સવાર સવારમાં જીમ પહોંચ્યા સિતારાઓ, જુઓ તસવીરો

Published: Oct 16, 2019, 09:30 IST | Falguni Lakhani
  • મલાઈકા અરોરા તેના જીમની બહાર જોવા મળ્યા. મલાઈકાનું જીમ બાન્દ્રામાં આવેલું છે. આ ફિટનેસ દિવા મોનોક્રોમ આઉટફિટમાં જોવા મળ્યા.

    મલાઈકા અરોરા તેના જીમની બહાર જોવા મળ્યા. મલાઈકાનું જીમ બાન્દ્રામાં આવેલું છે. આ ફિટનેસ દિવા મોનોક્રોમ આઉટફિટમાં જોવા મળ્યા.

    1/12
  • મલાઈકા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. તે ક્યારેય પોતાનું રૂટિન ચૂકતી નથી.

    મલાઈકા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. તે ક્યારેય પોતાનું રૂટિન ચૂકતી નથી.

    2/12
  • જ્યોર્જિયા એન્ડ્રિયાની પણ બાન્દ્રામાં તેના ફિટનેસ સ્ટુડિયોની બહાર જોવા મળી.

    જ્યોર્જિયા એન્ડ્રિયાની પણ બાન્દ્રામાં તેના ફિટનેસ સ્ટુડિયોની બહાર જોવા મળી.

    3/12
  • અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જલ્દી જ તમિલ વેબ-સીરિઝથી પોતાનું ડેબ્યૂ કરશે.

    અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જલ્દી જ તમિલ વેબ-સીરિઝથી પોતાનું ડેબ્યૂ કરશે.

    4/12
  • જાન્હવી કપૂર પણ બાન્દ્રામાં તેના ફિટનેસ સ્ટુડિયાની બહાર જોવા મળી.

    જાન્હવી કપૂર પણ બાન્દ્રામાં તેના ફિટનેસ સ્ટુડિયાની બહાર જોવા મળી.

    5/12
  • વ્હાઈટ શોર્ટસ અને સ્પોર્ટ્સ બ્રામાં તે ખૂબસુરત લાગી રહી હતી.

    વ્હાઈટ શોર્ટસ અને સ્પોર્ટ્સ બ્રામાં તે ખૂબસુરત લાગી રહી હતી.

    6/12
  • જેનેલિયા અને રિતેશ દેશમુખ પણ જીમની બહાર જોવા મળ્યા.

    જેનેલિયા અને રિતેશ દેશમુખ પણ જીમની બહાર જોવા મળ્યા.

    7/12
  • વરૂણ ધવન પણ તેના મોર્નિંગ રૂટિન પ્રમાણે જીમમાં પહોંચી ગયો.

    વરૂણ ધવન પણ તેના મોર્નિંગ રૂટિન પ્રમાણે જીમમાં પહોંચી ગયો.

    8/12
  • શાહિદ કપૂર જીમની બહાર આવા અવતારમાં જોવા મળ્યા.

    શાહિદ કપૂર જીમની બહાર આવા અવતારમાં જોવા મળ્યા.

    9/12
  • દીપિકા પણ બાન્દ્રામાં જોવા મળી. વ્હાઈટ ટોપ અને ડેનિમમાં તે સારી લાગી રહી હતી.

    દીપિકા પણ બાન્દ્રામાં જોવા મળી. વ્હાઈટ ટોપ અને ડેનિમમાં તે સારી લાગી રહી હતી.

    10/12
  • દીપિકા છપાક, 83 જેવી ફિલ્મો કરી રહી છે.

    દીપિકા છપાક, 83 જેવી ફિલ્મો કરી રહી છે.

    11/12
  • બિગ બૉસ 13ના હોસ્ટ સલમાન ખાન પણ બાન્દ્રમાં રાત્રે જોવા મળ્યા.

    બિગ બૉસ 13ના હોસ્ટ સલમાન ખાન પણ બાન્દ્રમાં રાત્રે જોવા મળ્યા.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા, જ્યોર્જિયા એન્ડ્રિયાની, જાન્હવી કપૂર અને રિતેશ દેશમુખ સહિતના સિતારાઓ સવાર સવારમાં જીમ પહોંચ્યા. જુઓ તસવીરો.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK