આ બોલીવુડ સેલેબ્સે એક નહીં, બે નહીં, ત્રણ કે ચાર વાર કર્યા છે લગ્ન

Published: Jun 29, 2019, 19:09 IST | Falguni Lakhani
  • સંજય દત્ત માન્યતા દત્ત સંજયની ત્રીજી પત્ની છે. સંજય દત્તે માન્યમા પહેલા રિયા પિલ્લાઈ(1998-2005) સાથે લગ્ન કર્યા હતા. સંજયની પહેલી પત્ની રીચા શર્મા હતી. જેનું 1996માં બ્રેઈન ટ્યુમરના કારણે અવસાન થઈ ગયું હતું. સંજય અને રીચાની ત્રિશલા નામની દીકરી પણ છે.

    સંજય દત્ત
    માન્યતા દત્ત સંજયની ત્રીજી પત્ની છે. સંજય દત્તે માન્યમા પહેલા રિયા પિલ્લાઈ(1998-2005) સાથે લગ્ન કર્યા હતા. સંજયની પહેલી પત્ની રીચા શર્મા હતી. જેનું 1996માં બ્રેઈન ટ્યુમરના કારણે અવસાન થઈ ગયું હતું. સંજય અને રીચાની ત્રિશલા નામની દીકરી પણ છે.

    1/11
  • સિદ્ધાર્થ રૉય કપૂર વિદ્યા બાલન સાથે સિદ્ધાર્થ રૉય કપૂરે ત્રીજા લગ્ન કર્યા છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન તેની બાળપણની મિત્ર આરતી બજાજ સાથે થયા હતા જ્યારે બીજા લગ્ન ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે થયા હતા. બંનેથી તે અલગ થઈ ગયા છે.

    સિદ્ધાર્થ રૉય કપૂર
    વિદ્યા બાલન સાથે સિદ્ધાર્થ રૉય કપૂરે ત્રીજા લગ્ન કર્યા છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન તેની બાળપણની મિત્ર આરતી બજાજ સાથે થયા હતા જ્યારે બીજા લગ્ન ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે થયા હતા. બંનેથી તે અલગ થઈ ગયા છે.

    2/11
  • અદનાન સામી સિંગર અને અભિનેતા અદનાના સામીએ 2010માં અફઘાનિસ્તાનની અભિનેત્રી રોયા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઝબેબા અને સદા સાથે પહેલા બે લગ્ન કર્યા હતા. જેની સાથે બાદમાં તેમણે છૂટાછેડા લીધા હતા.

    અદનાન સામી
    સિંગર અને અભિનેતા અદનાના સામીએ 2010માં અફઘાનિસ્તાનની અભિનેત્રી રોયા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઝબેબા અને સદા સાથે પહેલા બે લગ્ન કર્યા હતા. જેની સાથે બાદમાં તેમણે છૂટાછેડા લીધા હતા.

    3/11
  • કરણ સિંહ ગ્રોવર 2016માં એક્ટર અને મોડેલ કરણ સિંહ ગ્રોવરે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા. જે તેના શ્રદ્ધા નિગમ અને જેનિફર વિંગેટ બાદના ત્રીજા લગ્ન છે.

    કરણ સિંહ ગ્રોવર
    2016માં એક્ટર અને મોડેલ કરણ સિંહ ગ્રોવરે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા. જે તેના શ્રદ્ધા નિગમ અને જેનિફર વિંગેટ બાદના ત્રીજા લગ્ન છે.

    4/11
  • કબીર બેદી કબીર બેદીએ 70 વર્ષની ઉંમરમાં ચોથી વાર લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. તેણે સૌથી પહેલા લગ્ન પ્રતિમા બેદી સાથે કર્યા હતા. તેને પૂજા બેદી અને સિદ્ધાર્થ એમ બે સંતાનો છે. સિદ્ધાર્થે આત્મહત્યા કરી હતી. કબીરના બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુઝેન સાથે થયા હતા. જે લાંબા ન ચાલ્યા.90ના દાયકાની રેડિયો પ્રેઝેન્ટર નિક્કી સાથે તેમણે લગ્ન કર્યા જે 2005 સુધી ચાલ્યા. જે બાદ તેમણે બ્રિટિશ મૂળની અભિનેત્રી અને મોડેલ પરવીર દુસાંજ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા છે.

    કબીર બેદી
    કબીર બેદીએ 70 વર્ષની ઉંમરમાં ચોથી વાર લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. તેણે સૌથી પહેલા લગ્ન પ્રતિમા બેદી સાથે કર્યા હતા. તેને પૂજા બેદી અને સિદ્ધાર્થ એમ બે સંતાનો છે. સિદ્ધાર્થે આત્મહત્યા કરી હતી. કબીરના બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુઝેન સાથે થયા હતા. જે લાંબા ન ચાલ્યા.90ના દાયકાની રેડિયો પ્રેઝેન્ટર નિક્કી સાથે તેમણે લગ્ન કર્યા જે 2005 સુધી ચાલ્યા. જે બાદ તેમણે બ્રિટિશ મૂળની અભિનેત્રી અને મોડેલ પરવીર દુસાંજ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા છે.

    5/11
  • વિધુ વિનોદ ચોપરા ફિલ્મકાર વિધુ વિનોદ ચોપરાએ પણ ત્રણ લગ્ન કર્યા છે. તેમણે રેણુ સલુજા અને શબનમ સુખદેવ સાથે છૂટાછેડા લીધા બાદ અનુપમા સાથે લગ્ન કર્યા છે.

    વિધુ વિનોદ ચોપરા
    ફિલ્મકાર વિધુ વિનોદ ચોપરાએ પણ ત્રણ લગ્ન કર્યા છે. તેમણે રેણુ સલુજા અને શબનમ સુખદેવ સાથે છૂટાછેડા લીધા બાદ અનુપમા સાથે લગ્ન કર્યા છે.

    6/11
  • નીલિમા અઝીમ અભિનેત્રી નીલિમા અઝીમે ત્રણ વાર લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા છે. શાહિદ કપૂર તેનો દીકરો છે. જે બાદ તેમણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. ઈશાન રાજેશ અને નીલિમાનો પુત્ર છે. નીલિમાએ ત્રીજા લગ્ન ઉસ્તાદ રઝા અલી ખાન સાથે કર્યા છે.

    નીલિમા અઝીમ
    અભિનેત્રી નીલિમા અઝીમે ત્રણ વાર લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા છે. શાહિદ કપૂર તેનો દીકરો છે. જે બાદ તેમણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. ઈશાન રાજેશ અને નીલિમાનો પુત્ર છે. નીલિમાએ ત્રીજા લગ્ન ઉસ્તાદ રઝા અલી ખાન સાથે કર્યા છે.

    7/11
  • કિશોર કુમાર કિશોર કુમારે કેટલા લગ્નો કર્યા છે તે વાત કોઈનાથી અજાણી નથી. કિશોર કુમારના પહેલા લગ્ન રૂમા ગુહા સાથે થયા હતા. જે બાદ તેમણે મધુબાલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. મધુબાલાના નિધન બાદ કિશોર કુમારે યોગીતા બાલી અને 1980માં લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા હતા.

    કિશોર કુમાર
    કિશોર કુમારે કેટલા લગ્નો કર્યા છે તે વાત કોઈનાથી અજાણી નથી. કિશોર કુમારના પહેલા લગ્ન રૂમા ગુહા સાથે થયા હતા. જે બાદ તેમણે મધુબાલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. મધુબાલાના નિધન બાદ કિશોર કુમારે યોગીતા બાલી અને 1980માં લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા હતા.

    8/11
  • વિનોદ મહેરા 70ના દાયકાના જાણીકા કલાકાર વિનોદ મહેરાએ પણ મીના, બીંદિયા ગોસ્વામી અને કિરણ એમ ત્રણ લગ્નો કર્યા છે.

    વિનોદ મહેરા
    70ના દાયકાના જાણીકા કલાકાર વિનોદ મહેરાએ પણ મીના, બીંદિયા ગોસ્વામી અને કિરણ એમ ત્રણ લગ્નો કર્યા છે.

    9/11
  • લકી અલી ગાયક લકી અલીના ત્રણ વાર લગ્ન થયા છે. પહેલા લગ્ન મેગન સાથે, બીજા ઈનાયા સાથે અને ત્રીજા કેટ હલામ સાથે થયા છે.

    લકી અલી
    ગાયક લકી અલીના ત્રણ વાર લગ્ન થયા છે. પહેલા લગ્ન મેગન સાથે, બીજા ઈનાયા સાથે અને ત્રીજા કેટ હલામ સાથે થયા છે.

    10/11
  • વી શાંતારામન જાણીતા ફિલ્મમેકર વી શાંતારામે ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા પત્નીનું નામ વિમલા હતું. બીજા પત્નીનું નામ જયશ્રી હતું જ્યારે ત્રીજી વાર અભિનેત્રી સંધ્યા સાથે લગ્ન કર્યા હતા.

    વી શાંતારામન
    જાણીતા ફિલ્મમેકર વી શાંતારામે ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા પત્નીનું નામ વિમલા હતું. બીજા પત્નીનું નામ જયશ્રી હતું જ્યારે ત્રીજી વાર અભિનેત્રી સંધ્યા સાથે લગ્ન કર્યા હતા.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડમાં અનેક એવા સેલેબ્સ છે જેમણે હજુ સુધી લગ્ન નથી થયા, કેટલાકના છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે કેટલાક લોકો પોતાના પાર્ટનર સાથે સુખી છે. ચાલો જોઈએ કેટલાક એવા સેલેબ્સ જેમના ત્રણ વાર લગ્ન કરી ચુક્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK