Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

Updated: Jan 12, 2020, 12:58 IST | Shilpa Bhanushali
  • કલ્કિનો જન્મ 10 જાન્યુઆરી 1984માં પોન્ડિચેરીમાં થયો. કલ્કિ કોચલીન ફ્રેન્ચ પેરેન્ટ્સની દીકરી છે. કલ્કિના પિતા જોએલ કોચલીન અને માતા ફ્રાન્કોઇસ અર્માન્ડિ. કલ્કીએ તેના બાળપણના અમુક વર્ષો Auroville પોન્ડિચેરીમાં વિતાવ્યા.

    કલ્કિનો જન્મ 10 જાન્યુઆરી 1984માં પોન્ડિચેરીમાં થયો. કલ્કિ કોચલીન ફ્રેન્ચ પેરેન્ટ્સની દીકરી છે. કલ્કિના પિતા જોએલ કોચલીન અને માતા ફ્રાન્કોઇસ અર્માન્ડિ. કલ્કીએ તેના બાળપણના અમુક વર્ષો Auroville પોન્ડિચેરીમાં વિતાવ્યા.

    1/18
  • કલ્કિ કોચલીન જેવી અભિનેત્રીઓ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછી જોવા મળે છે જેમણે થિયેટર અને બોલીવુડ બન્નેમાં સરખી નામના મેળવી હોય. કલ્કિનું પ્રાથમિક શિક્ષણ હેબોર્ન સ્કૂલમાં થયું, માધ્યમિક શિક્ષણ ઊટીમાં અને પછીથી તે કર્ણાટક આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ ત્યાં લીધું.

    કલ્કિ કોચલીન જેવી અભિનેત્રીઓ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછી જોવા મળે છે જેમણે થિયેટર અને બોલીવુડ બન્નેમાં સરખી નામના મેળવી હોય. કલ્કિનું પ્રાથમિક શિક્ષણ હેબોર્ન સ્કૂલમાં થયું, માધ્યમિક શિક્ષણ ઊટીમાં અને પછીથી તે કર્ણાટક આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ ત્યાં લીધું.

    2/18
  • 18 વર્ષની ઉંમરે કલ્કિ કોટલીન લંડનમાં પોતાનું થિયેટર અને ડ્રામા સ્ટડી માટે ગઇ. આ લંડનમાં વિતાવેલા બે વર્ષ દરમિયાન તેણે ધ બ્લૂ રૂમ, ધ ડિસ્પ્યુટ એન્ડ ડિવાઇડેડ, ધ રાઇઝ ઓફ વાઇલ્ડ હન્ટ જેવા નાટકો તેણે કર્યા.

    18 વર્ષની ઉંમરે કલ્કિ કોટલીન લંડનમાં પોતાનું થિયેટર અને ડ્રામા સ્ટડી માટે ગઇ. આ લંડનમાં વિતાવેલા બે વર્ષ દરમિયાન તેણે ધ બ્લૂ રૂમ, ધ ડિસ્પ્યુટ એન્ડ ડિવાઇડેડ, ધ રાઇઝ ઓફ વાઇલ્ડ હન્ટ જેવા નાટકો તેણે કર્યા.

    3/18
  • કલ્કિ કોચલીને પોતાનો બોલીવુડ ડેબ્યૂ 2009માં ડેવ ડી સાથે કર્યો, જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. કલ્કિએ આ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. 

    કલ્કિ કોચલીને પોતાનો બોલીવુડ ડેબ્યૂ 2009માં ડેવ ડી સાથે કર્યો, જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. કલ્કિએ આ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. 

    4/18
  • 2014માં કલ્કિ કોચલીનની માર્ગરિટા ખીબ જ લોકપ્રિય થઈ હતી. અને ત્યાર બાદ તેની ઘણી ફિલ્મો માટે અનેક એવૉર્ડ્સ પણ મળ્યા છે.

    2014માં કલ્કિ કોચલીનની માર્ગરિટા ખીબ જ લોકપ્રિય થઈ હતી. અને ત્યાર બાદ તેની ઘણી ફિલ્મો માટે અનેક એવૉર્ડ્સ પણ મળ્યા છે.

    5/18
  • કલ્કિ કોચલીનની ખૂબ જ જાણીતી ફિલ્મો છે દેવ ડી, ઝિંદગી ના મિલેગી દોબારા, શાંઘાઈ, એક થી ડાયન, માર્ગરિટા વિથ એ સ્ટ્રો, શૈતાન, યે જવાની હૈ દીવાની અને તાજેતરની ફિલ્મ ગલી બૉય.

    કલ્કિ કોચલીનની ખૂબ જ જાણીતી ફિલ્મો છે દેવ ડી, ઝિંદગી ના મિલેગી દોબારા, શાંઘાઈ, એક થી ડાયન, માર્ગરિટા વિથ એ સ્ટ્રો, શૈતાન, યે જવાની હૈ દીવાની અને તાજેતરની ફિલ્મ ગલી બૉય.

    6/18
  • કલ્કિ કોચલીન ડ્રામા રાઇટર પણ છે. તેણે 2009માં મેટ્રોપ્લસ પ્લેરાઇટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, સાથે જ પ્લારાઇટ પ્રશાંત પ્રકાશ, પ્લે 'સ્કેલેટોન વુમન' માટે અવૉર્ડમળ્યો.

    કલ્કિ કોચલીન ડ્રામા રાઇટર પણ છે. તેણે 2009માં મેટ્રોપ્લસ પ્લેરાઇટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, સાથે જ પ્લારાઇટ પ્રશાંત પ્રકાશ, પ્લે 'સ્કેલેટોન વુમન' માટે અવૉર્ડમળ્યો.

    7/18
  • કલ્કિ કોચલીન પોતાની ઓળખ નારીવાદી તરીકે કરે છે. 2016માં તેને મેલિન્દા ગેટ્સ  તરફથી એપ્રિશિએશન લેટર પણ આપવામાં આવ્યો હતો. મેલિન્દા ગેટ્સ જે બિલ એન્ડ મેલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર છે તેમણે કલ્કિને સ્ત્રીઓની મુશ્કેલીઓ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તેની માટે બિરદાવી હતી.

    કલ્કિ કોચલીન પોતાની ઓળખ નારીવાદી તરીકે કરે છે. 2016માં તેને મેલિન્દા ગેટ્સ  તરફથી એપ્રિશિએશન લેટર પણ આપવામાં આવ્યો હતો. મેલિન્દા ગેટ્સ જે બિલ એન્ડ મેલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર છે તેમણે કલ્કિને સ્ત્રીઓની મુશ્કેલીઓ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તેની માટે બિરદાવી હતી.

    8/18
  • અંગત જીવન વિશે વાત કરીએ તો કલ્કિએ અનુરાગ કશ્યપ સાથે એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ 2013 સુધીમાં બન્નેએ પોતાના રસ્તા જુદા કર્યા અને 2015માં ડિવોર્સ લઈ લીધા

    અંગત જીવન વિશે વાત કરીએ તો કલ્કિએ અનુરાગ કશ્યપ સાથે એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ 2013 સુધીમાં બન્નેએ પોતાના રસ્તા જુદા કર્યા અને 2015માં ડિવોર્સ લઈ લીધા

    9/18
  • 2018માં કલ્કિ કોચલીને જણાવ્યું કે કેવી રીતે તે લગ્ન અને ડિવોર્સની પ્રૉસેસમાંથી બહાર આવી.

    2018માં કલ્કિ કોચલીને જણાવ્યું કે કેવી રીતે તે લગ્ન અને ડિવોર્સની પ્રૉસેસમાંથી બહાર આવી.

    10/18
  • હું મારી જાતને ઘણાં સમય સુધી એકલી અનુભવી રહી હતી. મારે તે ખાલીપો ગમે તેમ કરીને ભરવાનો હતો. હું પાગલ બનીને કે પીને કે પછી મારી આસપાસ અનેક લોકોની વચ્ચે રહીને તે ખાલી જગ્યાને હું ભરવા માગતી ન હતી. મેં મારા ઘરમાંને ઘરમાં રહીને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો વિકલ્પ પસંદ કર્યો. આવું કલ્કિએ જણાવ્યું. 

    હું મારી જાતને ઘણાં સમય સુધી એકલી અનુભવી રહી હતી. મારે તે ખાલીપો ગમે તેમ કરીને ભરવાનો હતો. હું પાગલ બનીને કે પીને કે પછી મારી આસપાસ અનેક લોકોની વચ્ચે રહીને તે ખાલી જગ્યાને હું ભરવા માગતી ન હતી. મેં મારા ઘરમાંને ઘરમાં રહીને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો વિકલ્પ પસંદ કર્યો. આવું કલ્કિએ જણાવ્યું. 

    11/18
  • તેમ છતાં, કલ્કિ કોચલીન અને અનુરાગ કશ્યપે ડિવોર્સ પછી પણ મિત્રો રહેવાનું પસંદ કર્યું.

    તેમ છતાં, કલ્કિ કોચલીન અને અનુરાગ કશ્યપે ડિવોર્સ પછી પણ મિત્રો રહેવાનું પસંદ કર્યું.

    12/18
  • 2019ના મધ્યમાં કલ્કિ કોચલીને લગભગ ઇઝરાઇલ પેઇનિસ્ટ અને સંગીત શિક્ષક ગાય હર્ષબગ્રને ડેટ કરવાનું શરૂ કર્યું અને કલ્કિએ જણાવ્યું કે તે કલ્કિનો કેવમેન છે. એટલું જ નહીં કલ્કિ તેના વિશે કહે છે કે "It's always a Sunday when I'm with my favourite caveman (sic)"

    2019ના મધ્યમાં કલ્કિ કોચલીને લગભગ ઇઝરાઇલ પેઇનિસ્ટ અને સંગીત શિક્ષક ગાય હર્ષબગ્રને ડેટ કરવાનું શરૂ કર્યું અને કલ્કિએ જણાવ્યું કે તે કલ્કિનો કેવમેન છે. એટલું જ નહીં કલ્કિ તેના વિશે કહે છે કે "It's always a Sunday when I'm with my favourite caveman (sic)"

    13/18
  • તાજેતરમાં જ ક્લ્કિએ જણાવ્યું કે તે 5 મહિનાથી ગર્ભવતી છે બૉયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે અને તે થોડાંક જ સમયમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે.

    તાજેતરમાં જ ક્લ્કિએ જણાવ્યું કે તે 5 મહિનાથી ગર્ભવતી છે બૉયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે અને તે થોડાંક જ સમયમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે.

    14/18
  • સાથે જ તેણે જણાવ્યું કે તે ગોવા જવાનું પણ પ્લાન કરી રહી છે. અને તૈયારી કરી રહી છે કે તેને નેચરલ વૉટર બર્થ મળે તે માટે તેણે લોકલ નેચરાલિસ્ટ બર્થ સેન્ટરમાં જન્મ આપશે. 

    સાથે જ તેણે જણાવ્યું કે તે ગોવા જવાનું પણ પ્લાન કરી રહી છે. અને તૈયારી કરી રહી છે કે તેને નેચરલ વૉટર બર્થ મળે તે માટે તેણે લોકલ નેચરાલિસ્ટ બર્થ સેન્ટરમાં જન્મ આપશે. 

    15/18
  • આ કપલને જોઇને એવું નથી લાગતું કે લગ્ન કરવાની ઉતાવળમાં છે...

    આ કપલને જોઇને એવું નથી લાગતું કે લગ્ન કરવાની ઉતાવળમાં છે...

    16/18
  • ક્લ્કિ જણાવે છે કે મારી સુપરપાવર છે ડિસ્કનેક્ટ. મીડિયા, સોશિયલ મીડિયા મારા કામ માટે ઉપયોગી છે. હું એન્ટિ કનેક્શન નથી. મેં ફક્ત જે મારા કામનું નથી તેના પર પ્રતિક્રિયા આપવાનું છોડી દીધું છે.

    ક્લ્કિ જણાવે છે કે મારી સુપરપાવર છે ડિસ્કનેક્ટ. મીડિયા, સોશિયલ મીડિયા મારા કામ માટે ઉપયોગી છે. હું એન્ટિ કનેક્શન નથી. મેં ફક્ત જે મારા કામનું નથી તેના પર પ્રતિક્રિયા આપવાનું છોડી દીધું છે.

    17/18
  • આ બધાંની સાથે જ આજે કલ્કિના જન્મદિવસે વુડ બી મધરને બેસ્ટ મિડ ડે તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ...

    આ બધાંની સાથે જ આજે કલ્કિના જન્મદિવસે વુડ બી મધરને બેસ્ટ મિડ ડે તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ...

    18/18
  • loading...

ફોટોઝ વિશે

કલ્કિ કોચલીનનો આજે એટલે કે 10 જાન્યુઆરીએ જન્મદિવસ છે, અભિનેત્રિી ટૂંક સમયમાં જ માતા બનવાની છે. તો ચાલો તસવીરો સાથે જોઇને તેની અત્યાર સુધીની સફર... (તસવીર સૌજન્ય કલ્કિ કોચલીન ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK