડર, પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ, વેલકમ અને અગલી ઓર પગલી જેવી બૉલીવુડ ફિલ્મો ઉપરાંત ધ મિથ, હિસ્સ અને પોલીટીક્સ ઓફ લવ જેવી ફોરેન ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    મલ્લિકા શેરાવતે ખ્વાઈશ, મર્ડર, પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ, વેલકમ અને અગલી ઓર પગલી જેવી બૉલીવુડ ફિલ્મો ઉપરાંત ધ મિથ, હિસ્સ અને પોલીટીક્સ ઓફ લવ જેવી ફોરેન ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    3/28
  • મલ્લિકાએ બૉલીવુડ ઉપરાંત અમૂક હૉલીવુડ અને ચાઈનીઝ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    મલ્લિકાએ બૉલીવુડ ઉપરાંત અમૂક હૉલીવુડ અને ચાઈનીઝ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    4/28
  • મલ્લિકા હરિયાણાની છે જ્યાં ફિમેલ ચાઈલ્ડ રેશિયો સૌથી ઓછો છે. કૌટુંબિક પડકારોનો સામનો કરીને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી છે. પોતાના સ્વપ્નને પુરા કરવા માટે તે ઘરથી ભાગી હતી.

    મલ્લિકા હરિયાણાની છે જ્યાં ફિમેલ ચાઈલ્ડ રેશિયો સૌથી ઓછો છે. કૌટુંબિક પડકારોનો સામનો કરીને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી છે. પોતાના સ્વપ્નને પુરા કરવા માટે તે ઘરથી ભાગી હતી.

    5/28
  • આઈએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં શેરાવતે કહ્યું કે, પિતૃપ્રધાન કુટુંબથી આવુ છું. હું સામે પ્રશ્નો કરવાની હિંમત કરતી હતી તેથી મે ઘણા પડકારો સહન કર્યા છે. મને ચાન્સ મળતા જ હું ભાગી ગઈ. આજે હું મારા બે પગ ઉપર ઉભી છું અને મારે કેવી રીતે જીવવુ એ હું નક્કી કરું છું. 

    આઈએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં શેરાવતે કહ્યું કે, પિતૃપ્રધાન કુટુંબથી આવુ છું. હું સામે પ્રશ્નો કરવાની હિંમત કરતી હતી તેથી મે ઘણા પડકારો સહન કર્યા છે. મને ચાન્સ મળતા જ હું ભાગી ગઈ. આજે હું મારા બે પગ ઉપર ઉભી છું અને મારે કેવી રીતે જીવવુ એ હું નક્કી કરું છું. 

    6/28
  • મલ્લિકા શેરાવત અને તેની મમ્મી

    મલ્લિકા શેરાવત અને તેની મમ્મી

    7/28
  • એક ઈન્ટરવ્યૂમાં મલ્લિકાએ કહ્યું હતું કે, દરેક યુવા છોકરીનું સ્વપ્ન હોય છે. એક સશક્ત સ્ત્રી જ બીજી સ્ત્રીને સશક્ત કરી શકે છે. મને દરેક છોકરીઓને ભયથી મુક્ત કરવો છે. ફોટોઃ મલ્લિકા શેરાવતનો બાળપણની તસવીર.

    એક ઈન્ટરવ્યૂમાં મલ્લિકાએ કહ્યું હતું કે, દરેક યુવા છોકરીનું સ્વપ્ન હોય છે. એક સશક્ત સ્ત્રી જ બીજી સ્ત્રીને સશક્ત કરી શકે છે. મને દરેક છોકરીઓને ભયથી મુક્ત કરવો છે. ફોટોઃ મલ્લિકા શેરાવતનો બાળપણની તસવીર.

    8/28
  • અભિનેત્રી હ્યુમન ટ્રાફિકિંગ અને બાળકોનું કમર્શિયલ સેક્શુઅલ એક્સપ્લોઈટેશન કરનાર વિરુદ્ધ લડત આપનારા ઓર્ગેનાઈઝેશન સાથે મળીને કામ કરે છે. ફોટોઃ મલ્લિકાનો બાળપણનો ફોટો.

    અભિનેત્રી હ્યુમન ટ્રાફિકિંગ અને બાળકોનું કમર્શિયલ સેક્શુઅલ એક્સપ્લોઈટેશન કરનાર વિરુદ્ધ લડત આપનારા ઓર્ગેનાઈઝેશન સાથે મળીને કામ કરે છે. ફોટોઃ મલ્લિકાનો બાળપણનો ફોટો.

    9/28
  • બહુ ઓછા લોકોને ખબર હશે કે વર્ષ 2016માં મલ્લિકાના પેરિસના અપાર્ટમેન્ટમાં તેની મારપીટ થઈ હતી. ફોટોઃ મલ્લિકા શેરાવત તેના ભાઈ સાથે.

    બહુ ઓછા લોકોને ખબર હશે કે વર્ષ 2016માં મલ્લિકાના પેરિસના અપાર્ટમેન્ટમાં તેની મારપીટ થઈ હતી. ફોટોઃ મલ્લિકા શેરાવત તેના ભાઈ સાથે.

    10/28
  • મલ્લિકાએ કહ્યું કે, મને હરિયાણાથી ઈમેઈલ આવે છે જેમાં લોકો મને કહે છે કે, અમને માર્ગ બતાવો. તેમને જીવનમાં કંઈક કરવું છે. મારુ સક્રિયતાવાદ ખૂબ જ મહત્વનું છે. ફોટોઃ મલ્લિકા શેરાવત તેની બહેન અને મમ્મી સાથે.

    મલ્લિકાએ કહ્યું કે, મને હરિયાણાથી ઈમેઈલ આવે છે જેમાં લોકો મને કહે છે કે, અમને માર્ગ બતાવો. તેમને જીવનમાં કંઈક કરવું છે. મારુ સક્રિયતાવાદ ખૂબ જ મહત્વનું છે. ફોટોઃ મલ્લિકા શેરાવત તેની બહેન અને મમ્મી સાથે.

    11/28
  • મલ્લિકા શેરાવત અને તેનું કુટુંબ વેકેશનની મજા માણતા દેખાય છે.

    મલ્લિકા શેરાવત અને તેનું કુટુંબ વેકેશનની મજા માણતા દેખાય છે.

    12/28
  • મલ્લિકા તેની ક્યુટ નેફ્યૂ સાથે.

    મલ્લિકા તેની ક્યુટ નેફ્યૂ સાથે.

    13/28
  • મલ્લિકા શેરાવતે અમેરિકન લીગલ અને પોલીટીકલ ડ્રામા ટીવી સીરીઝ ધ ગુડ વાઈફ માટે ભારતીય દર્શકો માટે રાઈટ્સ મેળવ્યા હતા. ફોટોઃ મલ્લિકા તેની બહેન અને નેફ્યૂ સાથે.

    મલ્લિકા શેરાવતે અમેરિકન લીગલ અને પોલીટીકલ ડ્રામા ટીવી સીરીઝ ધ ગુડ વાઈફ માટે ભારતીય દર્શકો માટે રાઈટ્સ મેળવ્યા હતા. ફોટોઃ મલ્લિકા તેની બહેન અને નેફ્યૂ સાથે.

    14/28
  • મલ્લિકાએ કહ્યું કે ધ ગુડ વાઈફનું શૂટિંગ શરૂ થશે જેમાં હું મેઈન કેરેક્ટર છું. ભારતમાં તેનું હિન્દીમાં શૂટિંગ થશે. આ બાબત ભારતીય ઓડિયન્સ સાથે શૅર કરતા હું ખૂબ જ એક્સાઈટેડ છું. ફોટોઃ મલ્લિકા શેરાવત અને તેનો એક્સ બોઈફ્રેન્ડ સાયરીલ ઓક્સનફેન્સ.

    મલ્લિકાએ કહ્યું કે ધ ગુડ વાઈફનું શૂટિંગ શરૂ થશે જેમાં હું મેઈન કેરેક્ટર છું. ભારતમાં તેનું હિન્દીમાં શૂટિંગ થશે. આ બાબત ભારતીય ઓડિયન્સ સાથે શૅર કરતા હું ખૂબ જ એક્સાઈટેડ છું. ફોટોઃ મલ્લિકા શેરાવત અને તેનો એક્સ બોઈફ્રેન્ડ સાયરીલ ઓક્સનફેન્સ.

    15/28
  • લવ લાઈફ બાબતે અભિનેત્રીએ કહ્યું કે, તે ફ્રેન્ચ બિઝનેસમેન સાયરીલ ઓક્સનફેન્સને ડેટ કરતી હતી પરંતુ બે વર્ષ પહેલા બંનેએ બ્રેકઅપ કર્યું. મલ્લિકાએ સ્પષ્ટ કર્યું કે તેણે લગ્ન કર્યા નહોતા.

    લવ લાઈફ બાબતે અભિનેત્રીએ કહ્યું કે, તે ફ્રેન્ચ બિઝનેસમેન સાયરીલ ઓક્સનફેન્સને ડેટ કરતી હતી પરંતુ બે વર્ષ પહેલા બંનેએ બ્રેકઅપ કર્યું. મલ્લિકાએ સ્પષ્ટ કર્યું કે તેણે લગ્ન કર્યા નહોતા.

    16/28
  • રિપોર્ટ મુજબ 2016માં મલ્લિકા અને ઓક્સનફેન્સ ઉપર ટીયરગેસથી હૂમલો થયો હતો. ત્રણ ચોર માસ્ક પહેરીને તેમના પેરિસના અપાર્ટમેન્ટમાં આવ્યા હતા. એએફપીના રિપોર્ટ મુજબ ફ્રેન્ચ કોર્ટે 14 ડિસેમ્બરના રોજ આદેશ આપ્યો કે મલ્લિકા અને તેના ‘ફ્રેન્ચ પતિ’ સાયરલે ભાડા અને ખર્ચના પેટે 78,787 યુરો ચૂકવવા પડશે, તેમ જ ફર્નિચરને જપ્ત કરવાની લીલી ઝંડી આપી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે પેરિસના અપાર્ટમેન્ટમાં તે રહે છે કે નહીં તો મલ્લિકાએ કહ્યું કે, હું પેરિસમાં હોલિડેમાં ગઈ હતી જ્યારે આ ઘટના બની. સાયરીલ યુરોપમાં મોટો બિઝનેસમેન છે અને રિયલ એસ્ટેટ ડિલિંગથી મારે કંઈ લેવા દેવા નથી. પેરિસમાં જે થયું તેમાં મારુ નામ કેમ લેવાઈ રહ્યું છે? ફોટોઃ મલ્લિકા શેરાવત અને યો યો હની સિંહ.

    રિપોર્ટ મુજબ 2016માં મલ્લિકા અને ઓક્સનફેન્સ ઉપર ટીયરગેસથી હૂમલો થયો હતો. ત્રણ ચોર માસ્ક પહેરીને તેમના પેરિસના અપાર્ટમેન્ટમાં આવ્યા હતા. એએફપીના રિપોર્ટ મુજબ ફ્રેન્ચ કોર્ટે 14 ડિસેમ્બરના રોજ આદેશ આપ્યો કે મલ્લિકા અને તેના ‘ફ્રેન્ચ પતિ’ સાયરલે ભાડા અને ખર્ચના પેટે 78,787 યુરો ચૂકવવા પડશે, તેમ જ ફર્નિચરને જપ્ત કરવાની લીલી ઝંડી આપી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે પેરિસના અપાર્ટમેન્ટમાં તે રહે છે કે નહીં તો મલ્લિકાએ કહ્યું કે, હું પેરિસમાં હોલિડેમાં ગઈ હતી જ્યારે આ ઘટના બની. સાયરીલ યુરોપમાં મોટો બિઝનેસમેન છે અને રિયલ એસ્ટેટ ડિલિંગથી મારે કંઈ લેવા દેવા નથી. પેરિસમાં જે થયું તેમાં મારુ નામ કેમ લેવાઈ રહ્યું છે? ફોટોઃ મલ્લિકા શેરાવત અને યો યો હની સિંહ.

    17/28
  • મલ્લિકા શેરાવત અને બરાક ઓબામા.

    મલ્લિકા શેરાવત અને બરાક ઓબામા.

    18/28
  • મલ્લિકા શેરાવતને પ્લાન્ટ આધારિત ડાયટના આરોગ્ય લાભો લોકોને જણાવવાનો રસ છે. ભારતમાં વેગેનિઝમને પ્રમોટ કરવા તેણે ફેડરેશન ઓફ ઈન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશનને સપોર્ટ કરતા ફૅન્સને વિનંતી કરી કે તેઓ 21 દિવસ માટે વેગન ડાયટ કરે. ફોટોઃ મલ્લિકા શેરાવત અને સ્કારલેટ જોનસન.

    મલ્લિકા શેરાવતને પ્લાન્ટ આધારિત ડાયટના આરોગ્ય લાભો લોકોને જણાવવાનો રસ છે. ભારતમાં વેગેનિઝમને પ્રમોટ કરવા તેણે ફેડરેશન ઓફ ઈન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશનને સપોર્ટ કરતા ફૅન્સને વિનંતી કરી કે તેઓ 21 દિવસ માટે વેગન ડાયટ કરે. ફોટોઃ મલ્લિકા શેરાવત અને સ્કારલેટ જોનસન.

    19/28
  • મલ્લિકા શેરાવત છેલ્લે 2019માં એએલટીબાલાજીની વેબ સિરીઝ ભૂ સબકી ફટેગીમાં જોવા મળી હતી.

    મલ્લિકા શેરાવત છેલ્લે 2019માં એએલટીબાલાજીની વેબ સિરીઝ ભૂ સબકી ફટેગીમાં જોવા મળી હતી.

    20/28
  • મલ્લિકા શેરાવત હૉલિવુડ એક્ટર રાયન ગોસલિંગ સાથે.

    મલ્લિકા શેરાવત હૉલિવુડ એક્ટર રાયન ગોસલિંગ સાથે.

    21/28
  • 2005માં મલ્લિકાએ જેકી ચેન સાથે ધ મિથમાં કામ કર્યું હતું.

    2005માં મલ્લિકાએ જેકી ચેન સાથે ધ મિથમાં કામ કર્યું હતું.

    22/28
  • મલ્લિકા શેરાવત અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ.

    મલ્લિકા શેરાવત અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ.

    23/28
  • મલ્લિકા શેરાવત અને સિંગર બ્રુનો માર્સ. વોટ્ટા મેન સોંગ વખતની શૂટિંગનો આ ફોટો છે.

    મલ્લિકા શેરાવત અને સિંગર બ્રુનો માર્સ. વોટ્ટા મેન સોંગ વખતની શૂટિંગનો આ ફોટો છે.

    24/28
  • કેનિસ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ મલ્લિકા શેરાવત ઘણીવાર જોવા મળે છે. તેને ગર્વ છે કે વિદેશમાં પણ ઓડિયન્સને બૉલીવુડ ગમે છે.

    કેનિસ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ મલ્લિકા શેરાવત ઘણીવાર જોવા મળે છે. તેને ગર્વ છે કે વિદેશમાં પણ ઓડિયન્સને બૉલીવુડ ગમે છે.

    25/28
  • મલ્લિકાએ કહ્યું કે, વિદેશમાં પણ બૉલીવુડની હાજરી દેખાય છે. ઘણા ભારતીય એક્ટર્સ વિદેશમાં કામ કરે છે. લોકોને બૉલીવુડનું મ્યુઝીક ખૂબ જ ગમે છે. હવે રિયાલિસ્ટીક ફિલ્મો પણ આવતી હોવાથી બૉલીવુડની છાપ વધુ સારી પડી રહી છે.

    મલ્લિકાએ કહ્યું કે, વિદેશમાં પણ બૉલીવુડની હાજરી દેખાય છે. ઘણા ભારતીય એક્ટર્સ વિદેશમાં કામ કરે છે. લોકોને બૉલીવુડનું મ્યુઝીક ખૂબ જ ગમે છે. હવે રિયાલિસ્ટીક ફિલ્મો પણ આવતી હોવાથી બૉલીવુડની છાપ વધુ સારી પડી રહી છે.

    26/28
  • કેનિસ ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં મલ્લિકા શેરાવત નિયમિત જોવા મળે છે. દર વખતે તે બોલ્ડ સ્ટાઈલ સ્ટેટમેન્ટ રજૂ કરે છે.

    કેનિસ ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં મલ્લિકા શેરાવત નિયમિત જોવા મળે છે. દર વખતે તે બોલ્ડ સ્ટાઈલ સ્ટેટમેન્ટ રજૂ કરે છે.

    27/28
  • હેપ્પી બર્થ ડે મલ્લિકા શેરાવત!

    હેપ્પી બર્થ ડે મલ્લિકા શેરાવત!

    28/28
  • loading...

ફોટોઝ વિશે

ખ્વાઈશ અને મર્ડર જેવી ફિલ્મોથી ફેમસ થયેલી બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતનો આજે 44મો જન્મદિન છે. આજના આ ખાસ દિવસે જોઈએ મલ્લિકાની બાળપણની તસવીરો. (ફોટોઝઃ મલ્લિકા શેરાવતનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK