અક્ષયકુમાર પર મહેશ ભટ્ટને આવ્યો પ્રેમ, Big B-રેખા પણ હતા હાજર, જુઓ તસવીરો

Jan 27, 2019, 12:00 IST
  • આ તસવીરમાં તમે જોઇ શકો છો કે ફિલ્મકાર મહેશ ભટ્ટે અક્ષયકુમારને કેટલા પ્રેમથી કિસ કરી લીધી. આ પ્રકારની તસવીરો સામાન્ય રીતે બહુ ઓછી જોવા મળે છે. મહેશ ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવું નામ છે જેમનું દરેક વ્યક્તિ સન્માન કરે છે. તે એટલા માટે પણ છે કેમકે મહેશ ભટ્ટ પોતાના આગવા અંદાજમાં લોકો સાથે કનેક્ટ પણ કરી લે છે. આ તસવીરમાં અક્ષયની સાથે તેમના પ્રેમ અને પોતાનાપણું જોઈ શકાય છે. 

    આ તસવીરમાં તમે જોઇ શકો છો કે ફિલ્મકાર મહેશ ભટ્ટે અક્ષયકુમારને કેટલા પ્રેમથી કિસ કરી લીધી. આ પ્રકારની તસવીરો સામાન્ય રીતે બહુ ઓછી જોવા મળે છે. મહેશ ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવું નામ છે જેમનું દરેક વ્યક્તિ સન્માન કરે છે. તે એટલા માટે પણ છે કેમકે મહેશ ભટ્ટ પોતાના આગવા અંદાજમાં લોકો સાથે કનેક્ટ પણ કરી લે છે. આ તસવીરમાં અક્ષયની સાથે તેમના પ્રેમ અને પોતાનાપણું જોઈ શકાય છે. 

    1/5
  • આ પ્રસંગે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બચ્ચન પરિવાર ભટ્ટ પરિવારના ઘણા નજીક છે. હાલ અમિતાભ બચ્ચન મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટની સાથે એક ફિલ્મ પણ કરી રહ્યા છે. 

    આ પ્રસંગે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બચ્ચન પરિવાર ભટ્ટ પરિવારના ઘણા નજીક છે. હાલ અમિતાભ બચ્ચન મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટની સાથે એક ફિલ્મ પણ કરી રહ્યા છે. 

    2/5
  • રેખાની હાજરી પણ આ પ્રસંગે ચર્ચામાં રહી. ક્યારેક બિગ બી અને રેખાની નિકટકાઓ છાપાની સુરખીઓમાં રહેતી હતી. આજે પણ બંને કોઈ પાર્ટીમાં જોવા મળી જાય છે તો લોકોને તે બંનેના જૂના કિસ્સાઓ યાદ આવી જાય છે. 

    રેખાની હાજરી પણ આ પ્રસંગે ચર્ચામાં રહી. ક્યારેક બિગ બી અને રેખાની નિકટકાઓ છાપાની સુરખીઓમાં રહેતી હતી. આજે પણ બંને કોઈ પાર્ટીમાં જોવા મળી જાય છે તો લોકોને તે બંનેના જૂના કિસ્સાઓ યાદ આવી જાય છે. 

    3/5
  • આમિર ખાન, અનિલ કપૂર, અક્ષયકુમારની સાથે આ પાર્ટીની એક સુંદર તસવીર, જેમાં મબેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ પણ જોવા મળી રહ્યા છે. 

    આમિર ખાન, અનિલ કપૂર, અક્ષયકુમારની સાથે આ પાર્ટીની એક સુંદર તસવીર, જેમાં મબેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ પણ જોવા મળી રહ્યા છે. 

    4/5
  • પોતાની કઝિનની રિસેપ્શન પાર્ટીમાં આલિયા ભટ્ટ પણ હાજર રહી અને તેમણે કંઇક આ અંદાજમાં હાજર થઈને લોકોનું દિલ જીતી લીધું. 

    પોતાની કઝિનની રિસેપ્શન પાર્ટીમાં આલિયા ભટ્ટ પણ હાજર રહી અને તેમણે કંઇક આ અંદાજમાં હાજર થઈને લોકોનું દિલ જીતી લીધું. 

    5/5
  • loading...

ફોટોઝ વિશે

શુક્રવારે મુંબઈની એક ફાઇવસ્ટાર હોટલમાં મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટની દીકરી સાક્ષી ભટ્ટના વેડિંગ રિસેપ્શનની પાર્ટીની જે તસવીરો સામે આવી છે તે ખૂબ ખાસ છે. પાર્ટીમાં અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રેખા, આમિર ખાન વગેરે સ્ટાર્સની હાજરી ઘણી ખાસ રહી. આ તમામ સ્ટાર્સ ઉપરાંત કાર્તિક આર્યન, ઇમરાન હાશ્મી, બિપાશા બાસુ વગેરે સેલેબ્સ પણ ભટ્ટ પરિવારના આ ફંક્શનમાં સામેલ થયા હતા. આખી સાંજ સિતારાઓથી ભરેલી હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK