લીના જુમાણીઃ તમને ખબર છે 'કુમકુમ ભાગ્ય'ની આ ખૂબસૂરત વૅમ્પ છે ગુજરાતી...

Updated: Jul 18, 2019, 13:48 IST | Falguni Lakhani
 • નાના પરદે અનેકવિધ ભૂમિકાઓ ભજવીને જાણીતી બનેલી લીના મૂળ ગુજરાતી છે.

  નાના પરદે અનેકવિધ ભૂમિકાઓ ભજવીને જાણીતી બનેલી લીના મૂળ ગુજરાતી છે.

  1/20
 • લીનાનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. લીનાએ ક્યારેય નહોતું વિચાર્યું કે તે અભિનયના ક્ષેત્રમાં આગળ વધશે.

  લીનાનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. લીનાએ ક્યારેય નહોતું વિચાર્યું કે તે અભિનયના ક્ષેત્રમાં આગળ વધશે.

  2/20
 • લીના ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરતી હતી. તેણે માતા સાથે બ્યુટિકમાં કામ કર્યું છે અને બહેન સાથે શેર માર્કેટમાં પણ કામ કર્યું છે.

  લીના ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરતી હતી. તેણે માતા સાથે બ્યુટિકમાં કામ કર્યું છે અને બહેન સાથે શેર માર્કેટમાં પણ કામ કર્યું છે.

  3/20
 • એ સમયે લીનાને તેની બહેને કહ્યું કે તેણે પોર્ટફોલિયો બનાવીને એક્ટિંગમાં ટ્રાય કરવું જોઈએ. આ જ લીનાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યો.

  એ સમયે લીનાને તેની બહેને કહ્યું કે તેણે પોર્ટફોલિયો બનાવીને એક્ટિંગમાં ટ્રાય કરવું જોઈએ. આ જ લીનાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યો.

  4/20
 • લીનાના એક્ટિંગ કરીઅરને સપોર્ટ કરવામાં અને તેને આગળ વધારવામાં પરિવારનો મહત્વનો ફાળો રહ્યો છે.

  લીનાના એક્ટિંગ કરીઅરને સપોર્ટ કરવામાં અને તેને આગળ વધારવામાં પરિવારનો મહત્વનો ફાળો રહ્યો છે.

  5/20
 • 2009માં કોઈ આને કો હૈથી લીનાએ ટેલિવુડમાં ડેબ્યૂ કર્યું. તેને ઓળખ બંદિનીમાં ખેમીની ભૂમિકાથી મળે.

  2009માં કોઈ આને કો હૈથી લીનાએ ટેલિવુડમાં ડેબ્યૂ કર્યું. તેને ઓળખ બંદિનીમાં ખેમીની ભૂમિકાથી મળે.

  6/20
 • બંદિની બાદ લીનાએ અનેક ધારાવાહિકોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવી. તેણે છોટી સી ઝિંદગીમાં મુખ્ય ભૂમિકા ભજવી.

  બંદિની બાદ લીનાએ અનેક ધારાવાહિકોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવી. તેણે છોટી સી ઝિંદગીમાં મુખ્ય ભૂમિકા ભજવી.

  7/20
 • લીનાની પુનઃવિવાહમાં પરિધીની ભૂમિકાની ખૂબ જ વખણાઈ હતી. સાથે તેણે પિયા કા ઘર પ્યારા લાગે અને અમિતા કા અમિત જેવા શો પણ કર્યા.

  લીનાની પુનઃવિવાહમાં પરિધીની ભૂમિકાની ખૂબ જ વખણાઈ હતી. સાથે તેણે પિયા કા ઘર પ્યારા લાગે અને અમિતા કા અમિત જેવા શો પણ કર્યા.

  8/20
 • લીનાને સૌથી મોટો બ્રેક અને લોકપ્રિયતા કુમકુમ ભાગ્યથી મળી. જેમાં તેણે તનુની ભૂમિકા ભજવી હતી.

  લીનાને સૌથી મોટો બ્રેક અને લોકપ્રિયતા કુમકુમ ભાગ્યથી મળી. જેમાં તેણે તનુની ભૂમિકા ભજવી હતી.

  9/20
 • તનુ એક એવી યુવતી હતી જે પોતાના પ્રેમીને પામવા માટે ત્રાગા કરતી રહે છે. તેની એક્ટિંગની સાથે તેની સ્ટાઈલની પણ ખૂબ જ પ્રશંસા થઈ હતી.

  તનુ એક એવી યુવતી હતી જે પોતાના પ્રેમીને પામવા માટે ત્રાગા કરતી રહે છે. તેની એક્ટિંગની સાથે તેની સ્ટાઈલની પણ ખૂબ જ પ્રશંસા થઈ હતી.

  10/20
 • લોકોના મનમાં તનુ વસી ગઈ છે. તે ગમે એટલા નખરા કરે છતા લોકો તેને પસંદ કરે છે.

  લોકોના મનમાં તનુ વસી ગઈ છે. તે ગમે એટલા નખરા કરે છતા લોકો તેને પસંદ કરે છે.

  11/20
 • નેગેટિવ રોલ બાબતે લીના કહે છે કે, તે રીઅલ લાઈફમાં આટલી નેગેટિવ નથી.

  નેગેટિવ રોલ બાબતે લીના કહે છે કે, તે રીઅલ લાઈફમાં આટલી નેગેટિવ નથી.

  12/20
 • તનુએ હિન્દી ફિલ્મ હિમ્મતવાલા પણ કરી છે. સાથે 2014માં સાથિયો ચાલ્યો ખોડલધામ નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે.

  તનુએ હિન્દી ફિલ્મ હિમ્મતવાલા પણ કરી છે. સાથે 2014માં સાથિયો ચાલ્યો ખોડલધામ નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે.

  13/20
 • વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ માયા ટુમાં તે પ્રિયલ ગોર સાથે જોવા મળી હતી. જેને ખૂબ જ પ્રશંસા મળી હતી.

  વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ માયા ટુમાં તે પ્રિયલ ગોર સાથે જોવા મળી હતી. જેને ખૂબ જ પ્રશંસા મળી હતી.

  14/20
 • લીનાએ ડીસેમ્બર 2013માં યૂએના બિઝનેસમેન રાહુલ સચદેવ સાથે સગાઈ કરી છે.

  લીનાએ ડીસેમ્બર 2013માં યૂએના બિઝનેસમેન રાહુલ સચદેવ સાથે સગાઈ કરી છે.

  15/20
 • ઘણા ઓછા લોકો જાણે છે કે લીના સિંગર પણ છે. તેણે ક્રોપ ટોપ નામનું ગીત ગાયું છે.

  ઘણા ઓછા લોકો જાણે છે કે લીના સિંગર પણ છે. તેણે ક્રોપ ટોપ નામનું ગીત ગાયું છે.

  16/20
 • લીનાએ જાણીતા સિંગર નેહા કક્કરના ભાઈ નીટ્ઝ કક્કર સાથે આ ગીત ગાયું છે.

  લીનાએ જાણીતા સિંગર નેહા કક્કરના ભાઈ નીટ્ઝ કક્કર સાથે આ ગીત ગાયું છે.

  17/20
 • લીનાનો ડ્રીમ રોલ ડોનમાં શાહરૂખ ખાને ભજવેલો રોલ છે. અને તેને એ રોલ કરવાની ખૂબ જ ઈચ્છા છે.

  લીનાનો ડ્રીમ રોલ ડોનમાં શાહરૂખ ખાને ભજવેલો રોલ છે. અને તેને એ રોલ કરવાની ખૂબ જ ઈચ્છા છે.

  18/20
 • આ ગુજ્જુ અભિનેત્રીએ પોતાની ટેલેન્ટ અને મહેનતના જોરે ટેલિવુડમાં આગવું સ્થાન બનાવ્યું છે.

  આ ગુજ્જુ અભિનેત્રીએ પોતાની ટેલેન્ટ અને મહેનતના જોરે ટેલિવુડમાં આગવું સ્થાન બનાવ્યું છે.

  19/20
 • આગળ પણ વધુ દમદાર અને શક્તિશાળી ભૂમિકાઓ ભજવવાની લીનાની ઈચ્છા છે.

  આગળ પણ વધુ દમદાર અને શક્તિશાળી ભૂમિકાઓ ભજવવાની લીનાની ઈચ્છા છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

કુમકુમ ભાગ્યની મુખ્ય વૅમ્પ એટલે કે તનુ. જે પોતાની સ્ટાઈલના કારણે ખૂબ જ જાણીતી થઈ હતી. પડદા પર આ ભૂમિકા લીના જુમાણીએ સાકાર કરી છે. શું તમને ખબર છે કે પડદા પરની આ વૅમ્પ ગુજરાતી છે?
તસવીર સૌજન્યઃ લીના જુમાણી ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK