મલ્હાર ઠાકર : એક એવો ગુજરાતી અભિનેતા કે જેની લોકપ્રિયતા બોલીવુડ કરતાં પણ વધુ

Mar 31, 2019, 15:38 IST
  • મૂળ નવલકથા મહારાજ પરથી બનેલ નાટક મહારાજ 2014માં આવ્યું હતું જેમાં આપણા લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકરે કરસન દાસ મૂળજીનું પાત્ર ભજવ્યું હતું. વર્લ્ડ થિયેટર ડે પર આ ફોટો પોતાની યાદોમાંથી એક ઝલકરૂપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

    મૂળ નવલકથા મહારાજ પરથી બનેલ નાટક મહારાજ 2014માં આવ્યું હતું જેમાં આપણા લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકરે કરસન દાસ મૂળજીનું પાત્ર ભજવ્યું હતું. વર્લ્ડ થિયેટર ડે પર આ ફોટો પોતાની યાદોમાંથી એક ઝલકરૂપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

    1/24
  • સાહેબ ફિલ્મના પ્રમોશન વખતે આપણા સાહેબ (મલ્હાર)નો અંદાજ

    સાહેબ ફિલ્મના પ્રમોશન વખતે આપણા સાહેબ (મલ્હાર)નો અંદાજ

    2/24
  • ફોટોશૂટ દરમિયાન ફુલ ટુ એટિટ્યુડ મિજાજમાં મલ્હાર ઠાકર.

    ફોટોશૂટ દરમિયાન ફુલ ટુ એટિટ્યુડ મિજાજમાં મલ્હાર ઠાકર.

    3/24
  • લવની ભવાઈ ફિલ્મના એક સીનમાં અભિનેત્રી આરોહી સાથે મલ્હાર ઠાકર

    લવની ભવાઈ ફિલ્મના એક સીનમાં અભિનેત્રી આરોહી સાથે મલ્હાર ઠાકર

    4/24
  • ધૂળેટીની મોજ માણ્યા બાદનો આપણા મલ્હારનો અવતાર, અને એમાંય પાછું ચહેરા પર સ્મિત સાથે ખુશ રહો, મજા કરોનો સંદેશ અને ધૂળેટીની શુભેચ્છાઓ આપતાં મલ્હાર ઠાકરનો રંગબેરંગી લૂક.

    ધૂળેટીની મોજ માણ્યા બાદનો આપણા મલ્હારનો અવતાર, અને એમાંય પાછું ચહેરા પર સ્મિત સાથે ખુશ રહો, મજા કરોનો સંદેશ અને ધૂળેટીની શુભેચ્છાઓ આપતાં મલ્હાર ઠાકરનો રંગબેરંગી લૂક.

    5/24
  • ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પાર્ટીમાં ફોટો પોઝ માટે તૈયાર મલ્હાર ઠાકર

    ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પાર્ટીમાં ફોટો પોઝ માટે તૈયાર મલ્હાર ઠાકર

    6/24
  • બ્લુ ચેકર્ડ શર્ટ અને લાઈટ બ્લુ ડેનિમ સાથે બ્લેક શૂઝમાં મલ્હાર ઠાકર ફોટોજેનિક લૂક સ્માર્ટ અને અટ્રેક્ટિવ લાગે છે.

    બ્લુ ચેકર્ડ શર્ટ અને લાઈટ બ્લુ ડેનિમ સાથે બ્લેક શૂઝમાં મલ્હાર ઠાકર ફોટોજેનિક લૂક સ્માર્ટ અને અટ્રેક્ટિવ લાગે છે.

    7/24
  • વ્હાઈટ બ્લેઝર, બ્લુ ડેનિમ સાથે વ્હાઈટ શૂઝના કોમ્બીનેશનમાં મલ્હારનો ડૅશિંગ લૂક

    વ્હાઈટ બ્લેઝર, બ્લુ ડેનિમ સાથે વ્હાઈટ શૂઝના કોમ્બીનેશનમાં મલ્હારનો ડૅશિંગ લૂક

    8/24
  • થમ્સઅપ બતાવતાં મલ્હાર ઠાકરની સ્માઈલ તો જુઓ, યલ્લો કુર્તામાં દેખાતાં હેન્ડસમ મલ્હાર ઠાકર પર ફિદા છે લોકો.

    થમ્સઅપ બતાવતાં મલ્હાર ઠાકરની સ્માઈલ તો જુઓ, યલ્લો કુર્તામાં દેખાતાં હેન્ડસમ મલ્હાર ઠાકર પર ફિદા છે લોકો.

    9/24
  • ફિલ્મના શૂટિંગ દરમિયાન મલ્હાર ઠાકરનો અવનવો લૂક.

    ફિલ્મના શૂટિંગ દરમિયાન મલ્હાર ઠાકરનો અવનવો લૂક.

    10/24
  • તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ સાહેબના એક સીનમાં કિંજલ રાજપ્રિયા સાથે મલ્હાર ઠાકર

    તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ સાહેબના એક સીનમાં કિંજલ રાજપ્રિયા સાથે મલ્હાર ઠાકર

    11/24
  • ફિલ્મ સાહેબનો એક ફોટો શેર કરતાં મલ્હારે લખ્યું "મલ્હાર અને મહેકની કેમેશતરી" ફિલ્મમાં સાહેબ અને મહેકનું પાત્ર ભજવતી કિંજલ રાજપ્રિયાની કેમેસ્ટ્રી જોવા મળે છે. 

    ફિલ્મ સાહેબનો એક ફોટો શેર કરતાં મલ્હારે લખ્યું "મલ્હાર અને મહેકની કેમેશતરી" ફિલ્મમાં સાહેબ અને મહેકનું પાત્ર ભજવતી કિંજલ રાજપ્રિયાની કેમેસ્ટ્રી જોવા મળે છે. 

    12/24
  • શૂટિંગ દરમિયાન ટચઅપ કરાવતાં હળવા મિજાજમાં જોવા મળતા મલ્હાર ઠાકર... ઉફ.. યે ગરમી....

    શૂટિંગ દરમિયાન ટચઅપ કરાવતાં હળવા મિજાજમાં જોવા મળતા મલ્હાર ઠાકર... ઉફ.. યે ગરમી....

    13/24
  • પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શેર કરતાં મલ્હાર ઠાકરે આપેલ કૅપ્શન જ જણાવશે તમને આ તસવીર વિશે... તો આ છે તેમનું કૅપ્શન - ટોટલ ફોટુંજનીક (તસવીર સૌજન્ય) આપતાં મલ્હાર લખે છે....@manishlakhubhaએ પાડેલ તસવીર.

    પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શેર કરતાં મલ્હાર ઠાકરે આપેલ કૅપ્શન જ જણાવશે તમને આ તસવીર વિશે... તો આ છે તેમનું કૅપ્શન - ટોટલ ફોટુંજનીક (તસવીર સૌજન્ય) આપતાં મલ્હાર લખે છે....@manishlakhubhaએ પાડેલ તસવીર.

    14/24
  • ક્યુટ મુન્ડા લખેલ બ્લેક ટીશર્ટ સાથે આર્મીપ્રિન્ટેડ પેન્ટ અને બ્લેક શૂઝમાં ખરેખર મલ્હાર લાગે છે ક્યુટ મુન્ડા

    ક્યુટ મુન્ડા લખેલ બ્લેક ટીશર્ટ સાથે આર્મીપ્રિન્ટેડ પેન્ટ અને બ્લેક શૂઝમાં ખરેખર મલ્હાર લાગે છે ક્યુટ મુન્ડા

    15/24
  • શરતો લાગુમાં કૉ-સ્ટાર રહેલ દિક્ષા જોશી અને મિજાજ ફિલ્મમાં કૉ-સ્ટાર રહેલ એશા કંસારા વચ્ચે મલ્હાર ઠાકર

    શરતો લાગુમાં કૉ-સ્ટાર રહેલ દિક્ષા જોશી અને મિજાજ ફિલ્મમાં કૉ-સ્ટાર રહેલ એશા કંસારા વચ્ચે મલ્હાર ઠાકર

    16/24
  • મનમર્ઝિયા ફિલ્મની સ્ટાર કાસ્ટ રહેલા સિતારા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલ બાલીવુડ સ્ટાર વીકી કૌશલ, અભિષેક બચ્ચન અને તાપસી પન્નૂ સાથે મુલાકાત કરતાં મલ્હાર ઠાકર

    મનમર્ઝિયા ફિલ્મની સ્ટાર કાસ્ટ રહેલા સિતારા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલ બાલીવુડ સ્ટાર વીકી કૌશલ, અભિષેક બચ્ચન અને તાપસી પન્નૂ સાથે મુલાકાત કરતાં મલ્હાર ઠાકર

    17/24
  • ક્રિશ્ન દેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરેલ ફિલ્મ શું થયું અને છેલ્લો દિવસના સ્ટાર યશ સોની, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી સહિત મલ્હાર ઠાકર

    ક્રિશ્ન દેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરેલ ફિલ્મ શું થયું અને છેલ્લો દિવસના સ્ટાર યશ સોની, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી સહિત મલ્હાર ઠાકર

    18/24
  • કેદીના પાત્રમાં ગુજરાતી અભિનેતા યશ સોની સહિત મલ્હાર ઠાકર ક્યુટ અને ઈનોસન્ટ લૂક્સમાં જોવા મળે છે. 

    કેદીના પાત્રમાં ગુજરાતી અભિનેતા યશ સોની સહિત મલ્હાર ઠાકર ક્યુટ અને ઈનોસન્ટ લૂક્સમાં જોવા મળે છે. 

    19/24
  • છેલ્લો દિવસના સ્ટાર મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી સાથે ગિટાર વગાડતા મલ્હાર ઠાકર.

    છેલ્લો દિવસના સ્ટાર મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી સાથે ગિટાર વગાડતા મલ્હાર ઠાકર.

    20/24
  • યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર છેલ્લો દિવસના ફિલ્મના એક સીનની તસવીર

    યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર છેલ્લો દિવસના ફિલ્મના એક સીનની તસવીર

    21/24
  • પાસપોર્ટ ફિલ્મની શૂટિંગ દરમિયાન વિદેશી અભિનેત્રી અન્ના એડૉર સાથે મલ્હાર ઠાકર અને અન્ય.

    પાસપોર્ટ ફિલ્મની શૂટિંગ દરમિયાન વિદેશી અભિનેત્રી અન્ના એડૉર સાથે મલ્હાર ઠાકર અને અન્ય.

    22/24
  • જિમ લૂક્સમાં મલ્હાર ઠાકરનો કૂલ અંદાજ.

    જિમ લૂક્સમાં મલ્હાર ઠાકરનો કૂલ અંદાજ.

    23/24
  • લોકોનું અભિવાદન કરતાં મલ્હાર ઠાકર. આપણા 'સાહેબ'ની તો વાત જ અલગ છે ને.. તેમની સ્ટાઈલ અને તેવરના જ તો લોકો દીવાના છે.

    લોકોનું અભિવાદન કરતાં મલ્હાર ઠાકર. આપણા 'સાહેબ'ની તો વાત જ અલગ છે ને.. તેમની સ્ટાઈલ અને તેવરના જ તો લોકો દીવાના છે.

    24/24
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ફિલ્મની લિસ્ટમાં છેલ્લો દિવસ ટોચન સ્થાને છે. ત્યારે આ ફિલ્મથી તમામ કલાકારો લોકોમાં લોકપ્રિય બન્યા હતા. પણ તમામ ગુજરાતી લોકોના દિલો-દિમાગમાં વસીજનાર કલાકર એટલે મલ્હાર ઠક્કર. આજે લોકો તેને "સાહેબ" કરતા પણ "વિકીડા" તરીકે વધુ ઓળખે છે. તો, ચાલો આ વિકીડા એટલે મલ્હાર ઠક્કર વિશે જાણીએ જાણીએ અજાણી વાતો...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK