Chunky Pandey: જેમના પાત્રએ 'આઇ એમ જૉકિંગ'ને આપ્યું અમરત્વ

Updated: Sep 26, 2020, 23:26 IST | Shilpa Bhanushali
  • ચંકીનો જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ મુંબઇમાં થયો હતો. ચંકીનું રિયલ નામ સુયશ પાંડે છે.

    ચંકીનો જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ મુંબઇમાં થયો હતો. ચંકીનું રિયલ નામ સુયશ પાંડે છે.

    1/19
  • ચંકીએ પોતાના બોલીવુડ કરિઅરની શરૂઆત 1987માં આવેલી ફિલ્મ 'આગ હી આગ' દ્વારા કરી હતી.

    ચંકીએ પોતાના બોલીવુડ કરિઅરની શરૂઆત 1987માં આવેલી ફિલ્મ 'આગ હી આગ' દ્વારા કરી હતી.

    2/19
  • ચંકીએ 1988માં 'પાપ કી દુનિયા', 'ખતરોં કે ખિલાડી', 'જહરીલે' (1990), અને  'આંખે'(1992) જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    ચંકીએ 1988માં 'પાપ કી દુનિયા', 'ખતરોં કે ખિલાડી', 'જહરીલે' (1990), અને  'આંખે'(1992) જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    3/19
  • ચંકીએ મોટા ભાગે સપોર્ટિંગ રોલ જ મળતા હતા. પણ તેમણે તેમાં પણ બેસ્ટ આપ્યું.

    ચંકીએ મોટા ભાગે સપોર્ટિંગ રોલ જ મળતા હતા. પણ તેમણે તેમાં પણ બેસ્ટ આપ્યું.

    4/19
  • એ જ કારણ છે કે 1988ની સુપરહિટ ફિલ્મ 'તેજાબ'માં અનિલ કપૂરના મિત્રનું પાત્ર ભજવ્યું હતું, તેની માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે ફિલ્મફૅર અવૉર્ડ પણ મળ્યો હતો.

    એ જ કારણ છે કે 1988ની સુપરહિટ ફિલ્મ 'તેજાબ'માં અનિલ કપૂરના મિત્રનું પાત્ર ભજવ્યું હતું, તેની માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે ફિલ્મફૅર અવૉર્ડ પણ મળ્યો હતો.

    5/19
  • ચંકી વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેમણે અમુક વર્ષો માટે બાંગ્લાદેશની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    ચંકી વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેમણે અમુક વર્ષો માટે બાંગ્લાદેશની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    6/19
  • 1995માં તેઓ બાંગ્લાદેશની ફિલ્મો તરફ વળ્યા.

    1995માં તેઓ બાંગ્લાદેશની ફિલ્મો તરફ વળ્યા.

    7/19
  • ચંકીએ ત્યાં પણ 'સ્વામી કેનો આસામી', 'બેશ કોરેચી પ્રેમ કોરેચી', 'મેયેરા એ માનુષ' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું.

    ચંકીએ ત્યાં પણ 'સ્વામી કેનો આસામી', 'બેશ કોરેચી પ્રેમ કોરેચી', 'મેયેરા એ માનુષ' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું.

    8/19
  • ચંકીએ ફિલ્મ કયામત દ્વારા ફરી બોલીવુડમાં પોતાનું કમબૅક કર્યું અને નેગેટિવ પાત્ર ભજવવા લાગ્યા.

    ચંકીએ ફિલ્મ કયામત દ્વારા ફરી બોલીવુડમાં પોતાનું કમબૅક કર્યું અને નેગેટિવ પાત્ર ભજવવા લાગ્યા.

    9/19
  • ફિલ્મ હાઉસફુલમાં તેમનું કૉમેડી પાત્ર પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. 

    ફિલ્મ હાઉસફુલમાં તેમનું કૉમેડી પાત્ર પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. 

    10/19
  • ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે.

    ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે.

    11/19
  • ચંકી પાંડે ફિલ્મો સિવાય પોતાનું એક રેસ્ટૉરન્ટ પણ ચલાવે છે.

    ચંકી પાંડે ફિલ્મો સિવાય પોતાનું એક રેસ્ટૉરન્ટ પણ ચલાવે છે.

    12/19
  • ચંકીએ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એકવાર તેઓ એડલ્ટ ફિલ્મ જોવા માટે બુરખો પહેરીને સિનેમાહૉલ ગયા હતા.

    ચંકીએ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એકવાર તેઓ એડલ્ટ ફિલ્મ જોવા માટે બુરખો પહેરીને સિનેમાહૉલ ગયા હતા.

    13/19
  • ચંકીએ કહ્યું કે, "જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારે હું એડલ્ટ ફિલ્મ જોવા બુરખો પહેરીને થિયેટરમાં ગયો હતો."

    ચંકીએ કહ્યું કે, "જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારે હું એડલ્ટ ફિલ્મ જોવા બુરખો પહેરીને થિયેટરમાં ગયો હતો."

    14/19
  • એકવાર તો ચંકીએ સ્કૂલ બંક કરીને ફિલ્મ જોવા ગયા હતા. પછી જ્યારે ઇન્ટરવલ થયું ત્યારે થિયેટરમાં અનાઉન્સમેન્ટ થઈ કે માસ્ટર ચંકી પાંડે જો તમે થિયેટરમાં છો તો પ્લીઝ બહાર જાઓ કારણ તમારા મમ્મી બહાર તમારી રાહ જોઇ રહ્યાં છે

    એકવાર તો ચંકીએ સ્કૂલ બંક કરીને ફિલ્મ જોવા ગયા હતા. પછી જ્યારે ઇન્ટરવલ થયું ત્યારે થિયેટરમાં અનાઉન્સમેન્ટ થઈ કે માસ્ટર ચંકી પાંડે જો તમે થિયેટરમાં છો તો પ્લીઝ બહાર જાઓ કારણ તમારા મમ્મી બહાર તમારી રાહ જોઇ રહ્યાં છે

    15/19
  • ચંકીએ પોતાના કરિઅરમાં નેગેટિવ રોલ્સ ભજવતી વખતે 'પેઇંગ ગેસ્ટ', 'હાઉસફુલ' સીરીઝની ચારેય ફિલ્મો, 'બુલેટ રાજા' અને 'બેગમ જાન'માં એક્ટિંગ કરી.

    ચંકીએ પોતાના કરિઅરમાં નેગેટિવ રોલ્સ ભજવતી વખતે 'પેઇંગ ગેસ્ટ', 'હાઉસફુલ' સીરીઝની ચારેય ફિલ્મો, 'બુલેટ રાજા' અને 'બેગમ જાન'માં એક્ટિંગ કરી.

    16/19
  • ચંકી પત્ની ભાવના સાથે મુંબઇમાં હેલ્થ ફૂટ રેસ્ટોરન્ટ ચલાવે છે.

    ચંકી પત્ની ભાવના સાથે મુંબઇમાં હેલ્થ ફૂટ રેસ્ટોરન્ટ ચલાવે છે.

    17/19
  • આ સિવાય બોલીવુડ ઇલેક્ટ્રિક નામે તેમની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે, જે સ્ટેજ શૉઝ માટે જાણીતી છે.

    આ સિવાય બોલીવુડ ઇલેક્ટ્રિક નામે તેમની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે, જે સ્ટેજ શૉઝ માટે જાણીતી છે.

    18/19
  • આજે ચંકીના જન્મદિવસે તેમને શુભેચ્છાઓ.

    આજે ચંકીના જન્મદિવસે તેમને શુભેચ્છાઓ.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

ચંકી (Chunky Pandey) પાડે મોટા ભાગે સપોર્ટિંગ રોલમાં જોવા મળતા હતા. પણ તેઓ તેમાં પણ પોતાનું બેસ્ટ આપતા. એ જ કારણ છે કે 1988ની સુપરહિટ ફિલ્મ 'તેજાબ'માં અનિલ કપૂરના મિત્રનું પાત્ર ભજવ્યું અને તે માટે તેમને સપોર્ટિંગ એક્ટર માટે ફિલ્મફૅર અવૉર્ડ પણ આપવામાં આવ્યો. આજે ચંકીના જન્મદિવસે જાણો તમેના વિશે વધુ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK