Lakme Fashion Week 2019: જુઓ બોલીવુડ સિતારાઓની એક ઝલક

Feb 01, 2019, 11:19 IST
  • ફેશન વીકમાં દર વર્ષે બોલીવુડ સ્ટાર્સ અને ફેશન ડિઝાઈનર્સ પોતાનો જાદૂ દેખાડવામાં સફળ રહ્યા છે. આ વર્ષે મુંબઈના જિયો ગાર્ડનમાં લેક્મે ફેશન વીક થઈ રહ્યો છે. ફેશન વીકની શરૂઆત ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તાના કલેક્શનથી થઈ હતી. એના સિવાય જાણીતા ઘણા ફેશન ડિઝાઈનર્સ જેમકે ગૌરી એન્ડ નૈનિકા, વરૂણ બહેલ, સ્નેહા અરોરા, અજય કુમારે પણ પોતાના કલેક્શનનું પ્રદર્શન કર્યું.  તબુએ શૉ દરમિયાન ગ્રે કલરનો ઑફ સોલ્ડર ગાઉન પહેર્યો હતો, જેમાં તે બહુ જ ચાર્મિંગ અને સ્ટાઈલિશ લાગી રહી હતી. પોતાના લુકને પૂરો કરવા માટે તેણે લાઈટ મેકઅપ અને રેડ લિપસ્ટિક લગાવી હતી. એ સિવાય એણે વાળને સ્ટ્રેટ રાખ્યા હતા. 

    ફેશન વીકમાં દર વર્ષે બોલીવુડ સ્ટાર્સ અને ફેશન ડિઝાઈનર્સ પોતાનો જાદૂ દેખાડવામાં સફળ રહ્યા છે. આ વર્ષે મુંબઈના જિયો ગાર્ડનમાં લેક્મે ફેશન વીક થઈ રહ્યો છે. ફેશન વીકની શરૂઆત ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તાના કલેક્શનથી થઈ હતી. એના સિવાય જાણીતા ઘણા ફેશન ડિઝાઈનર્સ જેમકે ગૌરી એન્ડ નૈનિકા, વરૂણ બહેલ, સ્નેહા અરોરા, અજય કુમારે પણ પોતાના કલેક્શનનું પ્રદર્શન કર્યું. 

    તબુએ શૉ દરમિયાન ગ્રે કલરનો ઑફ સોલ્ડર ગાઉન પહેર્યો હતો, જેમાં તે બહુ જ ચાર્મિંગ અને સ્ટાઈલિશ લાગી રહી હતી. પોતાના લુકને પૂરો કરવા માટે તેણે લાઈટ મેકઅપ અને રેડ લિપસ્ટિક લગાવી હતી. એ સિવાય એણે વાળને સ્ટ્રેટ રાખ્યા હતા. 

    1/5
  • ફેશન ડિઝાઈનર રોહિત બલના શૉમાં આ વર્ષે કાશ્મીરી કળાની સુંદરતા નજર આવી. એમના આ કલેક્શનને ઉષા સિલાઈએ પ્રેઝેન્ટ કરી છે. એમના આ કલેક્શનમાં વ્હાઈટ અને ગોલ્ડન કલરને વધારે હાઈલાઈટ કરવામાં આવી છે. 

    ફેશન ડિઝાઈનર રોહિત બલના શૉમાં આ વર્ષે કાશ્મીરી કળાની સુંદરતા નજર આવી. એમના આ કલેક્શનને ઉષા સિલાઈએ પ્રેઝેન્ટ કરી છે. એમના આ કલેક્શનમાં વ્હાઈટ અને ગોલ્ડન કલરને વધારે હાઈલાઈટ કરવામાં આવી છે. 

    2/5
  • ફેશન વીકના પહેલા દિવસે ભલે જ રૅમ્પ પર સ્ટાર્સ ઓછા નજર આવ્યા પરંતુ ફેસન શૉની ફર્સ્ટ લાઈનમાં ગૌરી ખાનથી લઈને કિમ શર્મા, અંકિતા લોખંડે જેવી ઘણી બી-ટાઉન સેલિબ્રિટિઝ નજર આવી. 

    ફેશન વીકના પહેલા દિવસે ભલે જ રૅમ્પ પર સ્ટાર્સ ઓછા નજર આવ્યા પરંતુ ફેસન શૉની ફર્સ્ટ લાઈનમાં ગૌરી ખાનથી લઈને કિમ શર્મા, અંકિતા લોખંડે જેવી ઘણી બી-ટાઉન સેલિબ્રિટિઝ નજર આવી. 

    3/5
  • જાયદ ખાન અને અર્જુન રામપાલ જેવા બોલીવુડ સ્ટાર્સ પણ પહેલા દિવસે ફેશન વીકમાં પહેંચ્યા હતા. બોલીવુડના સ્ટાર્સ ભલે જ રૅમ્પ પર ઓછા નજર આવ્યા પણ ડિઝાઈનર્સને સ્પોટ કરવું ખાસ રહ્યું. 

    જાયદ ખાન અને અર્જુન રામપાલ જેવા બોલીવુડ સ્ટાર્સ પણ પહેલા દિવસે ફેશન વીકમાં પહેંચ્યા હતા. બોલીવુડના સ્ટાર્સ ભલે જ રૅમ્પ પર ઓછા નજર આવ્યા પણ ડિઝાઈનર્સને સ્પોટ કરવું ખાસ રહ્યું. 

    4/5
  • ફેશન ડિઝાઈનર ગૌરી અને નૈનિકાએ પણ પોતાના કલેક્શનનું ફેશન વીકના પહેલા દિવસે પ્રદર્શન કર્યું. એમના કલેક્શનમાં ગ્લેમરસ નેટ ગાઉન જોવા મળ્યા. ગૌરી અને નૈનિકાના દરેક આઉટફિટ એકબીજાથી ઘણા અલગ પરંતુ બહુ જ સુંદર હતા. બોલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમ ગૌરી એન્ડ નૈનિકાની શૉ સ્ટોપર બની. 

    ફેશન ડિઝાઈનર ગૌરી અને નૈનિકાએ પણ પોતાના કલેક્શનનું ફેશન વીકના પહેલા દિવસે પ્રદર્શન કર્યું. એમના કલેક્શનમાં ગ્લેમરસ નેટ ગાઉન જોવા મળ્યા. ગૌરી અને નૈનિકાના દરેક આઉટફિટ એકબીજાથી ઘણા અલગ પરંતુ બહુ જ સુંદર હતા. બોલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમ ગૌરી એન્ડ નૈનિકાની શૉ સ્ટોપર બની. 

    5/5
  • loading...

ફોટોઝ વિશે

લેક્મે ફેશન વીકની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. શૉના પહેલા દિવસે તબુ, કરણ જોહર, ડાયના પેન્ટી સહિત તમામ બોલીવુડ સિતારાઓએ પ્રખ્યાત ડિઝાઈનર ગૌરવ ગુપ્તાની ડિઝાઈન કરેલી ડ્રેસ પહેરીને રેમ્પ પર પોતાનો જલવો બતાવ્યો. તે દરમિયાન તબુના લુકે ફેન્સને ક્રેઝી બનાવી દીધા. કયા ડિઝાઈનરના કલેક્શનમાં શું ખાસ રહ્યું અને બોલીવુડના કયા સ્ટાર્સ ફેશન વીકના પહેલા દિવસે રૅમ્પ પર નજર આવ્યા આવો તમને બતાવીએ. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK