મલાઈકા, કિયારા અને જાન્હવી કપૂરનો શનિવાર સાંજનો લૂક

Mar 24, 2019, 11:09 IST
  • પાપારાઝી દ્વારા લેવાયેલ તસવીરમાં મલાઈકા અરોરા  તેના બેસ્ટ કેઝ્યુઅલ લૂક્સમાં જોવા મળે છે. અભિનેત્રીએ તેના આઉટિંગ માટે ગ્રીન મેક્સી ડ્રેસની પસંદગી કરી છે. 

    પાપારાઝી દ્વારા લેવાયેલ તસવીરમાં મલાઈકા અરોરા  તેના બેસ્ટ કેઝ્યુઅલ લૂક્સમાં જોવા મળે છે. અભિનેત્રીએ તેના આઉટિંગ માટે ગ્રીન મેક્સી ડ્રેસની પસંદગી કરી છે. 

    1/7
  • અર્જુન કપૂર અને મલાઈકા અરોરા જ્યારે સોશિયલ મીડિયા પર તેમના લગ્ન માટેની ચર્ચાઓમાં છવાયેલા રહે છે તેવામાં અર્જુન કપૂરને પ્રશ્ન પૂછાતાં તેણે કહ્યું હતું કે "જ્યારે કહેવા જેવું કંઈ હશે ત્યારે જણાવશું."

    અર્જુન કપૂર અને મલાઈકા અરોરા જ્યારે સોશિયલ મીડિયા પર તેમના લગ્ન માટેની ચર્ચાઓમાં છવાયેલા રહે છે તેવામાં અર્જુન કપૂરને પ્રશ્ન પૂછાતાં તેણે કહ્યું હતું કે "જ્યારે કહેવા જેવું કંઈ હશે ત્યારે જણાવશું."

    2/7
  • અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના અફેરને લઈને ચર્ચામાં છવાયેલા રહેલા છે તેવામાં અર્જુન કપૂર ન તો આ બાબતને નકારે છે કે ન તો સ્વીકારે છે અને એવામાં જ્યારે તેને વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે "જાહેરમાં કેટલી માહિતી શેર કરવી કેટલી નહીં તે પોતે નક્કી કરી શકે છે. "

    અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના અફેરને લઈને ચર્ચામાં છવાયેલા રહેલા છે તેવામાં અર્જુન કપૂર ન તો આ બાબતને નકારે છે કે ન તો સ્વીકારે છે અને એવામાં જ્યારે તેને વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે "જાહેરમાં કેટલી માહિતી શેર કરવી કેટલી નહીં તે પોતે નક્કી કરી શકે છે. "

    3/7
  • કિયારા અડવાણી ડાન્સ સ્ટુડિયોમાંથી પાછી ફરતી વખતે પાપારાઝી દ્વારા લેવાયેલ તસવીરમાં કેદ થઈ. દરમિયાન તેણે બ્લેક અટાયર પહેર્યું હતું.

    કિયારા અડવાણી ડાન્સ સ્ટુડિયોમાંથી પાછી ફરતી વખતે પાપારાઝી દ્વારા લેવાયેલ તસવીરમાં કેદ થઈ. દરમિયાન તેણે બ્લેક અટાયર પહેર્યું હતું.

    4/7
  • કારકિર્દી બાબતે વાત કરતાં, કિયારા અડવાણીએ કરણ જોહરની મેગાસ્ટારર ફિલ્મ કલંકમાં પોતાના ડાન્સ સ્ટેપ્સથી લોકોના હૈયે રાજ કર્યું છે. 

    કારકિર્દી બાબતે વાત કરતાં, કિયારા અડવાણીએ કરણ જોહરની મેગાસ્ટારર ફિલ્મ કલંકમાં પોતાના ડાન્સ સ્ટેપ્સથી લોકોના હૈયે રાજ કર્યું છે. 

    5/7
  • જાન્હવી કપૂર પણ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જોવા મળી. અભિનેત્રીએ ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. 

    જાન્હવી કપૂર પણ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જોવા મળી. અભિનેત્રીએ ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. 

    6/7
  • જાન્હવી કપૂર, પોતાની આગામી ફિલ્મ તખ્તમાં જોવા મળશે, જેની તૈયારી તેણે અત્યારથી જ કરવાની શરૂ કરી દીધી છે. 

    જાન્હવી કપૂર, પોતાની આગામી ફિલ્મ તખ્તમાં જોવા મળશે, જેની તૈયારી તેણે અત્યારથી જ કરવાની શરૂ કરી દીધી છે. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા, કિયારા અડવાણી અને જાન્હવી કપૂર બાન્દ્રામાં જોવા મળ્યા, જુઓ તેમના શનિવાર સાંજના કૂલ લૂક્સ. (તસવીર સૌજન્ય - યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK