પરિણીતિ કરતા પણ આને વધુ પ્રેમ કરે છે મલ્હાર, જુઓ તેની સાથેની ખાસ તસવીરો

Updated: Oct 29, 2019, 14:20 IST | Falguni Lakhani
  • મલ્હાર ઠાકરને સૌથી વધુ પ્રિય છે તેનો પાલતુ શ્વાન ગફુર. એટલો કે મલ્હાર ઠાકરે તેના શ્વાન ગફુરના નામથી ખાસ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવ્યું છે. જેના પર તે પોતાના અને ગફુરના ફોટોસ પોસ્ટ કરતા રહે છે.

    મલ્હાર ઠાકરને સૌથી વધુ પ્રિય છે તેનો પાલતુ શ્વાન ગફુર. એટલો કે મલ્હાર ઠાકરે તેના શ્વાન ગફુરના નામથી ખાસ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવ્યું છે. જેના પર તે પોતાના અને ગફુરના ફોટોસ પોસ્ટ કરતા રહે છે.

    1/13
  • મલ્હાર ઠાકર અવાર નવાર સોશિયલ મીડિયા પર તેના અને ગફુરના ફોટોસ પોસ્ટ કરતા રહે છે.

    મલ્હાર ઠાકર અવાર નવાર સોશિયલ મીડિયા પર તેના અને ગફુરના ફોટોસ પોસ્ટ કરતા રહે છે.

    2/13
  • નવા વર્ષના દિવસે મલ્હારે ગફુર સાથેનો ફોટો પોસ્ટર કરીને લખ્યું હતું કે, મારા અને મારા પરિવાર તરફથી  તમને નવા વર્ષની શુભકામનાઓ. સાથે ગફુર એવું પણ લખ્યું કે, તમે ચિંતા ન કરો પાપાએ મને આ વર્ષે વધારે ચીઝ લાવવાનું વચન આપ્યું છે.

    નવા વર્ષના દિવસે મલ્હારે ગફુર સાથેનો ફોટો પોસ્ટર કરીને લખ્યું હતું કે, મારા અને મારા પરિવાર તરફથી  તમને નવા વર્ષની શુભકામનાઓ. સાથે ગફુર એવું પણ લખ્યું કે, તમે ચિંતા ન કરો પાપાએ મને આ વર્ષે વધારે ચીઝ લાવવાનું વચન આપ્યું છે.

    3/13
  • મલ્હાર ગફુરને સેટ પર પણ લઈ જાય છે. આવો જ એક ફોટો તેણે પોસ્ટ કર્યો હતો.

    મલ્હાર ગફુરને સેટ પર પણ લઈ જાય છે. આવો જ એક ફોટો તેણે પોસ્ટ કર્યો હતો.

    4/13
  • મલ્હાર ગફુરને રાખડી પણ બાંધે છે. મલ્હાર કહે છે કે મારા માટે ગફુરની ખુશીઓ સૌથી વધારે મહત્વની છે.

    મલ્હાર ગફુરને રાખડી પણ બાંધે છે. મલ્હાર કહે છે કે મારા માટે ગફુરની ખુશીઓ સૌથી વધારે મહત્વની છે.

    5/13
  • મલ્હાર ગફુરને એ તમામ વસ્તુઓ આપવા માંગે છે જેનાથી તે ખુશ રહે.

    મલ્હાર ગફુરને એ તમામ વસ્તુઓ આપવા માંગે છે જેનાથી તે ખુશ રહે.

    6/13
  • મલ્હાર તેના શ્વાનની ખૂબ જ કાળજી પણ રાખે છે. તેને લાડ લડાવે છે અને તેને સ્પા પણ કરાવે છે.

    મલ્હાર તેના શ્વાનની ખૂબ જ કાળજી પણ રાખે છે. તેને લાડ લડાવે છે અને તેને સ્પા પણ કરાવે છે.

    7/13
  • ગફુરની આ તસવીર પોસ્ટ કરીને મલ્હારે ગફુર તરફથી લખ્યું હતું કે તમે મારા કરતા વધારે હોટ નથી લાગતા!

    ગફુરની આ તસવીર પોસ્ટ કરીને મલ્હારે ગફુર તરફથી લખ્યું હતું કે તમે મારા કરતા વધારે હોટ નથી લાગતા!

    8/13
  • એ તો જગજાહેર છે કે મલ્હાર પરિણીતિ ચોપરાને ખૂબ જ પસંદ કરે છે. એટલે જ ગફુર મલ્હારને ડેડા અને પરિને મમ્મા કહે છે!

    એ તો જગજાહેર છે કે મલ્હાર પરિણીતિ ચોપરાને ખૂબ જ પસંદ કરે છે. એટલે જ ગફુર મલ્હારને ડેડા અને પરિને મમ્મા કહે છે!

    9/13
  • ઈન્ટરનેશનલ ડૉગ્સ ડે પર મલ્હાર ઠાકરે ગફુરને ખાસ શુભેચ્છાઓ પણ આપી હતી.

    ઈન્ટરનેશનલ ડૉગ્સ ડે પર મલ્હાર ઠાકરે ગફુરને ખાસ શુભેચ્છાઓ પણ આપી હતી.

    10/13
  • માત્ર ગફુર જ નહીં મલ્હારને પાલતુ પ્રાણીઓ ખૂબ જ પ્રિય છે અને ફિલ્મ શર્તો લાગૂ સમયની  આ તસવીર તેનો પુરાવો છે.

    માત્ર ગફુર જ નહીં મલ્હારને પાલતુ પ્રાણીઓ ખૂબ જ પ્રિય છે અને ફિલ્મ શર્તો લાગૂ સમયની  આ તસવીર તેનો પુરાવો છે.

    11/13
  • મલ્હારના શ્વાન સાથે કેટલાક જૂના ફોટો પણ અમને મળી આવ્યા. જે બતાવે છે કે તેમને શ્વાન કેટલા પ્રિય છે.

    મલ્હારના શ્વાન સાથે કેટલાક જૂના ફોટો પણ અમને મળી આવ્યા. જે બતાવે છે કે તેમને શ્વાન કેટલા પ્રિય છે.

    12/13
  • મલ્હાર ઠાકર હાલ સારાભાઈ ફિલ્મ અને વિકીનો વરઘોડોમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સામે પૂજા ઝવેરી છે. ફિલ્મમાં મલ્હાર શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે.

    મલ્હાર ઠાકર હાલ સારાભાઈ ફિલ્મ અને વિકીનો વરઘોડોમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સામે પૂજા ઝવેરી છે. ફિલ્મમાં મલ્હાર શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

ઢોલીવુડ અભિનેતા મલ્હાર ઠાકરનો પરિણીતિ પ્રત્યેનો પ્રેમ તો સૌ કોઈ જાણે છે. પરંતુ કોઈ એવું પણ છે જેને મલ્હાર પરિણીતિ કરતા પણ વધારે પસંદ

કરે છે. આખરે કોણ છે એ? ચાલો જાણીએ....
(તસવીર સૌજન્યઃ malhar028, malharsgafur ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK