રોજે રોજ જુદા જુદા ચશ્મા પહેરે છે સુપરસ્ટાર મલ્હાર ઠાકર, જુઓ ફોટોઝ

Published: Jun 04, 2019, 17:10 IST | Bhavin
 • મલ્હાર ઠાકર ચશ્માના શોખીન છે. સિલ્વર સ્ક્રીન પર ચશ્મા વગર જોવા મળતા મલ્હાર ઠાકર રિયલ લાઈફમાં જુદી જુદી ફ્રેમના ચશ્મા પહેરે છે. 

  મલ્હાર ઠાકર ચશ્માના શોખીન છે. સિલ્વર સ્ક્રીન પર ચશ્મા વગર જોવા મળતા મલ્હાર ઠાકર રિયલ લાઈફમાં જુદી જુદી ફ્રેમના ચશ્મા પહેરે છે. 

  1/13
 • મલ્હાર પોતાના સ્પેક્સ પણ પોતાના ક્લોથિંગ સાથે મેચ કરે છે. બ્લેક એન્ડ ગ્રે કોમ્બિનેશનની ટી શર્ટ સાથે મલ્હારે આ ફોટોમાં ડાર્ક ગ્રે કલરના ચશ્મા પહેર્યા છે. 

  મલ્હાર પોતાના સ્પેક્સ પણ પોતાના ક્લોથિંગ સાથે મેચ કરે છે. બ્લેક એન્ડ ગ્રે કોમ્બિનેશનની ટી શર્ટ સાથે મલ્હારે આ ફોટોમાં ડાર્ક ગ્રે કલરના ચશ્મા પહેર્યા છે. 

  2/13
 • મલ્હારનો આ ઓલ્ડ પિક છે. આજકાલ બિયર્ડમાં હેન્ડસમ લાગે છે. પરંતુ ક્લીન શેવમાં તમે પણ મલ્હારની જેમ આ ફ્રેમ ફોલો કરી શકો છો. 

  મલ્હારનો આ ઓલ્ડ પિક છે. આજકાલ બિયર્ડમાં હેન્ડસમ લાગે છે. પરંતુ ક્લીન શેવમાં તમે પણ મલ્હારની જેમ આ ફ્રેમ ફોલો કરી શકો છો. 

  3/13
 • મલ્હારની શરતો લાગુ તો શ્યોર તમે જોઈ જ હશે. મલ્હારનો લૂક આ ફિલ્મમાં આવો જ હતો. વધારેલા વાળ, બિયર્ડ અને સાથે સ્ક્વેર ફ્રેમ મલ્હારને ડેશિંગ બનાવે છે. 

  મલ્હારની શરતો લાગુ તો શ્યોર તમે જોઈ જ હશે. મલ્હારનો લૂક આ ફિલ્મમાં આવો જ હતો. વધારેલા વાળ, બિયર્ડ અને સાથે સ્ક્વેર ફ્રેમ મલ્હારને ડેશિંગ બનાવે છે. 

  4/13
 • ઓ હો.... મર જાવાં !! પહેલા કહ્યું એમ આ ફોટોમાં પણ મલ્હારે પોતાની ટીશર્ટ અને સ્કાર્ફ સાથે ચશ્માની ફ્રેમનો કલર મેચ કર્યો છે. 

  ઓ હો.... મર જાવાં !! પહેલા કહ્યું એમ આ ફોટોમાં પણ મલ્હારે પોતાની ટીશર્ટ અને સ્કાર્ફ સાથે ચશ્માની ફ્રેમનો કલર મેચ કર્યો છે. 

  5/13
 • એન્ડ ધેટ્સ ધી જેન્ટલમેન લૂક..... થ્રી પીસ સૂટ સાથે આ સિમ્પલ ચશ્માની ફ્રેમ મલ્હારને એકદમ સૂટ થઈ રહી છે. અને 70ઝની આ સ્ટાઈલ મલ્હારને રેટ્રો ફીલ પણ આપી રહી છે. 

  એન્ડ ધેટ્સ ધી જેન્ટલમેન લૂક..... થ્રી પીસ સૂટ સાથે આ સિમ્પલ ચશ્માની ફ્રેમ મલ્હારને એકદમ સૂટ થઈ રહી છે. અને 70ઝની આ સ્ટાઈલ મલ્હારને રેટ્રો ફીલ પણ આપી રહી છે. 

  6/13
 • આજકાલ ચોરસ ફ્રેમ પણ ઈન સ્ટાઈલ છે. મલ્હાર પણ આ પ્રેમ ટ્રાય કરવાનું ચૂક્યો નથી. બંધ ગળાના જોધપુરી પર પારદર્શક વ્હાઈટ ચશ્માની ફ્રેમ તેને ક્રેઝી લૂક આપી રહી છે. 

  આજકાલ ચોરસ ફ્રેમ પણ ઈન સ્ટાઈલ છે. મલ્હાર પણ આ પ્રેમ ટ્રાય કરવાનું ચૂક્યો નથી. બંધ ગળાના જોધપુરી પર પારદર્શક વ્હાઈટ ચશ્માની ફ્રેમ તેને ક્રેઝી લૂક આપી રહી છે. 

  7/13
 • એન્ડ વન્સ અગેઈન ઈટ્સ ડાર્ક એન્ડ હેન્ડસમ. લાગે છે સ્ક્વેર ફ્રેમ મલ્હાર ઠાકરની ફેવરેેટ છે. 

  એન્ડ વન્સ અગેઈન ઈટ્સ ડાર્ક એન્ડ હેન્ડસમ. લાગે છે સ્ક્વેર ફ્રેમ મલ્હાર ઠાકરની ફેવરેેટ છે. 

  8/13
 • આ ફોટો મલ્હારે ધૂળેટીના દિવસે શૅર કર્યો હતો. મલ્હારને સ્પેક્સની સાથે સાથે ગ્લેર્સનો પણ શોખ છે. 

  આ ફોટો મલ્હારે ધૂળેટીના દિવસે શૅર કર્યો હતો. મલ્હારને સ્પેક્સની સાથે સાથે ગ્લેર્સનો પણ શોખ છે. 

  9/13
 • વન્સ અગેઈન એક પારદર્શક ફ્રેમમાં મલ્હાર ઠાકર. કેસરી કુર્તા પર આ સિમ્પલ ફ્રેમ સોબર લૂક આપી રહી છે. 

  વન્સ અગેઈન એક પારદર્શક ફ્રેમમાં મલ્હાર ઠાકર. કેસરી કુર્તા પર આ સિમ્પલ ફ્રેમ સોબર લૂક આપી રહી છે. 

  10/13
 • લાગે છે ને એકદમ ટકાટક. દુનિયા ગોળ છે અને મલ્હારને એ ખબર છે !!! જરા જુઓ એની રાઉન્ડ રાઉન્ડ ફ્રેમ 

  લાગે છે ને એકદમ ટકાટક. દુનિયા ગોળ છે અને મલ્હારને એ ખબર છે !!! જરા જુઓ એની રાઉન્ડ રાઉન્ડ ફ્રેમ 

  11/13
 • તેનું કાલા ચશ્મા જચદા એ... જચદા એ ગોરે મુખડે પે... તેનું કાલા ચશ્મા 

  તેનું કાલા ચશ્મા જચદા એ... જચદા એ ગોરે મુખડે પે... તેનું કાલા ચશ્મા 

  12/13
 • મલ્હાર ક્યારેક આવો પણ લાગતો હતો. પિંક પિંક ટીશર્ટ સાથે આ ગોગલ્સ પણ મલ્હારને હટકે લૂક આપી રહ્યા છે. 

  મલ્હાર ક્યારેક આવો પણ લાગતો હતો. પિંક પિંક ટીશર્ટ સાથે આ ગોગલ્સ પણ મલ્હારને હટકે લૂક આપી રહ્યા છે. 

  13/13
 • loading...

ફોટોઝ વિશે

મલ્હાર એવો ચહેરો છે, જેણે ખૂબ જ ઓછી ગુજરાતી ફિલ્મો કરીને પણ સ્ટારડમ મેળવ્યું છે. ગુજરાતીઓનો સૌથી વધુ પસંદ 'વિકીડો' એટલે કે આપણો પોતાનો મલ્હાર ઠાકર પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતો છે. મલ્હારને ચશ્માનો પણ જબરજસ્ત શોખ છે. એની સાબિતી છે તેના ફોટોઝ (IMage Courtesy : Malhar Thakar instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK