આ ગ્લેમરસ બ્યૂટીઝે ફૅશન શૉમાં લગાવ્યા ચાર ચાંદ, જુઓ એની ઝલક

Mar 16, 2019, 15:30 IST
  • દિયા મિર્ઝાએ ડિઝાઈનર લહેંગામાં રૅમ્પ વૉક કર્યું. આ લહેંગાનું નામ હતું સનશાઈન અને આ કલેક્શનનું નામ I Am હતું. દિયા મિર્ઝા આ ઈન્ડિયન લુકમાં ગ્લેમરસ અને રૉયલ લાગી રહી હતી. આ ગોલ્ડન યેલો લહેંગાની સાથે બૉલીવુડ દિયા મિર્ઝાએ કોઈ પણ જ્વેલરી પહેરી નથી અને એની હેરસ્ટાઈલની વાત કરીએ તો એણે લૂઝ લો બન લગાવ્યો હતો.

    દિયા મિર્ઝાએ ડિઝાઈનર લહેંગામાં રૅમ્પ વૉક કર્યું. આ લહેંગાનું નામ હતું સનશાઈન અને આ કલેક્શનનું નામ I Am હતું. દિયા મિર્ઝા આ ઈન્ડિયન લુકમાં ગ્લેમરસ અને રૉયલ લાગી રહી હતી. આ ગોલ્ડન યેલો લહેંગાની સાથે બૉલીવુડ દિયા મિર્ઝાએ કોઈ પણ જ્વેલરી પહેરી નથી અને એની હેરસ્ટાઈલની વાત કરીએ તો એણે લૂઝ લો બન લગાવ્યો હતો.

    1/4
  • ફૅશન ડિઝાઈનર અશ્વિની રેડ્ડીના ડિઝાઈનર સિલ્વર લહેંગામાં અમાયરા દસ્તૂર નજર આવી. અમાયરાએ પોતાના લુકને ઓપન હેરસ્ટાઈલની સાથે કેરી કર્યું. આ ડિઝાઈનર લહેંગામાં અમાયરાની અદા ઝળકી ઉઠી અને તેણે ફ્રિલ્ડ દુપટ્ટો પહેર્યો છે.

    ફૅશન ડિઝાઈનર અશ્વિની રેડ્ડીના ડિઝાઈનર સિલ્વર લહેંગામાં અમાયરા દસ્તૂર નજર આવી. અમાયરાએ પોતાના લુકને ઓપન હેરસ્ટાઈલની સાથે કેરી કર્યું. આ ડિઝાઈનર લહેંગામાં અમાયરાની અદા ઝળકી ઉઠી અને તેણે ફ્રિલ્ડ દુપટ્ટો પહેર્યો છે.

    2/4
  • મલ્ટી ટેલેન્ટ સૌફી ચૌધરી ફૅશન ડિઝાઈનર શિવાનીના ડિઝાઈનર કલેક્શનમાં નજર આવી. સૌફી ચૌધરી ગ્લેમરસ છે અને એના પર દરેક પ્રકારના આઉટફિટ્સ ખૂબ જ સુંદર લાગે છે. નેટ સ્કર્ટની સાથે ઑફ શોલ્ડર બ્લાઉઝમાં સૌફી બ્યૂટિફૂલ દેખાઈ રહી હતી.

    મલ્ટી ટેલેન્ટ સૌફી ચૌધરી ફૅશન ડિઝાઈનર શિવાનીના ડિઝાઈનર કલેક્શનમાં નજર આવી. સૌફી ચૌધરી ગ્લેમરસ છે અને એના પર દરેક પ્રકારના આઉટફિટ્સ ખૂબ જ સુંદર લાગે છે. નેટ સ્કર્ટની સાથે ઑફ શોલ્ડર બ્લાઉઝમાં સૌફી બ્યૂટિફૂલ દેખાઈ રહી હતી.

    3/4
  • ક્રિતીકા કમરા પણ ફૅશન શૉમાં નજર આવી. ફૅશન ડિઝાઈનર સિમી સાબૂના સ્કર્ટ અને ટૉપમાં એણે રૅમ્પ વૉક કર્યું. એનો આ ઈન્ડો-ચાઈનીઝ લુક બહુ જ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો. એના કલેક્શનમાં પ્રિન્ટ્સ અને કિનારી પર ગોલ્ડન થ્રેડ વર્ક હતું જે લોકોને ઘણુ પસંદ આવ્યું.

    ક્રિતીકા કમરા પણ ફૅશન શૉમાં નજર આવી. ફૅશન ડિઝાઈનર સિમી સાબૂના સ્કર્ટ અને ટૉપમાં એણે રૅમ્પ વૉક કર્યું. એનો આ ઈન્ડો-ચાઈનીઝ લુક બહુ જ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો. એના કલેક્શનમાં પ્રિન્ટ્સ અને કિનારી પર ગોલ્ડન થ્રેડ વર્ક હતું જે લોકોને ઘણુ પસંદ આવ્યું.

    4/4
  • loading...

ફોટોઝ વિશે

જો તમે લેટેસ્ટ ફેશનની દીવાની છો તો આ સમયે દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં ચાલી રહેલા ફૅશન વીકનું આ લેટેસ્ટ કલેક્શન તમને જરૂર પસંદ આવશે. લોટસ મેકઅપ ઈન્ડિયા ફૅશન વીકમાં દિયા મિર્ઝાથી લઈને ક્રિતિકા કમરા સુધી ઘણી ગ્લેમલસ બ્યૂટીઝે રૅમ્પ વૉક કર્યું. આ વર્ષનું કલેક્શન ફક્ત અલગ જ નહીં પરંતુ ઘણુ સુંદર પણ હતું. જુઓ એની ઝલક

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK