ટ્વીટરે રામાયણનું સ્વાગત કર્યું મીમ્સથી, જુઓ કેટલા ફની છે આ મીમ્સ...

Updated: Apr 17, 2020, 01:09 IST | Rachana Joshi
 • આ મીમ્સ જોઈને ચોકક્સ એવું લાગે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને લૉકડાઉનની પ્રેરણા અહીંથી જ મળી હશે!

  આ મીમ્સ જોઈને ચોકક્સ એવું લાગે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને લૉકડાઉનની પ્રેરણા અહીંથી જ મળી હશે!

  1/15
 • શબરીના એઠા બોર ચાખતી વખતે લક્ષ્મણના ચહેરાના જે હાવભાવ હતા તેના પર તો સોશ્યલ મિડિયા પર અનેક મીમ્સ બન્યા છે અને દરેક મીમ્સ પર મળેલી કમેન્ટ જાણે એકદમ યોગ્ય લાગે. આ તસવીર જોઈને પણ એ જ લાગે છે.

  શબરીના એઠા બોર ચાખતી વખતે લક્ષ્મણના ચહેરાના જે હાવભાવ હતા તેના પર તો સોશ્યલ મિડિયા પર અનેક મીમ્સ બન્યા છે અને દરેક મીમ્સ પર મળેલી કમેન્ટ જાણે એકદમ યોગ્ય લાગે. આ તસવીર જોઈને પણ એ જ લાગે છે.

  2/15
 • થોડાક સમય પહેલા સોશ્યલ મિડિયા પર એક ટ્રેન્ડ વાયરલ થયો હતો The Art And Artist અને આ ટ્રેન્ડમાંથી રામાયણ પણ બાકાત નહોતું રહ્યું.

  થોડાક સમય પહેલા સોશ્યલ મિડિયા પર એક ટ્રેન્ડ વાયરલ થયો હતો The Art And Artist અને આ ટ્રેન્ડમાંથી રામાયણ પણ બાકાત નહોતું રહ્યું.

  3/15
 • તમને પણ આવા મસકા માર મિત્રો મળ્યા છે કે નહીં?

  તમને પણ આવા મસકા માર મિત્રો મળ્યા છે કે નહીં?

  4/15
 • આ કળયુગમાં ભરત જેવો ભાઈ ખરેખર મળવો મુશ્કેલ છે.

  આ કળયુગમાં ભરત જેવો ભાઈ ખરેખર મળવો મુશ્કેલ છે.

  5/15
 • રાવણ હોય કે સામાન્ય માણસ દરેકને દુ:ખની ઘડીમાં ભગવાન જ યાદ આવે છે.

  રાવણ હોય કે સામાન્ય માણસ દરેકને દુ:ખની ઘડીમાં ભગવાન જ યાદ આવે છે.

  6/15
 • અસલમ ખાને રામાયણમાં એટલા જુદા જુદા પાત્રો નિભાવ્યા કે મીમ્સ મેકર્સ તેમને 'રામાયણના દુગ્ગલ સાહબ' તરીકે ઓળખવા લાગ્યા છે.

  અસલમ ખાને રામાયણમાં એટલા જુદા જુદા પાત્રો નિભાવ્યા કે મીમ્સ મેકર્સ તેમને 'રામાયણના દુગ્ગલ સાહબ' તરીકે ઓળખવા લાગ્યા છે.

  7/15
 • લૉકડાઉનને લીધે એકબીજાથી દુર થઈ ગયેલા પ્રેમી પંખીડાઓએ સાચે જ લક્ષ્મણ અને ઉર્મિલા પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે.

  લૉકડાઉનને લીધે એકબીજાથી દુર થઈ ગયેલા પ્રેમી પંખીડાઓએ સાચે જ લક્ષ્મણ અને ઉર્મિલા પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે.

  8/15
 • સોશ્યલ મિડિયાના ફિલ્ટર્સને લીધે માણસના ચહેરાનું પરિવર્તન થઈ શકે પણ તેના હૃદયનું પરિવર્તન થઈ શકે?

  સોશ્યલ મિડિયાના ફિલ્ટર્સને લીધે માણસના ચહેરાનું પરિવર્તન થઈ શકે પણ તેના હૃદયનું પરિવર્તન થઈ શકે?

  9/15
 • લૉકડાઉનમાં ઈન્ટરનેટ જ માણસનો જાણે સૌથી મોટો સહારો છે અને નેટવર્ક જાય ત્યારે ખરેખર આવી જ સ્થિતિ અનુભવાય છે.

  લૉકડાઉનમાં ઈન્ટરનેટ જ માણસનો જાણે સૌથી મોટો સહારો છે અને નેટવર્ક જાય ત્યારે ખરેખર આવી જ સ્થિતિ અનુભવાય છે.

  10/15
 • સ્ટ્રીટ ફુડ ખાવા માટે તરસતા લોકોની હાલત લૉકડાઉન સમાપ્ત થયા પછી સાચે જ આવી હશે... 

  સ્ટ્રીટ ફુડ ખાવા માટે તરસતા લોકોની હાલત લૉકડાઉન સમાપ્ત થયા પછી સાચે જ આવી હશે... 

  11/15
 • રામાયણ જોયા પછી શું સલમાન ખાનને આવો વિચાર આવ્યો હશે?

  રામાયણ જોયા પછી શું સલમાન ખાનને આવો વિચાર આવ્યો હશે?

  12/15
 • આ સમયમાં આજ્ઞાકારી લક્ષ્મણ તો એ જ કહેવાય કે જે લૉકડાઉનના નિયમોનો ભંગ ન કરે.

  આ સમયમાં આજ્ઞાકારી લક્ષ્મણ તો એ જ કહેવાય કે જે લૉકડાઉનના નિયમોનો ભંગ ન કરે.

  13/15
 • અંતે, દુરદર્શનની TRP ખરેખર રામ ભરોસે જ આગળ વધી.

  અંતે, દુરદર્શનની TRP ખરેખર રામ ભરોસે જ આગળ વધી.

  14/15
 • દેશવાસીઓને ખરેખર અત્યારે સંજીવની બુટીની જરૂર છે, જેથી કોરોનાના સંકટમાંથી બહાર આવી શકાય.

  દેશવાસીઓને ખરેખર અત્યારે સંજીવની બુટીની જરૂર છે, જેથી કોરોનાના સંકટમાંથી બહાર આવી શકાય.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાયરસ (COVID-19)ના કહેર વચ્ચે પણ જો કોઈ એક બાબત સારી થઈ હોય તો તે છે દૂરદર્શન પર રામાનંદ સાગરની 'રામાયણ'નું પ્રસારણ.. 32 વર્ષ બાદ ફરી પ્રસારિત થયેલા શો ને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકોએ ઉમળેકાભેર ટેલિવિઝન પર રામાયણનું સ્વાગત કર્યું છે. એ જ રીતે ટ્વીટર પર મીમ્સ દ્વારા સિરિયલનું સ્વાગત કરવામાં આવ્યું છે. આવો જોઈએ રામયણ પર કેવા ફની મીમ્સ બન્યા છે...

(તસવીર સૌજન્ય: ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK