આવા છે મલ્હાર ઠાકર, જુઓ તેમના અલગ અલગ મૂડ્સ અને યુનિક સ્ટાઈલ્સ તસવીરોમાં....

Updated: Dec 23, 2019, 20:46 IST | Adhirajsinh Jadeja
  • છેલ્લો દિવસ,શું થયું, લવની ભવાઈ જેવી ફિલ્મમાં પોતાના પાત્રથી લોકોને હસાવનાર મલ્હાર રીઅલ લાઈફમાં પણ એટલા જ રમૂજી સ્વભાવના છે. અને આ ફોટો તેનો પુરાવો છે.

    છેલ્લો દિવસ,શું થયું, લવની ભવાઈ જેવી ફિલ્મમાં પોતાના પાત્રથી લોકોને હસાવનાર મલ્હાર રીઅલ લાઈફમાં પણ એટલા જ રમૂજી સ્વભાવના છે. અને આ ફોટો તેનો પુરાવો છે.

    1/15
  • લાગે છે મલ્હાર વિચારી રહ્યા છે કે ક્યારે તેમનો ક્રશ(અરે ભાઈ..પરિણીતિ ચોપરા) તેમને હા પાડે અને ક્યારે બધુ ગોઠવાઈ જાય!

    લાગે છે મલ્હાર વિચારી રહ્યા છે કે ક્યારે તેમનો ક્રશ(અરે ભાઈ..પરિણીતિ ચોપરા) તેમને હા પાડે અને ક્યારે બધુ ગોઠવાઈ જાય!

    2/15
  • સ્પોર્ટી મૂડમાં મલ્હાર ઠાકર.

    સ્પોર્ટી મૂડમાં મલ્હાર ઠાકર.

    3/15
  • જરા આ તસવીરને જુઓ..લાગે છે કે મલ્હાર કોઈકના વિચારોમાં ખોવાયેલા છે.

    જરા આ તસવીરને જુઓ..લાગે છે કે મલ્હાર કોઈકના વિચારોમાં ખોવાયેલા છે.

    4/15
  • મલ્હાર ઠાકર અને તેમની સ્ટાઈલ..શું કહેવું વધારે તો?

    મલ્હાર ઠાકર અને તેમની સ્ટાઈલ..શું કહેવું વધારે તો?

    5/15
  • જાણે કોઈ લાડવો મળી ગયો હોય, એવા જ મલ્હારના એક્સપ્રેશન છે.

    જાણે કોઈ લાડવો મળી ગયો હોય, એવા જ મલ્હારના એક્સપ્રેશન છે.

    6/15
  • મન કા રેડિયો બજને દે ઝરા..બસ આવા જ મૂડમાં લાગે છે મલ્હાર...

    મન કા રેડિયો બજને દે ઝરા..બસ આવા જ મૂડમાં લાગે છે મલ્હાર...

    7/15
  • લાગે છે મલ્હાર કોઈનું અભિવાદન કરી રહ્યા છે.

    લાગે છે મલ્હાર કોઈનું અભિવાદન કરી રહ્યા છે.

    8/15
  • હમમમ...હું જોઈ લઈશ તને..આવું કાંઈક વિચારતા હોય મલ્હાર એવું લાગી રહ્યું છે.

    હમમમ...હું જોઈ લઈશ તને..આવું કાંઈક વિચારતા હોય મલ્હાર એવું લાગી રહ્યું છે.

    9/15
  • અંધેરી રાત ઔર વિરાન જગહ...બસ આવું હોય ત્યારે આવા જ એક્સપ્રેશન સામે આવે..

    અંધેરી રાત ઔર વિરાન જગહ...બસ આવું હોય ત્યારે આવા જ એક્સપ્રેશન સામે આવે..

    10/15
  • મસ્તીના મૂડમાં મલ્હાર ઠાકર..

    મસ્તીના મૂડમાં મલ્હાર ઠાકર..

    11/15
  • ઉંડા વિચારોમાં ખોવાયેલો હોય મલ્હાર એવું લાગે છે..

    ઉંડા વિચારોમાં ખોવાયેલો હોય મલ્હાર એવું લાગે છે..

    12/15
  • મેકઅપ કરાવતા સમયે પણ તેઓ આવા જ મૂડમાં હોય છે.

    મેકઅપ કરાવતા સમયે પણ તેઓ આવા જ મૂડમાં હોય છે.

    13/15
  • અરે પણ મલ્હાર...તમારે અડધો ચહેરો કેમ છુપાવવો પડી રહ્યો છે!

    અરે પણ મલ્હાર...તમારે અડધો ચહેરો કેમ છુપાવવો પડી રહ્યો છે!

    14/15
  • આખો દિવસ કામ કર્યા બાદ જ્યારે ઉંઘવાનો સમય મળે, એટલે બસ બીજું તો શું જોઈએ!

    આખો દિવસ કામ કર્યા બાદ જ્યારે ઉંઘવાનો સમય મળે, એટલે બસ બીજું તો શું જોઈએ!

    15/15
  • loading...

ફોટોઝ વિશે

મલ્હાર ઠાકર ગુજરાતી ઈન્ડસ્ટ્રીના માનીતા એક સ્ટારમાંથી એક છે. તેઓ પોતાની સ્ટાઈલ અને એક્ટિંગ માટે જાણીતા છે. સાથે જ તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ફોટોસ પણ એટલા જ રસપ્રદ હોય છે. જુઓ તેમના આવા જ કેટલાક અંદાજ..

તસવીર સૌજન્યઃ મલ્હાર ઠાકર ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK