મલાઈકા, શ્રદ્ધા અને જેક્લિન મુંબઈ એરપોર્ટ પર

Dec 27, 2018, 14:16 IST
  • મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. મલાઈકા દિલ્હી ફૅશન શૉથી પાછી ફરી રહી હતી. ફોટોઝ કર્ટ્સી/યોગેન શાહ

    મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. મલાઈકા દિલ્હી ફૅશન શૉથી પાછી ફરી રહી હતી. ફોટોઝ કર્ટ્સી/યોગેન શાહ

    1/8
  • મલાઈકાએ ફૅશન શૉમાંથી થોડા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યાં અને લખ્યું"#aboutlastnight ..... walked the ramp for @lickouture @maya_sagi @meeta.chopra n I loved the collection ... so stunning #mua @mehakoberoi #hair @mehakoberoi #manager @ektakauroberoi #delhi#lickouture [sic]"

    મલાઈકાએ ફૅશન શૉમાંથી થોડા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યાં અને લખ્યું"#aboutlastnight ..... walked the ramp for @lickouture @maya_sagi @meeta.chopra n I loved the collection ... so stunning #mua @mehakoberoi #hair @mehakoberoi #manager @ektakauroberoi #delhi#lickouture [sic]"

    2/8
  • મુંબઈ એરપોર્ટ પર શ્રદ્ધા કપૂર પણ જોવા મળી હતી. શ્રદ્ધ હાલમાં પ્રભાસ સાથે અનેક પ્રોજેક્ટ્સ કરી રહી છે. 

    મુંબઈ એરપોર્ટ પર શ્રદ્ધા કપૂર પણ જોવા મળી હતી. શ્રદ્ધ હાલમાં પ્રભાસ સાથે અનેક પ્રોજેક્ટ્સ કરી રહી છે. 

    3/8
  • તસવીરમાં : કેટલાક કારણોથી શ્રદ્ધા કપૂર મુંબઈ એરપોર્ટ પર હંસવાનું રોકી શકી નહોતી.

    તસવીરમાં : કેટલાક કારણોથી શ્રદ્ધા કપૂર મુંબઈ એરપોર્ટ પર હંસવાનું રોકી શકી નહોતી.

    4/8
  • જેક્લિન ફર્નાન્ડિસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે બ્લેક જેકેટ, વ્હાઈટ ટી અને બ્લેક લેધર પેન્ટ પહેંરી હતી.

    જેક્લિન ફર્નાન્ડિસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે બ્લેક જેકેટ, વ્હાઈટ ટી અને બ્લેક લેધર પેન્ટ પહેંરી હતી.

    5/8
  • જેક્લિન ફર્નાન્ડિસ એરપોર્ટ પર કેમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે.

    જેક્લિન ફર્નાન્ડિસ એરપોર્ટ પર કેમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે.

    6/8
  • કાર્તિક આર્યન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કાર્તિક આગામી ફિલ્મ લુકા ચુપ્પીમાં ક્રિતી સેનન સાથે જોવા મળશે. આ ફિલ્મ 1 માર્ચ 2019મી રિલીઝ થશે.

    કાર્તિક આર્યન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કાર્તિક આગામી ફિલ્મ લુકા ચુપ્પીમાં ક્રિતી સેનન સાથે જોવા મળશે. આ ફિલ્મ 1 માર્ચ 2019મી રિલીઝ થશે.

    7/8
  • કૂલ અંદાજમાં અનુપમ ખેર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

    કૂલ અંદાજમાં અનુપમ ખેર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા, શ્રદ્ધા કપૂર, જેક્લિન ફર્નાન્ડિસ, કાર્તિક આર્યન અને અનુપમ ખેર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. જુઓ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK