મલાઈકા અરોરાઃ એથલિઝરનું આ ડ્રેસિંગ છે હોટનેસનો પુરાવો

Updated: 13th March, 2020 16:04 IST | Sheetal Patel
 • આ તસવીરમાં મલાઈકા જિમ લૂકમાં છે. એણે સ્કીન કલરનો ટાઈટ બૉડીસૂટ પહેર્યો છે.

  આ તસવીરમાં મલાઈકા જિમ લૂકમાં છે. એણે સ્કીન કલરનો ટાઈટ બૉડીસૂટ પહેર્યો છે.

  1/8
 • 46 વર્ષે પણ મલાઈકા પોતાના ફિટનેસને લઈને ઘણી સજાગ રહે છે. તે જીમ સાથે યોગા પણ કરે છે. પોતાની એક્સરસાઈઝને લઈને તે ઘણી રેગ્યુલર છે.

  46 વર્ષે પણ મલાઈકા પોતાના ફિટનેસને લઈને ઘણી સજાગ રહે છે. તે જીમ સાથે યોગા પણ કરે છે. પોતાની એક્સરસાઈઝને લઈને તે ઘણી રેગ્યુલર છે.

  2/8
 • મલાઈકાએ એક યોગા સ્ટુડિયો પણ ખોલ્યો છે. તસવીરમાં મલાઈકા જેવા જ સ્કીનટાઈટ આઉટફિટમાં કેટરિના પણ નજર આવી ચૂકી છે.

  મલાઈકાએ એક યોગા સ્ટુડિયો પણ ખોલ્યો છે. તસવીરમાં મલાઈકા જેવા જ સ્કીનટાઈટ આઉટફિટમાં કેટરિના પણ નજર આવી ચૂકી છે.

  3/8
 • મલાઈકાની આ તસવીર પર ઘણી લાઈક્સ અને કમેન્ટ આવી રહી છે. કેટલાક લોકો એની ફિટનેસના ઘણા વખાણ પણ કરી રહ્યા છે.

  મલાઈકાની આ તસવીર પર ઘણી લાઈક્સ અને કમેન્ટ આવી રહી છે. કેટલાક લોકો એની ફિટનેસના ઘણા વખાણ પણ કરી રહ્યા છે.

  4/8
 • પર્સનલ લાઈફની વાત કરીએ તો અર્જુન અને મલાઈકા બન્ને સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપને ઑફિશિયલ કરી ચૂક્યા છે. 

  પર્સનલ લાઈફની વાત કરીએ તો અર્જુન અને મલાઈકા બન્ને સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપને ઑફિશિયલ કરી ચૂક્યા છે. 

  5/8
 • મલાઈકા અરોરાની બહેન અમ્રિતા અરોરા પણ સીમા ખાન સાથે વર્કઆઉટ સેશન માટે એમની સાથે ગઈ હતી.

  મલાઈકા અરોરાની બહેન અમ્રિતા અરોરા પણ સીમા ખાન સાથે વર્કઆઉટ સેશન માટે એમની સાથે ગઈ હતી.

  6/8
 • અમ્રિતા અરોરા અને સીમા ખાન મોનોક્રોમ જિમ ગિયર પહેરીને આઉટિંગ પર જતા જોવા મળ્યા.

  અમ્રિતા અરોરા અને સીમા ખાન મોનોક્રોમ જિમ ગિયર પહેરીને આઉટિંગ પર જતા જોવા મળ્યા.

  7/8
 • સોહેલ ખાનની પત્ની સીમા ખાન અમ્રિતા અરોરાની ખૂબ સારી ફ્રેન્ડ છે અને બન્ને એકબીજાની બધી વાતો શૅર કરતી રહે છે.

  સોહેલ ખાનની પત્ની સીમા ખાન અમ્રિતા અરોરાની ખૂબ સારી ફ્રેન્ડ છે અને બન્ને એકબીજાની બધી વાતો શૅર કરતી રહે છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના ફિટનેસ અને મૉડલિંગથી જોડાયેલા વીડિયોઝ અને ફોટોઝ શૅર કરતી રહે છે અને ચર્ચાનો વિષય બની જાય છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થઈ રહ્યો છે. જે એણે શૅર નથી કર્યો, પરંતુ ચર્ચામાં છે. તો ચાલો કરીએ એની તસવીરો પર એક નજર

તસવીર સૌજન્ય- યોગેન શાહ

First Published: 13th March, 2020 16:01 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK