લેખા પ્રજાપતિ: કોહલી સાથે કામ કરી ચૂકેલી આ મૉડલ છે સોશિયલ મીડિયા પર ફૅમસ

Updated: Jun 27, 2020, 11:26 IST | Sheetal Patel
 • એક્ટ્રેસ અને મૉડલ લેખા પ્રજાપતિ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના લીધે ચર્ચાનું કારણ બની ગઈ છે. લેખાએ હાલમાં જ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જે તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી હતી.

  એક્ટ્રેસ અને મૉડલ લેખા પ્રજાપતિ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના લીધે ચર્ચાનું કારણ બની ગઈ છે. લેખાએ હાલમાં જ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જે તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી હતી.

  1/35
 • કેટલીક બિકિની બ્રાન્ડ્સ માટે ફોટોશૂટ કરાવી ચૂકેલી લેખા પ્રજાપતિ વિરાટ કોહલી સાથે કામ કરી ચૂકી છે. 

  કેટલીક બિકિની બ્રાન્ડ્સ માટે ફોટોશૂટ કરાવી ચૂકેલી લેખા પ્રજાપતિ વિરાટ કોહલી સાથે કામ કરી ચૂકી છે. 

  2/35
 • યેલો બિકિનીમાં લેખાનો હોટ અંદાજ

  યેલો બિકિનીમાં લેખાનો હોટ અંદાજ

  3/35
 • લેખાની સૌથી પહેલી પસંદ અને તેનું પેશન મૉડલિંગ છે.

  લેખાની સૌથી પહેલી પસંદ અને તેનું પેશન મૉડલિંગ છે.

  4/35
 • લેખા પ્રજાપતિ મૉડલિંગ સિવાય નાના પડદા પર પણ નજર આવી શકે છે. સમાચાર એવા છે કે લેખા પાસે કેટલાક સારા પ્રોજેકટ્સ પણ છે. 

  લેખા પ્રજાપતિ મૉડલિંગ સિવાય નાના પડદા પર પણ નજર આવી શકે છે. સમાચાર એવા છે કે લેખા પાસે કેટલાક સારા પ્રોજેકટ્સ પણ છે. 

  5/35
 • લેખા પ્રજાપતિ રાજસ્થાન જયપુરમાં રહે છે. વર્ષ 2017માં લેખા ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે.

  લેખા પ્રજાપતિ રાજસ્થાન જયપુરમાં રહે છે. વર્ષ 2017માં લેખા ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે.

  6/35
 • લેખા હવે મૉડલિંગની સાથે નાના પડદા પર પણ જોવા મળી શકે છે. હાલ તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે.

  લેખા હવે મૉડલિંગની સાથે નાના પડદા પર પણ જોવા મળી શકે છે. હાલ તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે.

  7/35
 • મૉડલ લેખા પ્રજાપતિ પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી રહી છે. 

  મૉડલ લેખા પ્રજાપતિ પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી રહી છે. 

  8/35
 • લેખાએ તેનું ગ્રેજ્યુએશન પણ સ્કૂલ સ્ટડી રાજસ્થાનના જયપુરથી કર્યું છે.

  લેખાએ તેનું ગ્રેજ્યુએશન પણ સ્કૂલ સ્ટડી રાજસ્થાનના જયપુરથી કર્યું છે.

  9/35
 • લેખાએ જયપુર અને મુંબઈમાં ઘણા મૉડલિંગ અસાઈનમેન્ટ કર્યા છે.

  લેખાએ જયપુર અને મુંબઈમાં ઘણા મૉડલિંગ અસાઈનમેન્ટ કર્યા છે.

  10/35
 • લેખા ઘણી બિકિની બ્રાન્ડ્સ માટે બિકિની ફોટોશૂટ કરવી ચૂકી છે, અને તેના હોટ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે.

  લેખા ઘણી બિકિની બ્રાન્ડ્સ માટે બિકિની ફોટોશૂટ કરવી ચૂકી છે, અને તેના હોટ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે.

  11/35
 • ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને લેખા પ્રજાપતિને એક એડમાં સાથે જોવામાં આવ્યા હતા. મૉડલિંગ લેખાની પહેલી પસંદ છે. 

  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને લેખા પ્રજાપતિને એક એડમાં સાથે જોવામાં આવ્યા હતા. મૉડલિંગ લેખાની પહેલી પસંદ છે. 

  12/35
 • જોકે મૉડલિંગ બાદ લેખા એક્ટિંગની તરફ આગળ વધતી રહી. લેખા પ્રજાપતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

  જોકે મૉડલિંગ બાદ લેખા એક્ટિંગની તરફ આગળ વધતી રહી. લેખા પ્રજાપતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

  13/35
 • ફન એપ ટિક-ટોક સહિત ઈન્સ્ટાગ્રામ પર લેખા ઘણી એક્ટિવ રહે છે. લેખાના ઈન્સ્ટાગ્રામ પર 90 હજારથી વધારે ફૉલોઅર્સ છે. 

  ફન એપ ટિક-ટોક સહિત ઈન્સ્ટાગ્રામ પર લેખા ઘણી એક્ટિવ રહે છે. લેખાના ઈન્સ્ટાગ્રામ પર 90 હજારથી વધારે ફૉલોઅર્સ છે. 

  14/35
 • ખાસ વાત એ છે કે ઈન્સ્ટા હેન્ડલ વેરિફાઈડ પણ છે.

  ખાસ વાત એ છે કે ઈન્સ્ટા હેન્ડલ વેરિફાઈડ પણ છે.

  15/35
 • લેખા રિયાલિટી શૉ ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી. લેખા આ શૉની પણ ફાઈનલિસ્ટ હતી.

  લેખા રિયાલિટી શૉ ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી. લેખા આ શૉની પણ ફાઈનલિસ્ટ હતી.

  16/35
 • થોડા સમય પહેલા લેખા જાણીતા સિંગર હની સિંહ સાથે એક સુપરહિટ ગીત હાય મેરા દિલમાં પણ નજર આવી હતી. લેખા એક સારી એક્ટ્રેસ-મૉડલ સિવાય ડાન્સર પણ છે.

  થોડા સમય પહેલા લેખા જાણીતા સિંગર હની સિંહ સાથે એક સુપરહિટ ગીત હાય મેરા દિલમાં પણ નજર આવી હતી. લેખા એક સારી એક્ટ્રેસ-મૉડલ સિવાય ડાન્સર પણ છે.

  17/35
 • કૉલેજમાં અભ્યાસ કરતા લેખાએ એક્ટિંગમાં આવવાનો નિર્ણય લીધો હતો. બાદ લેખાએ મૉડલિંગની તરફ પગલું રાખ્યું.

  કૉલેજમાં અભ્યાસ કરતા લેખાએ એક્ટિંગમાં આવવાનો નિર્ણય લીધો હતો. બાદ લેખાએ મૉડલિંગની તરફ પગલું રાખ્યું.

  18/35
 • લેખા પ્રજાપતિએ પોતાનો અભ્યાસ પણ રાજસ્થાનની કૉલેજથી કર્યો છે.

  લેખા પ્રજાપતિએ પોતાનો અભ્યાસ પણ રાજસ્થાનની કૉલેજથી કર્યો છે.

  19/35
 • લેખા કૉકા-કોલાના એડમાં પણ નજર આવી ચૂકી છે. આ એડ બાદ લેખા ઘણ ફૅમસ થઈ ગઈ હતી.

  લેખા કૉકા-કોલાના એડમાં પણ નજર આવી ચૂકી છે. આ એડ બાદ લેખા ઘણ ફૅમસ થઈ ગઈ હતી.

  20/35
 • કૉલેજમાં ભણતી હતી ત્યારે જ લેખાએ એક્ટિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો હતો. લેખા તે પછી મૉડલિંગ તરફ વધારે રસ રાખતી થઈ.

  કૉલેજમાં ભણતી હતી ત્યારે જ લેખાએ એક્ટિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો હતો. લેખા તે પછી મૉડલિંગ તરફ વધારે રસ રાખતી થઈ.

  21/35
 • હાલમાં જ હની સિંહનું હિટ ગીત હાય મેરા દિલનું ફિમેલ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું. એક જ સપ્તાહમાં આ ગીતને 3.5 મિલિયન્સ વ્યૂઝ મળ્યા.

  હાલમાં જ હની સિંહનું હિટ ગીત હાય મેરા દિલનું ફિમેલ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું. એક જ સપ્તાહમાં આ ગીતને 3.5 મિલિયન્સ વ્યૂઝ મળ્યા.

  22/35
 • હની સિંહના આ ગીતમાં અલી મર્ચન્ટ અને લેખા પ્રજાપતિ નજર આવી રહ્યા છે. બન્ને ગીતને લઈને ઘણા નર્વસ હતા, પરંતુ ઑડિયન્સનો સારો રિસ્પોન્સ જોઈને બન્ને ઘણા ખુશ થયા હતા.

  હની સિંહના આ ગીતમાં અલી મર્ચન્ટ અને લેખા પ્રજાપતિ નજર આવી રહ્યા છે. બન્ને ગીતને લઈને ઘણા નર્વસ હતા, પરંતુ ઑડિયન્સનો સારો રિસ્પોન્સ જોઈને બન્ને ઘણા ખુશ થયા હતા.

  23/35
 • લેખા પ્રજાપતિના બિકિનીના ફોટોશૂટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું,

  લેખા પ્રજાપતિના બિકિનીના ફોટોશૂટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું,

  24/35
 • લેખા પ્રજાપતિના હોટ ફોટોશૂટ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો હતો.

  લેખા પ્રજાપતિના હોટ ફોટોશૂટ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો હતો.

  25/35
 • લેખા પ્રખ્યાત લૉન્જરી બ્રાન્ડ Pretty Secretsની બ્રાન્ડ એમ્બેસેડર છે.

  લેખા પ્રખ્યાત લૉન્જરી બ્રાન્ડ Pretty Secretsની બ્રાન્ડ એમ્બેસેડર છે.

  26/35
 • એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને આલિયા ભટ્ટની એક્ટિંગની દીવાની છે લેખા પ્રજાપતિ

  એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને આલિયા ભટ્ટની એક્ટિંગની દીવાની છે લેખા પ્રજાપતિ

  27/35
 • આ છે પિન્ક સિટીની મૉડલ લેખા પ્રજાપતિ

  આ છે પિન્ક સિટીની મૉડલ લેખા પ્રજાપતિ

  28/35
 • તેમની માતા સંગીતા અને પિતા જર્નલિસ્ટ જુગલ પ્રજાપતિની દીકરી છે આ મૉડલ

  તેમની માતા સંગીતા અને પિતા જર્નલિસ્ટ જુગલ પ્રજાપતિની દીકરી છે આ મૉડલ

  29/35
 • કૉલેજના દિવસમાં દરેક એક્ટિવિટીમાં ભાગ લેનારી લેખા એક સારી એનસીસી કેડેટ્સ રહી છે.

  કૉલેજના દિવસમાં દરેક એક્ટિવિટીમાં ભાગ લેનારી લેખા એક સારી એનસીસી કેડેટ્સ રહી છે.

  30/35
 • લેખાને બ્યૂટિ કોન્ટેસ્ટમાં પણ ઘણી રૂચિ છે અને મિસ ઈન્ડિયા 2017માં જયપુરથી પસંદ કરવામાં આવેલી 3 મૉડલ્સમાંથી તે એક હતી.

  લેખાને બ્યૂટિ કોન્ટેસ્ટમાં પણ ઘણી રૂચિ છે અને મિસ ઈન્ડિયા 2017માં જયપુરથી પસંદ કરવામાં આવેલી 3 મૉડલ્સમાંથી તે એક હતી.

  31/35
 • પિન્ક ડ્રેસમાં અતિસુંદર દેખાઈ રહી છે લેખા

  પિન્ક ડ્રેસમાં અતિસુંદર દેખાઈ રહી છે લેખા

  32/35
 • સફેદ ડ્રેસમાં લેખાનો કેન્ડિડ ફોટો

  સફેદ ડ્રેસમાં લેખાનો કેન્ડિડ ફોટો

  33/35
 • લેખા પ્રજાપતિનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ એના બિકિની ફોટોઝથી ભરાયેલું છે.

  લેખા પ્રજાપતિનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ એના બિકિની ફોટોઝથી ભરાયેલું છે.

  34/35
 • ગુલાબી નગરીની લેખા પ્રજાપતિ મૉડલિંગની દુનિયામાં જમાવી રહી છે ધાક

  ગુલાબી નગરીની લેખા પ્રજાપતિ મૉડલિંગની દુનિયામાં જમાવી રહી છે ધાક

  35/35
 • loading...

ફોટોઝ વિશે

સ્ટાર પ્લસના રિયાલિટી શૉ ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટારમાં જોવા મળેલી જયપુરની મૉડલ લેખા પ્રજાપતિની હૉટ અને સેક્સી ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, લેખા પ્રજાપતિનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ એના બિકિની ફોટોઝથી ભરાયેલું છે. કેટલાક એડ ફિલ્મોમાં નજર આવી ચૂકેલી લેખા વિરાટ કોહલી સાથે એડ ફિલ્મ પણ કરી ચૂકી છે. હૉટ અને સેક્સી લેખા એક્ટિંગની દુનિયામાં પોતાનું નામ કમાવા માંગે છે અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને આલિયા ભટ્ટની એક્ટિંગની દીવાની છે. તો જોઈએ એના ફોટો લોકોને કેટલા દીવાના બનાવે છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK