સાવજ એક પ્રેમ ગર્જનાની તોરલે આ રીતે ઉજવ્યો પોતાનો 25મો જન્મદિવસ, જુઓ તસવીરો

Updated: 25th September, 2020 13:23 IST | Shilpa Bhanushali
 • મહેક ભટ્ટે કલર્સ ગુજરાતી પર આવતી સાવજ એક પ્રેમ ગર્જનામાં તોરલનું પાત્ર ભજવ્યું હતું.

  મહેક ભટ્ટે કલર્સ ગુજરાતી પર આવતી સાવજ એક પ્રેમ ગર્જનામાં તોરલનું પાત્ર ભજવ્યું હતું.

  1/13
 • હાલ આ શૉ લૉકડાઉન બાદ ઑફએર કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ શૉના કલાકારો હજી પણ દર્શકો માટે એટલા જ લોકપ્રિય છે.

  હાલ આ શૉ લૉકડાઉન બાદ ઑફએર કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ શૉના કલાકારો હજી પણ દર્શકો માટે એટલા જ લોકપ્રિય છે.

  2/13
 • મહેક ભટ્ટે પોતાને 25મો જન્મદિવસ પરિવાર અને અનાથાશ્રમના બાળકો સાથે ઉજવ્યો.

  મહેક ભટ્ટે પોતાને 25મો જન્મદિવસ પરિવાર અને અનાથાશ્રમના બાળકો સાથે ઉજવ્યો.

  3/13
 • મહેકને રાતે 12 વાગ્યે પરિવાર તરફથી સરપ્રાઇઝ આપવામાં આવી.

  મહેકને રાતે 12 વાગ્યે પરિવાર તરફથી સરપ્રાઇઝ આપવામાં આવી.

  4/13
 • મહેકને પોતાના 25મા જન્મદિવસે પરિવાર તરફથી ખૂબ જ જુદા પ્રકારની સરપ્રાઇઝ આપવામાં આવી.

  મહેકને પોતાના 25મા જન્મદિવસે પરિવાર તરફથી ખૂબ જ જુદા પ્રકારની સરપ્રાઇઝ આપવામાં આવી.

  5/13
 • મહેકે પોતાના જન્મદિવસે રાત્રે વનપીસ પહેર્યું હતું સાથે બર્થ ડે ગર્લની રિબર્ન પણ કૅરી કરી હતી. તે પોતાના આ લૂકમાં પણ ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.

  મહેકે પોતાના જન્મદિવસે રાત્રે વનપીસ પહેર્યું હતું સાથે બર્થ ડે ગર્લની રિબર્ન પણ કૅરી કરી હતી. તે પોતાના આ લૂકમાં પણ ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.

  6/13
 • મહેક ભટ્ટ જન્મદિવસે સરપ્રાઇઝ મળતા મમ્મી આરતી ભટ્ટ સાથે.

  મહેક ભટ્ટ જન્મદિવસે સરપ્રાઇઝ મળતા મમ્મી આરતી ભટ્ટ સાથે.

  7/13
 • મહેક ભટ્ટ પિતા હેમાંગ ભટ્ટ સાથે.

  મહેક ભટ્ટ પિતા હેમાંગ ભટ્ટ સાથે.

  8/13
 • મહેક ભટ્ટ પોતાની ક્લૉઝ ફ્રેન્ડ અને સાવજની કૉ-એક્ટ્રેસ - સાસુ મોંઘીબેનનું પાત્ર ભજવનાર નાદિયા હિમાની સાથે.

  મહેક ભટ્ટ પોતાની ક્લૉઝ ફ્રેન્ડ અને સાવજની કૉ-એક્ટ્રેસ - સાસુ મોંઘીબેનનું પાત્ર ભજવનાર નાદિયા હિમાની સાથે.

  9/13
 • મહેક ભટ્ટ બાળપણના મિત્રો ચિન્મય અને પ્રિયા સાથે.

  મહેક ભટ્ટ બાળપણના મિત્રો ચિન્મય અને પ્રિયા સાથે.

  10/13
 • મહેક ભટ્ટ પોતાના મિત્ર પલક સાથે.

  મહેક ભટ્ટ પોતાના મિત્ર પલક સાથે.

  11/13
 • મહેક ભટ્ટ કઝિન નીધિ સાથે પોતાના જન્મદિવસે આટલા બધાં લોકોને જોઇ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

  મહેક ભટ્ટ કઝિન નીધિ સાથે પોતાના જન્મદિવસે આટલા બધાં લોકોને જોઇ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

  12/13
 • મહેક ભટ્ટના જન્મદિવસે તેને ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ.

  મહેક ભટ્ટના જન્મદિવસે તેને ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

સાવજ એક પ્રેમ ગર્જનાની તોરલ એટલે કે મહેક ભટ્ટ આજે પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે અહીં જુઓ ક્યાં અને કેવી રીતે ઉજવ્યો તમારી પ્રિય તોરલે પોતાનો 25મો જન્મદિવસ. મહેક પોતાના જન્મદિવસે અથુર્ત ફઉન્ડેશન અનાથાશ્રમ ગઈ હતી. અહીં તેમણે સાથે કેક કટ કરી, બધાંએ સાથે જન્મદિવસની ઉજવણી કરી. લગભગ 40 જેટલા બાળકો સાથે મળીને મહેકે આ અવનવા પ્રકારે જન્મદિવસ ઉજવ્યો અને આ દિવસને તે પોતાના જીવનનો સૌથી સુંદર દિવસ ગણાવે છે. અને ખરેખર તસવીરોમાં પણ તેનો આ આનંદ જોઇ જ શકાય છે. નોંધનીય છે કે આ જન્મદિવસ તેણે સંપૂર્ણરીતે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરીને ઉજવ્યો હતો. જુઓ તસવીરો...

First Published: 23rd September, 2020 17:55 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK