પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

Updated: Jul 21, 2019, 21:13 IST | Vikas Kalal
 • જબરિયા જોડીની સ્ટાર કાસ્ટ અમદાવાદ પહોંચી હતી અને મલ્હાર ઠાકરને કિડનેપ કર્યો હતો. 

  જબરિયા જોડીની સ્ટાર કાસ્ટ અમદાવાદ પહોંચી હતી અને મલ્હાર ઠાકરને કિડનેપ કર્યો હતો. 

  1/9
 • જો કે આ કિડનેપ મલ્હાર માટે ખાસ હતું કારણ કે તેનું કિડનેપ કર્યું હતું મલ્હારની ડ્રીમ ગર્લ અને તેમની મોસ્ટ ફેવરીટ સ્ટાર પરિણીતી ચોપરાએ

  જો કે આ કિડનેપ મલ્હાર માટે ખાસ હતું કારણ કે તેનું કિડનેપ કર્યું હતું મલ્હારની ડ્રીમ ગર્લ અને તેમની મોસ્ટ ફેવરીટ સ્ટાર પરિણીતી ચોપરાએ

  2/9
 • મલ્હાર અને પરિણીતીએ  દિવસભર એકબીજા સાથે ખુબ વાતો કરી હતી અને સાથે સમય વિતાવ્યો હતો.

  મલ્હાર અને પરિણીતીએ  દિવસભર એકબીજા સાથે ખુબ વાતો કરી હતી અને સાથે સમય વિતાવ્યો હતો.

  3/9
 • પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની આગામી ફિલમ જબરિયા જોડીના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા.

  પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની આગામી ફિલમ જબરિયા જોડીના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા.

  4/9
 • મલ્હાર અને પરિણીતીએ એકબીજાને હગ કરીને આવકાર્યા હતા. મલ્હાર માટે આજનો દિવસ ખરેખર ખાસ રહ્યો હતો.

  મલ્હાર અને પરિણીતીએ એકબીજાને હગ કરીને આવકાર્યા હતા. મલ્હાર માટે આજનો દિવસ ખરેખર ખાસ રહ્યો હતો.

  5/9
 • પરિણીતીના મતે અમદાવાદનો મોસ્ટ એલિજિબલ બેચલર એટલે મલ્હાર. પરિણીતીએ હાલમાં જ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે દરેક શહેરના મોસ્ટ એલિજિબલ બેચલરને કિડનેપ કરતી પોસ્ટ મૂકી હતી.

  પરિણીતીના મતે અમદાવાદનો મોસ્ટ એલિજિબલ બેચલર એટલે મલ્હાર. પરિણીતીએ હાલમાં જ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે દરેક શહેરના મોસ્ટ એલિજિબલ બેચલરને કિડનેપ કરતી પોસ્ટ મૂકી હતી.

  6/9
 • મલ્હાર અવાર-નવાર પરિણીતી પ્રત્યે તેના પ્રેમને જાહેર કરતો રહ્યો છે. જો કે આજે જાહેરમાં મલ્હારે તેના પ્રેમનો એકરાર કરી જ નાખ્યો.

  મલ્હાર અવાર-નવાર પરિણીતી પ્રત્યે તેના પ્રેમને જાહેર કરતો રહ્યો છે. જો કે આજે જાહેરમાં મલ્હારે તેના પ્રેમનો એકરાર કરી જ નાખ્યો.

  7/9
 • મલ્હાર પરિણીતી સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ મળ્યો હતો.

  મલ્હાર પરિણીતી સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ મળ્યો હતો.

  8/9
 • મલ્હાર હાલમાં જ પરિણીતીના એક ફિલ્મના પ્રમોશનમાં મળ્યો હતો.

  મલ્હાર હાલમાં જ પરિણીતીના એક ફિલ્મના પ્રમોશનમાં મળ્યો હતો.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ગુજ્જુ સ્ટાર મલ્હાર ઠાકરે તેની ડ્રીમ ગર્લ અને તેની મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ સાથે મુલાકાત કરી એટલુ જ નહી પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો છે . ફિલ્મ જબરિયા જોડીને લઈને કાસ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા આજે અમદાવાદ પહોંચ્યા છે ત્યારે મલ્હાર ઠાકરે તેની મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ પરિણીતી સાથે સમય વિતાવ્યો હતો. મલ્હારે પરિણીતી ચોપરા પ્રત્યે પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો હતો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK