Lopamudra Raut: જાણો કોણ છે આ બિગ-બોસ 10ની હોટેસ્ટ અભિનેત્રી

Aug 15, 2019, 12:49 IST
  • 'બિગ બોસ 10'ની સ્પર્ધક લોપામુદ્રા ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. લોપા પોતાની પ્રામાણિકતા તથા વર્તનથી ચાહકોના દિલ જીતી રહી છે. લોપા બ્યૂટી ક્વિન છે પરંતુ આ તાજ પ્રાપ્ત કરવો લોપા માટે સહેજ પણ સરળ નહોતું. 

    'બિગ બોસ 10'ની સ્પર્ધક લોપામુદ્રા ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. લોપા પોતાની પ્રામાણિકતા તથા વર્તનથી ચાહકોના દિલ જીતી રહી છે. લોપા બ્યૂટી ક્વિન છે પરંતુ આ તાજ પ્રાપ્ત કરવો લોપા માટે સહેજ પણ સરળ નહોતું. 

    1/25
  • લોપામુદ્રાની આ તસવીરો જોઇને તેનાં ફેન્સ તેનાં દિવાના થઈ જાય છે.

    લોપામુદ્રાની આ તસવીરો જોઇને તેનાં ફેન્સ તેનાં દિવાના થઈ જાય છે.

    2/25
  • ઘણી બધી બ્યુટી કોન્ટેસ્ટ જીતનારી લોપામુદ્રા રાઉત નાગપુરની છે.

    ઘણી બધી બ્યુટી કોન્ટેસ્ટ જીતનારી લોપામુદ્રા રાઉત નાગપુરની છે.

    3/25
  • 'બિગ બોસ' અને 'ખતરો કે ખિલાડી' જેવા શૉનો ભાગ બનેલી લોપામુદ્રા રાઉત તેનાં હોટ એન્ડ બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે.

    'બિગ બોસ' અને 'ખતરો કે ખિલાડી' જેવા શૉનો ભાગ બનેલી લોપામુદ્રા રાઉત તેનાં હોટ એન્ડ બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે.

    4/25
  • લોપામુદ્રા તેનાં સેક્સી ફિગરની તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

    લોપામુદ્રા તેનાં સેક્સી ફિગરની તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

    5/25
  • થોડા સમય પહેલા લોપાએ બીચ અને બિકિનીમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી. જેમાં તે ખુબ જ સેક્સી લાગતી હતી.

    થોડા સમય પહેલા લોપાએ બીચ અને બિકિનીમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી. જેમાં તે ખુબ જ સેક્સી લાગતી હતી.

    6/25
  • બિગ બોસની એક્સ સ્પર્ધક લોપામુદ્રા રાઉતની ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર

    બિગ બોસની એક્સ સ્પર્ધક લોપામુદ્રા રાઉતની ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર

    7/25
  • ટીવી રિયાલિટી શો બિગ બોસની એક્સ સ્પર્ધક લોપામુદ્રા મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ 2006માં સેકન્ડ રનર અપ રહી હતી.

    ટીવી રિયાલિટી શો બિગ બોસની એક્સ સ્પર્ધક લોપામુદ્રા મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ 2006માં સેકન્ડ રનર અપ રહી હતી.

    8/25
  • લોપામુદ્રા લાઈફસ્ટાઈલ મેગઝિન FHMના કવર પર જોવા મળી હતી.

    લોપામુદ્રા લાઈફસ્ટાઈલ મેગઝિન FHMના કવર પર જોવા મળી હતી.

    9/25
  • લોપમુદ્રા મહારાષ્ટ્રની છે અને 2016ના મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સમાં ભાગ લઇ ચૂકી છે.

    લોપમુદ્રા મહારાષ્ટ્રની છે અને 2016ના મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સમાં ભાગ લઇ ચૂકી છે.

    10/25
  • લોપામુદ્રા રાઉતનું કહેવું છે કે ફિગર સારૂં હોય તો પ્રદર્શન કરી શકાય.

    લોપામુદ્રા રાઉતનું કહેવું છે કે ફિગર સારૂં હોય તો પ્રદર્શન કરી શકાય.

    11/25
  • તસ્વીરમાં લોપા એકદમ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

    તસ્વીરમાં લોપા એકદમ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

    12/25
  • લોપામુદ્રા ફિટનેસ વિશે જણાવતા કહે છે કે સવારે ઊઠીને હું હૂંફાળા પાણીમાં એક લીંબુ નીચોવીને પીવ છું, ત્યારબાદ કસરત કરું છું. 

    લોપામુદ્રા ફિટનેસ વિશે જણાવતા કહે છે કે સવારે ઊઠીને હું હૂંફાળા પાણીમાં એક લીંબુ નીચોવીને પીવ છું, ત્યારબાદ કસરત કરું છું. 

    13/25
  • લોપામુદ્રા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

    લોપામુદ્રા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

    14/25
  • તમે લોપામુદ્રાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ઘણી સુંદર અને ગ્લેમરસ તસવીરો જોઈ શકો છો.

    તમે લોપામુદ્રાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ઘણી સુંદર અને ગ્લેમરસ તસવીરો જોઈ શકો છો.

    15/25
  • લોપામુદ્રા ખતરો કે ખિલાડીમાં ખતરનાક સ્ટન્ટ કરતી જોવા મળી હતી.

    લોપામુદ્રા ખતરો કે ખિલાડીમાં ખતરનાક સ્ટન્ટ કરતી જોવા મળી હતી.

    16/25
  • લોપામુદ્રાએ ઈન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમા તે એક સુંદર દુલ્હનના વેશમાં દેખાઈ રહી છે. તેના ફેન્સને લોપાની આ તસ્વીર ખુબ જ પ્રસન્ન થયા છે. 

    લોપામુદ્રાએ ઈન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમા તે એક સુંદર દુલ્હનના વેશમાં દેખાઈ રહી છે. તેના ફેન્સને લોપાની આ તસ્વીર ખુબ જ પ્રસન્ન થયા છે. 

    17/25
  • લોપા કહે છે કે મારી જિંદગીમાં વીલ પાવર વધારવામાં તથા કોન્ફિડન્સમાં મેળવવા માટે 'બિગ બોસ'ના લીધે ખૂબ જ સહાયતા મળી.

    લોપા કહે છે કે મારી જિંદગીમાં વીલ પાવર વધારવામાં તથા કોન્ફિડન્સમાં મેળવવા માટે 'બિગ બોસ'ના લીધે ખૂબ જ સહાયતા મળી.

    18/25
  • લોપાનું કહેવું છે કે તેને ખુશી છે કે બિગ બોગના ઘરમાં એને 105 દિવસ રહેવા મળ્યું 

    લોપાનું કહેવું છે કે તેને ખુશી છે કે બિગ બોગના ઘરમાં એને 105 દિવસ રહેવા મળ્યું 

    19/25
  • રેડ ડ્રેસમાં લોપા ઘણી બ્યૂટિફૂલ લાગી રહી છે.

    રેડ ડ્રેસમાં લોપા ઘણી બ્યૂટિફૂલ લાગી રહી છે.

    20/25
  • લોપા પંજાબી બિટ્સ પર પણ ડાન્સ કરતી જોવા મળે છે. 

    લોપા પંજાબી બિટ્સ પર પણ ડાન્સ કરતી જોવા મળે છે. 

    21/25
  • બિગ બોસના અનુભવ વિશે જણાવતા લોપામુદ્રાએ કહ્યું કે, આ શો દરમિયાન મને લોકપ્રિયતા ભલે ન મળી, પરંતુ એક પ્રતિભાગી તરીકે દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. 

    બિગ બોસના અનુભવ વિશે જણાવતા લોપામુદ્રાએ કહ્યું કે, આ શો દરમિયાન મને લોકપ્રિયતા ભલે ન મળી, પરંતુ એક પ્રતિભાગી તરીકે દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. 

    22/25
  • દરેક પ્રકારના કપડામાં લોપા શોભી ઉઠે છે. ઘણા ફોટોશૂટ દરમિયાન પોતાનુ ફિગર ફ્લોન્ટ કરતી નજર આવે છે.

    દરેક પ્રકારના કપડામાં લોપા શોભી ઉઠે છે. ઘણા ફોટોશૂટ દરમિયાન પોતાનુ ફિગર ફ્લોન્ટ કરતી નજર આવે છે.

    23/25
  • લોપા ફિટનેસને લઈને ઘણી સજાગ રહે છે. તસવીરમાં- બ્લેક ડ્રેસ અને કર્લી હેરમાં સુંદર દેખાતી લોપા

    લોપા ફિટનેસને લઈને ઘણી સજાગ રહે છે. તસવીરમાં- બ્લેક ડ્રેસ અને કર્લી હેરમાં સુંદર દેખાતી લોપા

    24/25
  • 'બિગ બોસ'ના ઘરમાં તેને ડિસ્ક્રીમિનેશન એટલે કે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

    'બિગ બોસ'ના ઘરમાં તેને ડિસ્ક્રીમિનેશન એટલે કે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

બિગ બોસ 10માં જોવા મળેલી લોપામુદ્રા રાઉત એક મોડલ છે. બિગ બોસમાં આવ્યા બાદ તે ઘણી ચર્ચામાં રહી હતી. તેઓ પોતાના સ્ટાઈલિશ અંદાજના કારણે ફેન્સમાં જાણીતી બની ગઈ હતી. લોપા પોતાની પ્રામાણિકતા અને વર્તનથી ચાહકોના દિલ જીતી લે છે. જુઓ તસવીરોમાં લોપામુદ્રાનો ગ્લેમરસ અંદાજ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK