મલાઈકા-અર્જુન, કરિશ્મા-અમૃતા, ગૌરી ખાન બાન્દ્રામાં દેખાયા, જુઓ તસવીરો

Published: Feb 07, 2019, 17:29 IST | Shilpa Bhanushali
 • અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બાન્દ્રાના જાણીતા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા. અર્જુન કપૂરે ચેકર્ડ શર્ટની સાથે બેઝિક ડેનિમની સાથે રેટ્રો શેડ્સ પહેર્યા હતા, તસવીર સૌજન્ય યોગેન શાહ.

  અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બાન્દ્રાના જાણીતા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા. અર્જુન કપૂરે ચેકર્ડ શર્ટની સાથે બેઝિક ડેનિમની સાથે રેટ્રો શેડ્સ પહેર્યા હતા, તસવીર સૌજન્ય યોગેન શાહ.

  1/9
 • અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે કરિશ્મા કપૂર અને અમૃતા અરોરા પણ ડિનર માટે રેસ્ટોરન્ટમાં આવ્યા હતા.  

  અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે કરિશ્મા કપૂર અને અમૃતા અરોરા પણ ડિનર માટે રેસ્ટોરન્ટમાં આવ્યા હતા.

   

  2/9
 • બન્ને એપ્રિલ 2019માં લગ્નગ્રંથિથી જોડાશે. દરમિયાન મલાઈકા અરોરા અર્જુન કપૂરના પરિવાર સાથે પણ ચીલ અને પાર્ટી કરતી જોવા મળી છે.  

  બન્ને એપ્રિલ 2019માં લગ્નગ્રંથિથી જોડાશે. દરમિયાન મલાઈકા અરોરા અર્જુન કપૂરના પરિવાર સાથે પણ ચીલ અને પાર્ટી કરતી જોવા મળી છે.

   

  3/9
 • જ્યારે પાપારાઝીએ બાન્દ્રાના જાણીતા રેસ્ટોરન્ટની બહાર અમૃતા અરોરાનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે આવો કુલ પોઝ આપ્યો.  

  જ્યારે પાપારાઝીએ બાન્દ્રાના જાણીતા રેસ્ટોરન્ટની બહાર અમૃતા અરોરાનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે આવો કુલ પોઝ આપ્યો.

   

  4/9
 • કરિશ્મા કપૂરની સ્મિત જોવા મળી જ જાય છે જ્યારે પણ પાપારાઝી દ્વારા તેનો ફોટો પોડવામાં આવે. અભિનેત્રી કરિશ્મા કપૂરે ફ્લોરલ પ્રિન્ટનું ગાઉન પહેર્યું હતું જ્યારે તે મલાઈકા, અર્જુન અને અમૃતા સાથે આઉટિંગ માટે ગઈ.  

  કરિશ્મા કપૂરની સ્મિત જોવા મળી જ જાય છે જ્યારે પણ પાપારાઝી દ્વારા તેનો ફોટો પોડવામાં આવે. અભિનેત્રી કરિશ્મા કપૂરે ફ્લોરલ પ્રિન્ટનું ગાઉન પહેર્યું હતું જ્યારે તે મલાઈકા, અર્જુન અને અમૃતા સાથે આઉટિંગ માટે ગઈ.

   

  5/9
 • શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ મિત્ર સાથે બાન્દ્રાના તે જ રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી.  

  શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ મિત્ર સાથે બાન્દ્રાના તે જ રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી.

   

  6/9
 • ગૌરી ખાને થોડાં સમય પહેલા જ તેની નવી વાર્તા ગૌરી ખાન ડિઝાઈન્સનું ઉદ્ઘાટન કર્યું જેની મુલાકાત લેવા શાહીદ કપૂર અને મીરા કપૂર ગયા હતા.  

  ગૌરી ખાને થોડાં સમય પહેલા જ તેની નવી વાર્તા ગૌરી ખાન ડિઝાઈન્સનું ઉદ્ઘાટન કર્યું જેની મુલાકાત લેવા શાહીદ કપૂર અને મીરા કપૂર ગયા હતા.

   

  7/9
 • ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દાસાની પણ તે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. અભિમન્યુએ બેઝિક બ્લેક ટીશર્ટની સાથે બ્લેક જીન્સ અને ઉપર જેકેટ પહેરીને તેના દેખાવને ઓપ આપ્યો હતો.  

  ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દાસાની પણ તે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. અભિમન્યુએ બેઝિક બ્લેક ટીશર્ટની સાથે બ્લેક જીન્સ અને ઉપર જેકેટ પહેરીને તેના દેખાવને ઓપ આપ્યો હતો.

   

  8/9
 • વિશાલ દાદલાની પણ બાન્દ્રાના રેસ્ટોરન્ટમાં દેખાયા.

  વિશાલ દાદલાની પણ બાન્દ્રાના રેસ્ટોરન્ટમાં દેખાયા.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા, અર્જુન કપૂર, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, ગૌરી ખાન અને તેના ફ્રેન્ડ બાન્દ્રામાં જમતાં જોવા મળ્યો, જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK