ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. ગુજરાતી સિનેમાના 'રજનીકાંત' કહેવાતા અભિનેતા નરેશ કનોડિયા (Naresh Kanodia)એ 20 ઓગસ્ટે પોતાનો 77મો જન્મદિવસ ઉજવ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગત માટે નરેશ કનોડિયાનું નિધન બહુ જ આઘાતજનક બની ગયું છે. આ અવસરે તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો પર એક નજર કરીએ.
(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)