આગામી મહિને ગુજરાતી ફિલ્મ 'ચાસણી- મીઠાશ જિંદગીની' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી માયરા દોશી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. એક્ટ્રેસ માયરા દોશી સુપર ક્યુટ છે. તેમની ક્યુટનેસના થોડાક ફોટોઝ અમે તેમના ઈન્સ્ટાગ્રામ પરથી તમારા માટે લાવ્યા છીએ.
(Image Courtesy:Maira Doshi Instagram)