લેકમે ફેશન વીક 2019માં જુઓ બોલીવુડ સ્ટાર્સનો અંદાજ

Updated: Aug 25, 2019, 19:12 IST | Vikas Kalal
 • બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના, દિશા પટની અને અનન્યા પાન્ડે લેકમે ફેશન વિક 2019માં રેમ્પ વૉક કર્યું હતું. આયુષ્માન ખુરાના અને દિશા પટનીએ રોહિત ગાંધી અને રાહુલ ખન્ના દ્વારા તૈયાર કરાયેલા ડ્રેસ સાથે રેમ્પ વૉક પર બધાનું ધ્યાન ખેચ્યું હતું.

  બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના, દિશા પટની અને અનન્યા પાન્ડે લેકમે ફેશન વિક 2019માં રેમ્પ વૉક કર્યું હતું. આયુષ્માન ખુરાના અને દિશા પટનીએ રોહિત ગાંધી અને રાહુલ ખન્ના દ્વારા તૈયાર કરાયેલા ડ્રેસ સાથે રેમ્પ વૉક પર બધાનું ધ્યાન ખેચ્યું હતું.

  1/16
 • અનન્યા પાન્ડેએ અનુશ્રી રેડ્ડી અને અર્પિતા મેહતા દ્વારા તૈયાર કરાયેલા ડ્રેસ સાથે રેમ્પ પર ડેબ્યૂ કર્યું છે. અનન્યા પીંક કલર લહેંગા, ચોલીના એથનિક આઉટફિટમાં દેખાઈ હતી.


  અનન્યા પાન્ડેએ અનુશ્રી રેડ્ડી અને અર્પિતા મેહતા દ્વારા તૈયાર કરાયેલા ડ્રેસ સાથે રેમ્પ પર ડેબ્યૂ કર્યું છે. અનન્યા પીંક કલર લહેંગા, ચોલીના એથનિક આઉટફિટમાં દેખાઈ હતી.

  2/16
 • નેશનલ એવોર્ડ જીત્યા પછી આયુષ્માન ખુરાના ચર્ચાઓમાં છે. આયુષ્માન ખુરાનાએ બ્લેક અટાયરમાં રેમ્પ વૉક કર્યું હતુ. આયુષ્માન સાથે દિશા પટની પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી.


  નેશનલ એવોર્ડ જીત્યા પછી આયુષ્માન ખુરાના ચર્ચાઓમાં છે. આયુષ્માન ખુરાનાએ બ્લેક અટાયરમાં રેમ્પ વૉક કર્યું હતુ. આયુષ્માન સાથે દિશા પટની પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી.

  3/16
 • અર્જુન કપૂર અને તેનો મિત્ર બ્લેક શૂટ સાથે જોવા મળ્યા હતા. અર્જુન કપૂરે બ્લેક ગ્લોસી ઓક્ષફોર્ડ અને તેને સપોર્ટ કરતા હેર શોર્ટ કર્યા હતા. બન્ને સાથે સંજય કપૂરના પુત્ર જહાન કપૂર પણ વાઈન ટૂ-પીસ સૂટમાં દેખાયો.

  અર્જુન કપૂર અને તેનો મિત્ર બ્લેક શૂટ સાથે જોવા મળ્યા હતા. અર્જુન કપૂરે બ્લેક ગ્લોસી ઓક્ષફોર્ડ અને તેને સપોર્ટ કરતા હેર શોર્ટ કર્યા હતા. બન્ને સાથે સંજય કપૂરના પુત્ર જહાન કપૂર પણ વાઈન ટૂ-પીસ સૂટમાં દેખાયો.

  4/16
 •   અર્જુન રામપાલ, જિબ્રએલા, શાહિદ કપૂર, મીરા કપૂર, સંજય કપૂર, ચંકી પાન્ડે, હાર્દિક પંડ્યા અને સોફી ચૌધરીએ ફેશન વીકમાં હાજરી આપી હતી.

   

  અર્જુન રામપાલ, જિબ્રએલા, શાહિદ કપૂર, મીરા કપૂર, સંજય કપૂર, ચંકી પાન્ડે, હાર્દિક પંડ્યા અને સોફી ચૌધરીએ ફેશન વીકમાં હાજરી આપી હતી.

  5/16
 • રેહા ચક્રવર્તી, શિબાની દાંડેકર, અદાહ શર્મા તેમના ડિઝાઈનર્સ સાથે લેકમે ફેશન વીકમાં


  રેહા ચક્રવર્તી, શિબાની દાંડેકર, અદાહ શર્મા તેમના ડિઝાઈનર્સ સાથે લેકમે ફેશન વીકમાં

  6/16
 • શોબીતા દુધીપાલા લેકમે ફેશન વીક 2019ના તેના ડિઝાઈનર્સ સાથે. ધ મેડ ઈન હેવન ફેમ સ્ટાર્સે મેટાલિટ પેન્ટ, પ્રિન્ટેડ ટોપ અને સિલ્ક જેકેટ સાથે રેમ્પ વૉક કર્યું 

  શોબીતા દુધીપાલા લેકમે ફેશન વીક 2019ના તેના ડિઝાઈનર્સ સાથે. ધ મેડ ઈન હેવન ફેમ સ્ટાર્સે મેટાલિટ પેન્ટ, પ્રિન્ટેડ ટોપ અને સિલ્ક જેકેટ સાથે રેમ્પ વૉક કર્યું 

  7/16
 • વ્હાઈટ ફ્રિંઝ ડ્રેસ સાથે કિમ શર્માએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ.

  વ્હાઈટ ફ્રિંઝ ડ્રેસ સાથે કિમ શર્માએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ.

  8/16
 • સોફી ચૌધરીએ વ્હાઈટ એન્ડ બ્લેક કલરના એમ્બેલિશ્ડ ડ્રેસ અને બ્લેક હિલ્સ સાથે વૉક કર્યું હતું. સોફી ચૌધરીએ તેની અદાથી હાજર લોકોને મોહક બનાવ્યા હતા.


  સોફી ચૌધરીએ વ્હાઈટ એન્ડ બ્લેક કલરના એમ્બેલિશ્ડ ડ્રેસ અને બ્લેક હિલ્સ સાથે વૉક કર્યું હતું. સોફી ચૌધરીએ તેની અદાથી હાજર લોકોને મોહક બનાવ્યા હતા.

  9/16
 • નતાશા દલાલે પણ રેમ્પ પર વૉક કર્યું હતું, કેઝ્યુલ લૂકમાં દેખાતી નતાશા દલાલ ગ્રે કલરના સ્વેટલેશ ડ્રેસ, બ્લેક લેધર બેલ્ટ સાથે જોવા મળી હતી.

  નતાશા દલાલે પણ રેમ્પ પર વૉક કર્યું હતું, કેઝ્યુલ લૂકમાં દેખાતી નતાશા દલાલ ગ્રે કલરના સ્વેટલેશ ડ્રેસ, બ્લેક લેધર બેલ્ટ સાથે જોવા મળી હતી.

  10/16
 •   મર્દ કો દર્દ નહી હોતા સાથે બોલીવુડ ડેબ્યૂ કરનારા અભિમન્યુ દસ્સાનીએ રાધિકા મદન સાથે લેકમે ફેશન વીક 2019ના રેમ્પ પર વૉક કર્યુ.

   

  મર્દ કો દર્દ નહી હોતા સાથે બોલીવુડ ડેબ્યૂ કરનારા અભિમન્યુ દસ્સાનીએ રાધિકા મદન સાથે લેકમે ફેશન વીક 2019ના રેમ્પ પર વૉક કર્યુ.

  11/16
 •  જેકી ભગનાની તેમની બહેન દીપશિખા દેશમુખ સાથે લેકમે ફેશન વીક પહોંચ્યા હતા. જેકી ભગનાનીએ હાલમાં જે એક ઍપને લોન્ચ કરી હતી જે નવા ટેલેન્ટને મોકો આપશે.

   જેકી ભગનાની તેમની બહેન દીપશિખા દેશમુખ સાથે લેકમે ફેશન વીક પહોંચ્યા હતા. જેકી ભગનાનીએ હાલમાં જે એક ઍપને લોન્ચ કરી હતી જે નવા ટેલેન્ટને મોકો આપશે.

  12/16
 • એનિમલ પ્રિન્ટ ડ્રેસ સાથે અનુષ્કા રંજન અને બ્લેક જોધપુરી સ્ટાઈલ ડ્રેસમાં આદિત્ય શિલ લેકમે ફેશન વીકમાં પહોંચ્યા હતા. અનુષ્કા રંજને વેડિંગ પુલાવ સાથે બોલુવીડ ડેબ્યૂ કરી રહી છે.


  એનિમલ પ્રિન્ટ ડ્રેસ સાથે અનુષ્કા રંજન અને બ્લેક જોધપુરી સ્ટાઈલ ડ્રેસમાં આદિત્ય શિલ લેકમે ફેશન વીકમાં પહોંચ્યા હતા. અનુષ્કા રંજને વેડિંગ પુલાવ સાથે બોલુવીડ ડેબ્યૂ કરી રહી છે.

  13/16
 •  મલાલ સાથે બોલીવુડ ડેબ્યૂ કરનારા મીઝાન જાફરીએ ફેશન વીકમાં હાજરી આપી હતી.

   મલાલ સાથે બોલીવુડ ડેબ્યૂ કરનારા મીઝાન જાફરીએ ફેશન વીકમાં હાજરી આપી હતી.

  14/16
 • કબીર સિંઘની સક્સેસ પછી શાહિદ કપૂર ચર્ચાઓમાં છે. લેકમે ફેશન વીકમાં શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત કપૂર સાથે પહોંચ્યો હતો. શાહિદ શોર્ટ વ્હાઈટ જેકેટ જ્યારે મીરા કપૂર લાલ શોર્ટ શૂટમાં દેખાયા.

  કબીર સિંઘની સક્સેસ પછી શાહિદ કપૂર ચર્ચાઓમાં છે. લેકમે ફેશન વીકમાં શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત કપૂર સાથે પહોંચ્યો હતો. શાહિદ શોર્ટ વ્હાઈટ જેકેટ જ્યારે મીરા કપૂર લાલ શોર્ટ શૂટમાં દેખાયા.

  15/16
 • હાલમાં જ માતા બનેલી ગેબ્રિએલા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ફેશન વીકમાં પહોંચી હતી.

  હાલમાં જ માતા બનેલી ગેબ્રિએલા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ફેશન વીકમાં પહોંચી હતી.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

લેકમે ફેશન વીક 2019નું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. જેમાં દિશા પટની, અનન્યા પાન્ડે, શિબાની દાંડેકર, સોફી ચૌધરી, કિમ શર્મા રેમ્પ વૉક પર ચાલ્યા હતા. અનન્યા પાન્ડેએ લેકમે ફેશન વીક સાથે રેમ્પ વૉક પર ડેબ્યૂ કર્યું હતું. જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK