Happy Birthday: નીના ગુપ્તાની અત્યાર સુધીની ફિલ્મી સફર પર કરો એક નજર

Jul 04, 2019, 11:21 IST
  • 4 જૂલાઈ 1954એ જન્મેલી નીના ગુપ્તાએ 1980ના દાયકામાં ઘણી હિટ ફિલ્મ કરી ચૂકી છે. ટેલેન્ટના મામલામાં નીના ગુપ્તા કોઈ સીમા નથી જાણતી અને 'જાને ભી દો યારો' (1983)માં પોતાની ભૂમિકા સાથે પોતાની ઓળખ બનાવી છે. સાથે 1994માં 'વોહ છોકરી'માં પોતાના અભિનય માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ ફિલ્મ એવૉર્ડ મળ્યો હતો. 

    4 જૂલાઈ 1954એ જન્મેલી નીના ગુપ્તાએ 1980ના દાયકામાં ઘણી હિટ ફિલ્મ કરી ચૂકી છે. ટેલેન્ટના મામલામાં નીના ગુપ્તા કોઈ સીમા નથી જાણતી અને 'જાને ભી દો યારો' (1983)માં પોતાની ભૂમિકા સાથે પોતાની ઓળખ બનાવી છે. સાથે 1994માં 'વોહ છોકરી'માં પોતાના અભિનય માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ ફિલ્મ એવૉર્ડ મળ્યો હતો. 

    1/18
  • નીના ગુપ્તા 80ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતી, પણ તેઓએ ક્યારે લગ્ન કર્યા નહોતા. 

    નીના ગુપ્તા 80ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતી, પણ તેઓએ ક્યારે લગ્ન કર્યા નહોતા. 

    2/18
  • નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સની એક દીકરી છે મસાબા ગુપ્તા, જે હવે એક જાણીતી ફૅશન ડિઝાઈનર છે.

    નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સની એક દીકરી છે મસાબા ગુપ્તા, જે હવે એક જાણીતી ફૅશન ડિઝાઈનર છે.

    3/18
  • 2008માં નીના ગુપ્તાએ નવી દિલ્હી સ્થિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. 

    2008માં નીના ગુપ્તાએ નવી દિલ્હી સ્થિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. 

    4/18
  • નીના ગુપ્તા નાની સ્ક્રિન પર પણ તેની છાપ છોડવા માટે જાણીતી છે. હકીકતમાં, તેણે 1980ના દાયકામાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

    નીના ગુપ્તા નાની સ્ક્રિન પર પણ તેની છાપ છોડવા માટે જાણીતી છે. હકીકતમાં, તેણે 1980ના દાયકામાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

    5/18
  • નીના ગુપ્તા ખાનદાન, મિર્ઝા ગાલિબ અને દર્દમાં જોવા મળી હતી. તસવીરમાં- નીના ગુપ્તાનો પરિવાર સાથે બાળપણની એક દુર્લભ તસવીર

    નીના ગુપ્તા ખાનદાન, મિર્ઝા ગાલિબ અને દર્દમાં જોવા મળી હતી. તસવીરમાં- નીના ગુપ્તાનો પરિવાર સાથે બાળપણની એક દુર્લભ તસવીર

    6/18
  • 1993માં નીના ગુપ્તાની ટેલિફિલ્મ બાઝાર સિતારામમાં એન્ટ્રી થઈ હતી, જેને નોન-ફિચર ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. તસવીરમાં- પિતા સાથે નીના ગુપ્તાની યુવાનીની દુર્લભ તસવીર

    1993માં નીના ગુપ્તાની ટેલિફિલ્મ બાઝાર સિતારામમાં એન્ટ્રી થઈ હતી, જેને નોન-ફિચર ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

    તસવીરમાં- પિતા સાથે નીના ગુપ્તાની યુવાનીની દુર્લભ તસવીર

    7/18
  • સાંસ અને ગુમરાહ ટેલિવિઝન શૉમાં નીના ગુપ્તા જોવા મળી હતી. 

    સાંસ અને ગુમરાહ ટેલિવિઝન શૉમાં નીના ગુપ્તા જોવા મળી હતી. 

    8/18
  • આજે 2019માં નીના ગુપ્તા બોલીવુડમાં અને નવી વેબ સિરિઝમાં અતિ વ્યસ્ત બની ગયા છે અને હાલ નીના પાસે કામને ઢગલો છે.

    આજે 2019માં નીના ગુપ્તા બોલીવુડમાં અને નવી વેબ સિરિઝમાં અતિ વ્યસ્ત બની ગયા છે અને હાલ નીના પાસે કામને ઢગલો છે.

    9/18
  • નીના ગુપ્તા આટલી ઉંમરમાં પણ ઘણી ફિટ અને એક્ટિવ રહે છે. 

    નીના ગુપ્તા આટલી ઉંમરમાં પણ ઘણી ફિટ અને એક્ટિવ રહે છે. 

    10/18
  • નીના ગુપ્તા 34 વર્ષની હતી, ત્યારે તે 1993ની ફિલ્મ ખલનાયકમાં માધુરી દીક્ષિત સાથે 'ચોલી કે પીછે' સૉન્ગમાં જોવા મળી હતી અને આ ગીત ઘણું સુપરહિટ રહ્યું હતું.

    નીના ગુપ્તા 34 વર્ષની હતી, ત્યારે તે 1993ની ફિલ્મ ખલનાયકમાં માધુરી દીક્ષિત સાથે 'ચોલી કે પીછે' સૉન્ગમાં જોવા મળી હતી અને આ ગીત ઘણું સુપરહિટ રહ્યું હતું.

    11/18
  • બૉલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ ગયા વર્ષે ફિલ્મ 'બધાઈ હો'માં કામ કર્યું હતું. 

    બૉલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ ગયા વર્ષે ફિલ્મ 'બધાઈ હો'માં કામ કર્યું હતું. 

    12/18
  • નીના ગુપ્તાનું કહેવું છે કે મારા હોટ ફોટોઝને ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ મળે છે. સોશિયલ મીડિયા પર જ્યારે લોકો મારા વખાણ કરે છે, તો હું એને એન્જોય કરૂ છું અને મને સારૂ પણ લાગે છે અને મને નેગેટિવ કમેન્ટ ઘણી ઓછી મળે છે. 

    નીના ગુપ્તાનું કહેવું છે કે મારા હોટ ફોટોઝને ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ મળે છે. સોશિયલ મીડિયા પર જ્યારે લોકો મારા વખાણ કરે છે, તો હું એને એન્જોય કરૂ છું અને મને સારૂ પણ લાગે છે અને મને નેગેટિવ કમેન્ટ ઘણી ઓછી મળે છે. 

    13/18
  • નીના ગુપ્તા પોતાના હોટ, સેક્સી અને બોલ્ડ તસવીરો સતત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે અને લોકો એમને સતત ફૉલો પણ કરતા રહે છે.

    નીના ગુપ્તા પોતાના હોટ, સેક્સી અને બોલ્ડ તસવીરો સતત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે અને લોકો એમને સતત ફૉલો પણ કરતા રહે છે.

    14/18
  • પોતાના લૂકને લઈને જ્યારે પણ નીના ગુપ્તાને સવાલ કરવામાં આવે છે ત્યારે એમણે કહ્યું કે આજે પણ લોકો એમની હોટ તસવીરો પર કમેન્ટ કરે છે.

    પોતાના લૂકને લઈને જ્યારે પણ નીના ગુપ્તાને સવાલ કરવામાં આવે છે ત્યારે એમણે કહ્યું કે આજે પણ લોકો એમની હોટ તસવીરો પર કમેન્ટ કરે છે.

    15/18
  • 2018માં નીના ગુપ્તાએ વીરે દી વેડિંગમાં સોનમ કપૂરની માતાની ભૂમિકા ભજવી હતી. સાથે જ મુલ્ક ફિલ્મમાં રિશી કપૂર સાથે જોવા મળી હતી. 

    2018માં નીના ગુપ્તાએ વીરે દી વેડિંગમાં સોનમ કપૂરની માતાની ભૂમિકા ભજવી હતી. સાથે જ મુલ્ક ફિલ્મમાં રિશી કપૂર સાથે જોવા મળી હતી. 

    16/18
  • 'બધાઈ હો' ફિલ્મમાં નીના ગુપ્તા આયુષ્માન ખુરાનાની માતાના રોલમાં જોવા મળ્યા હતા, જે એવી ઉંમરમાં માતા બને છે જ્યારે એમની ઉંમર વહુ ઘરે લાવવાની હોય છે.  તસવીરમાં- નીના ગુપ્તાનો ગ્લેમરસ લૂક

    'બધાઈ હો' ફિલ્મમાં નીના ગુપ્તા આયુષ્માન ખુરાનાની માતાના રોલમાં જોવા મળ્યા હતા, જે એવી ઉંમરમાં માતા બને છે જ્યારે એમની ઉંમર વહુ ઘરે લાવવાની હોય છે. 

    તસવીરમાં- નીના ગુપ્તાનો ગ્લેમરસ લૂક

    17/18
  • સાડીથી લઈને ગાઉન સુધી નીના ગુપ્તા દરેક લૂકમાં ઘણી સુંદર લાગે છે અને એમના લૂકને લઈને પણ ઘણી ચર્ચા થતી હોય છે. 

    સાડીથી લઈને ગાઉન સુધી નીના ગુપ્તા દરેક લૂકમાં ઘણી સુંદર લાગે છે અને એમના લૂકને લઈને પણ ઘણી ચર્ચા થતી હોય છે. 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

નીના ગુપ્તા ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમારની માતાનું પાત્ર ભજવવા માટે પૂરી રીતે તૈયાર છે. નીના ગુપ્તા 36 વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. આવો નજર કરીએ નીના ગુપ્તાના અત્યાર સુધીના ફિલ્મી સફર પર (All pics/Neena Gupta's Instagram account)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK