HBD King Of Pop: માઇકલ જૅક્સનના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો

Updated: Aug 29, 2020, 17:36 IST | Rachana Joshi
  • માઇકલ જૅક્સનનો જન્મ 29 ઓગસ્ટ 1958ના રોજ અમેરિકાના ગેરી, ઇન્ડિયાનામાં થયો હતો.

    માઇકલ જૅક્સનનો જન્મ 29 ઓગસ્ટ 1958ના રોજ અમેરિકાના ગેરી, ઇન્ડિયાનામાં થયો હતો.

    1/18
  • માઇકલ જૅક્સન એકમાત્ર એવા ગાયક, ગીતકાર અને પૉપ સિંગર હતા જેને 'રૉક એન્ડ રોલ હૉલ ઓફ ફૅમ'માં સામેલ કરવામાં આવ્યા હતા.

    માઇકલ જૅક્સન એકમાત્ર એવા ગાયક, ગીતકાર અને પૉપ સિંગર હતા જેને 'રૉક એન્ડ રોલ હૉલ ઓફ ફૅમ'માં સામેલ કરવામાં આવ્યા હતા.

    2/18
  • માઇકલ જૅક્સનના નામે 13 ગ્રૈમી એવૉર્ડ, ગ્રૈમી લેજન્ડ એવૉર્ડ, ગ્રૈમી લાઈફટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ, 26 અમેરિકન મ્યુઝિક એવૉર્ડનો રેકૉર્ડ છે.

    માઇકલ જૅક્સનના નામે 13 ગ્રૈમી એવૉર્ડ, ગ્રૈમી લેજન્ડ એવૉર્ડ, ગ્રૈમી લાઈફટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ, 26 અમેરિકન મ્યુઝિક એવૉર્ડનો રેકૉર્ડ છે.

    3/18
  • 1987માં રિલીઝ મ્યુઝિક વીડિયો 'સ્મૂથ ક્રિમિનલ'માં માઇકલ જૅક્સને જે ડાન્સ સ્ટેપ કર્યો છે તે સ્ટેપ આજે પણ કોઈના માટે કરવો શક્ય નથી.

    1987માં રિલીઝ મ્યુઝિક વીડિયો 'સ્મૂથ ક્રિમિનલ'માં માઇકલ જૅક્સને જે ડાન્સ સ્ટેપ કર્યો છે તે સ્ટેપ આજે પણ કોઈના માટે કરવો શક્ય નથી.

    4/18
  • માઇકલ જૅક્સન વિશેષ ડાન્સ સ્ટેપ ખાસ શુઝની મદદથી કરતા હતાં. જેની પેટન્ટ તેમના અને અન્ય બે સાથીદારોના નામે છે.

    માઇકલ જૅક્સન વિશેષ ડાન્સ સ્ટેપ ખાસ શુઝની મદદથી કરતા હતાં. જેની પેટન્ટ તેમના અને અન્ય બે સાથીદારોના નામે છે.

    5/18
  • માઇકલ જૅક્સને આખી દુનિયાને ફક્ત રોબોટિક ડાન્સ અને મૂનવૉક જ નહીં પણ હિપ-હોપ, પોસ્ટ-ડિસ્કો, કન્ટેપરરી આરએન્ડબી, પૉપ એન્ડ રૉક પણ શીખવ્યું છે.

    માઇકલ જૅક્સને આખી દુનિયાને ફક્ત રોબોટિક ડાન્સ અને મૂનવૉક જ નહીં પણ હિપ-હોપ, પોસ્ટ-ડિસ્કો, કન્ટેપરરી આરએન્ડબી, પૉપ એન્ડ રૉક પણ શીખવ્યું છે.

    6/18
  • ડાન્સ અને સિંગિંગ સિવાય માઇકલ જૅક્સન જાતીય સતામણીના કેસને કારણે પણ 1993થી 1995 દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.

    ડાન્સ અને સિંગિંગ સિવાય માઇકલ જૅક્સન જાતીય સતામણીના કેસને કારણે પણ 1993થી 1995 દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.

    7/18
  • માઇકલ જૅક્સન પર 13 વર્ષના બાળકનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. પરંતુ તેમનું કહેવું હતું કે, તેમને બાળકો પ્રત્યે બહુ જ પ્રેમ છે અને તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. જોકે, આ બાબતે તેમના પર ચાર મહિના કેસ ચાલ્યો હતો અને બાદમાં જાણ થઈ હતી કે આ કેસમાં તેઓ દોષી નહોતા.

    માઇકલ જૅક્સન પર 13 વર્ષના બાળકનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. પરંતુ તેમનું કહેવું હતું કે, તેમને બાળકો પ્રત્યે બહુ જ પ્રેમ છે અને તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. જોકે, આ બાબતે તેમના પર ચાર મહિના કેસ ચાલ્યો હતો અને બાદમાં જાણ થઈ હતી કે આ કેસમાં તેઓ દોષી નહોતા.

    8/18
  • માઇકલ જૅક્સન હંમેશા પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહેતા હતા. પોતાના લુકને સારો બનાવવા માટે તેમણે અનેકવાર પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું કહેવામાં આવે છે. પરંતુ જૅક્સને માત્ર બે વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની વાતનો જ સ્વીકાર કર્યો હતો.

    માઇકલ જૅક્સન હંમેશા પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહેતા હતા. પોતાના લુકને સારો બનાવવા માટે તેમણે અનેકવાર પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું કહેવામાં આવે છે. પરંતુ જૅક્સને માત્ર બે વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની વાતનો જ સ્વીકાર કર્યો હતો.

    9/18
  • માઇકલ જૅક્સનની બુક 'રિમેમ્બર ધ ટાઈમ: પ્રોટેક્ટિંગ માઇકલ જૅક્સન ઈન હિઝ ફાઈનલ ડેઝ'માં લખવામાં આવ્યું છે કે, તેમના ઘરે તેમની માતા કૈથરિન જૅક્સન સિવાય કોઈપણ પૂર્વ પરવાનગી વિના નહોતું આવી શકતું. જૅક્સનના ભાઈ-બહેન અને પિતાએ પણ તેની પાસેથી પરવાનગી લઈને આવવું પડતું હતું.

    માઇકલ જૅક્સનની બુક 'રિમેમ્બર ધ ટાઈમ: પ્રોટેક્ટિંગ માઇકલ જૅક્સન ઈન હિઝ ફાઈનલ ડેઝ'માં લખવામાં આવ્યું છે કે, તેમના ઘરે તેમની માતા કૈથરિન જૅક્સન સિવાય કોઈપણ પૂર્વ પરવાનગી વિના નહોતું આવી શકતું. જૅક્સનના ભાઈ-બહેન અને પિતાએ પણ તેની પાસેથી પરવાનગી લઈને આવવું પડતું હતું.

    10/18
  • કહેવામાં આવે છે કે, માઇકલ જૅક્સને મૃત્યુના થોડાક દિવસ પહેલાં એક પર્ફોમન્સ દરમિયાન પોતાને ગોળી મારવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરી હતી.

    કહેવામાં આવે છે કે, માઇકલ જૅક્સને મૃત્યુના થોડાક દિવસ પહેલાં એક પર્ફોમન્સ દરમિયાન પોતાને ગોળી મારવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરી હતી.

    11/18
  • માઇકલ જૅક્સનના એક નજીકના મિત્રએ 2013માં ખુલાસો કર્યો હતો કે, જ્યારે જૅક્સનનું મૃત્યુ થયું તેની આગલી રાત્રે તે એક કોન્સર્ટમાં પર્ફોમ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એટલે તેઓ રાતભર નાચ્યા હતા.

    માઇકલ જૅક્સનના એક નજીકના મિત્રએ 2013માં ખુલાસો કર્યો હતો કે, જ્યારે જૅક્સનનું મૃત્યુ થયું તેની આગલી રાત્રે તે એક કોન્સર્ટમાં પર્ફોમ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એટલે તેઓ રાતભર નાચ્યા હતા.

    12/18
  • એમ પણ કહેવામાં આવે છે કે, જ્યારે માઇકલ જૅક્સનનું મૃત્યુ થયું ત્યારે તેમના પર બહુ દેવું હતું. તેમના મૃત્યુ પછી તેમના નામે થતી કમાણી દ્વારા પરિવારે દેવું ચુકતે કર્યું હતું.

    એમ પણ કહેવામાં આવે છે કે, જ્યારે માઇકલ જૅક્સનનું મૃત્યુ થયું ત્યારે તેમના પર બહુ દેવું હતું. તેમના મૃત્યુ પછી તેમના નામે થતી કમાણી દ્વારા પરિવારે દેવું ચુકતે કર્યું હતું.

    13/18
  • માઇકલ જેક્સનનું મૃત્યુ 25 જુન 2009ના રોજ થયું હતું. જોકે તેમનું મૃત્યુ આજે પણ એક રહસ્ય છે.

    માઇકલ જેક્સનનું મૃત્યુ 25 જુન 2009ના રોજ થયું હતું. જોકે તેમનું મૃત્યુ આજે પણ એક રહસ્ય છે.

    14/18
  • કેટલાક લોકો કહે છે કે, તેમની મોત દવાઓના ઓવરડોઝના કારણે થઈ હતી. તો  કેટલાકનું કહેવું છે કે, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો.

    કેટલાક લોકો કહે છે કે, તેમની મોત દવાઓના ઓવરડોઝના કારણે થઈ હતી. તો  કેટલાકનું કહેવું છે કે, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો.

    15/18
  • જ્યારે માઇકલ જૅક્સનનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે, તેમના શરીર પર અનેક જગ્યા સીરીન્ઝના નિશાન હતા અને તેમના શરીરમાં ડ્રગ્સની વધુ માત્રા મળી હતી.

    જ્યારે માઇકલ જૅક્સનનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે, તેમના શરીર પર અનેક જગ્યા સીરીન્ઝના નિશાન હતા અને તેમના શરીરમાં ડ્રગ્સની વધુ માત્રા મળી હતી.

    16/18
  • માઇકલ જૅક્સન આજે ભલે આ દુનિયામાં હયાત નથી પરંતુ તેમના ડાન્સ અને ગીતોથી તે આજે પણ સહુના દિલમાં જીવંત છે.

    માઇકલ જૅક્સન આજે ભલે આ દુનિયામાં હયાત નથી પરંતુ તેમના ડાન્સ અને ગીતોથી તે આજે પણ સહુના દિલમાં જીવંત છે.

    17/18
  • 'કિંગ ઓફ પૉપ'ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

    'કિંગ ઓફ પૉપ'ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

કિંગ ઓફ પૉપના નામે જેને આખી દુનિયા ઓળખે છે તેવા માઇલક જૅક્સનનો આજે એટલે કે 29 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. ત્યારે આજના આ વિશેષ દિવસે તેમના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો જાણીએ અને સાથે જ જોઈએ તેમની આ વિશેષ તસવીરો...

(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, એએફપી, પીટીઆઈ, સોશ્યલ મીડિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK