62 વર્ષે પણ બ્યુટીફૂલ છે ટીના અંબાણી, જુઓ તસવીરો

Published: Feb 11, 2019, 14:25 IST | Vikas Kalal
 •  ટીના અંબાણીનો જન્મ ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેમનો જન્મ 1957માં મુંબઈમાં થયો હતો.

   ટીના અંબાણીનો જન્મ ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેમનો જન્મ 1957માં મુંબઈમાં થયો હતો.

  1/13
 • ટીના અંબાણીએ 1975માં એમએ પ્યુપિલ્સ, ખાર ખાતેથી પુરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે તે જમાનાની પ્રખ્યાત જય હિન્દ કોલેજમાંથી આર્ટ્સની ડિગ્રી મેળવી. ટીના અંબાણીએ ઈન્ટિરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમા અને ત્યારબાદ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પણ કર્યો છે

  ટીના અંબાણીએ 1975માં એમએ પ્યુપિલ્સ, ખાર ખાતેથી પુરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે તે જમાનાની પ્રખ્યાત જય હિન્દ કોલેજમાંથી આર્ટ્સની ડિગ્રી મેળવી. ટીના અંબાણીએ ઈન્ટિરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમા અને ત્યારબાદ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પણ કર્યો છે

  2/13
 • 1975માં ટીના અંબાણીએ ફેમીના ટીન પ્રિન્સેસનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તે ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં સેકેન્ડ રનર-અપ પણ રહ્યા હતા.

  1975માં ટીના અંબાણીએ ફેમીના ટીન પ્રિન્સેસનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તે ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં સેકેન્ડ રનર-અપ પણ રહ્યા હતા.

  3/13
 • ટીના અંબાણીએ 1991માં અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. ટીના અને અનિલ અંબાણીની સ્ટોરી બોલીવૂડની કોઈ લવ સ્ટોરી જેવી છે.

  ટીના અંબાણીએ 1991માં અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. ટીના અને અનિલ અંબાણીની સ્ટોરી બોલીવૂડની કોઈ લવ સ્ટોરી જેવી છે.

  4/13
 • અનિલ અંબાણીએ ટીના અંબાણીને પહેલીવાર એક લગ્ન પ્રસંગમાં જોયા હતા અને અનિલ અંબાણીના કહેવા અનુસાર તેમને ટીના અંબાણી સાથે લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો.

  અનિલ અંબાણીએ ટીના અંબાણીને પહેલીવાર એક લગ્ન પ્રસંગમાં જોયા હતા અને અનિલ અંબાણીના કહેવા અનુસાર તેમને ટીના અંબાણી સાથે લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો.

  5/13
 • અનિલ અંબાણી કહે છે કે આ લગ્નમાં એકમાત્ર ટીના અંબાણીએ બ્લેક સાડી પહેરી હતી જે સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં પહેરવામાં આવતી નથી અને મારુ ધ્યાન માત્ર ટીના અંબાણી પર જ અટકી ગયું.

  અનિલ અંબાણી કહે છે કે આ લગ્નમાં એકમાત્ર ટીના અંબાણીએ બ્લેક સાડી પહેરી હતી જે સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં પહેરવામાં આવતી નથી અને મારુ ધ્યાન માત્ર ટીના અંબાણી પર જ અટકી ગયું.

  6/13
 • આ પ્રસંગ પછી અનિલ અંબાણીની ટીના અંબાણી સાથે મુલાકાત ફિલાડેલ્ફિયામાં થઈ હતી. જ્યાં સામાન્ય પરિચય બાદ અનિલ અંબાણીએે ડેટ માટે પૂછતા ટીના અંબાણીએ ના પાડી હતી.

  આ પ્રસંગ પછી અનિલ અંબાણીની ટીના અંબાણી સાથે મુલાકાત ફિલાડેલ્ફિયામાં થઈ હતી. જ્યાં સામાન્ય પરિચય બાદ અનિલ અંબાણીએે ડેટ માટે પૂછતા ટીના અંબાણીએ ના પાડી હતી.

  7/13
 • 1986માં ટીના અંબાણી તેની લાઈફના મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અનિલ અંબાણીએ તેને સહારો આપ્યો હતો. અને આ જ સમયમાં બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. ટીના અંબાણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હોવાથી અનિલ અંબાણીના પરિવાર તરફથી ના આવી. જો કે ત્યારબાદ બન્ને પરિવારોની સહમતિથી ટીના અંબાણી અને અનિલ અંબાણીએ 1991માં લગ્ન કર્યા હતાં.

  1986માં ટીના અંબાણી તેની લાઈફના મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અનિલ અંબાણીએ તેને સહારો આપ્યો હતો. અને આ જ સમયમાં બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. ટીના અંબાણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હોવાથી અનિલ અંબાણીના પરિવાર તરફથી ના આવી. જો કે ત્યારબાદ બન્ને પરિવારોની સહમતિથી ટીના અંબાણી અને અનિલ અંબાણીએ 1991માં લગ્ન કર્યા હતાં.

  8/13
 • અનિલ અંબાણી અને ટીના અંબાણીને બે પુત્ર છે જેમના નામ જય અનમોલ અને જય અન્સુલ છે.

  અનિલ અંબાણી અને ટીના અંબાણીને બે પુત્ર છે જેમના નામ જય અનમોલ અને જય અન્સુલ છે.

  9/13
 • બોલીવૂડની જાણીતી અદાકારા અત્યારે મુંબઈની કોકિલાબેન ધિરૂભાઈ અંબાણી હોસ્પિટલની ચેરપર્સન છે. આ સિવાય હાર્મની ફોર સિલ્વર્સ અને આર્ટ ફાઉન્ડરની પણ ચેરપર્સન છે.

  બોલીવૂડની જાણીતી અદાકારા અત્યારે મુંબઈની કોકિલાબેન ધિરૂભાઈ અંબાણી હોસ્પિટલની ચેરપર્સન છે. આ સિવાય હાર્મની ફોર સિલ્વર્સ અને આર્ટ ફાઉન્ડરની પણ ચેરપર્સન છે.

  10/13
 • ટીના અંબાણી રૅર સેલિબ્રિટી છે, જે પોતાના ફોટોગ્રાફ્સને ગંભીરતાથી લેતી નથી, લગ્ન પહેલા તે બોલીવૂડમાં કામ કરી ચૂકી છે.

  ટીના અંબાણી રૅર સેલિબ્રિટી છે, જે પોતાના ફોટોગ્રાફ્સને ગંભીરતાથી લેતી નથી, લગ્ન પહેલા તે બોલીવૂડમાં કામ કરી ચૂકી છે.

  11/13
 • અંબાણી પરિવારના પુત્રવધુ હોવા છતાંય તેઓ સામાન્ય લાઈફ જીવે છે અને તેના બાળકોનો ઉછેર પણ સામાન્ય રીતે કર્યો છે.

  અંબાણી પરિવારના પુત્રવધુ હોવા છતાંય તેઓ સામાન્ય લાઈફ જીવે છે અને તેના બાળકોનો ઉછેર પણ સામાન્ય રીતે કર્યો છે.

  12/13
 • ટીના અંબાણી લગ્ન પહેલા બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 1976માં તેણે તેની પહેલી ફિલ્મ દેશ પરદેશ સાઈન કરી હતી. બાદમાં 13 વર્ષ સુધી બોલીવૂડમાં કામ કર્યું હતું. જેમા આપ કે દીવાને, રોકી, સૌતન જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

  ટીના અંબાણી લગ્ન પહેલા બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 1976માં તેણે તેની પહેલી ફિલ્મ દેશ પરદેશ સાઈન કરી હતી. બાદમાં 13 વર્ષ સુધી બોલીવૂડમાં કામ કર્યું હતું. જેમા આપ કે દીવાને, રોકી, સૌતન જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

ટીના અંબાણી અનિલ અંબાણી સાથે લગ્ન પહેલા બોલીવૂડના સફળ એક્ટ્રેસ રહી ચૂક્યા છે. ટીના અંબાણી ભૂતપૂર્વ અભિનેત્રી હોવાની સાથે સોશિયલ એક્ટિવિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ પણ છે. આ સાથે જ તેઓ રિલાયન્સ ગ્રુપ ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલા છે. ટીના અંબાણીના જીવનની સફર ખાસ રહી છે. ચાલો જોઈએ તેમના જીવનની એક ઝલક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK