PHOTOS: જાણો કોણ છે સુષ્મિતા સેનની ભાભી, સોશિયલ મીડિયા પર છે ઘણી ફૅમસ

Published: Sep 08, 2020, 10:33 IST | Sheetal Patel
  • એક પ્રતિભાશાળી અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ ચારુ આસોપા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. 

    એક પ્રતિભાશાળી અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ ચારુ આસોપા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. 

    1/25
  • ચારુ આસોપાએ ગયા વર્ષે જ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા.

    ચારુ આસોપાએ ગયા વર્ષે જ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા.

    2/25
  • ચારુ આસોપાને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે.

    ચારુ આસોપાને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે.

    3/25
  • ચારુએ પોતાના કરિયરની શરૂઆત 2009માં 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો'થી કરી હતી.

    ચારુએ પોતાના કરિયરની શરૂઆત 2009માં 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો'થી કરી હતી.

    4/25
  • બાદ તે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'બાલવીર' જેવી સીરિયલમાં નજર આવી હતી.

    બાદ તે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'બાલવીર' જેવી સીરિયલમાં નજર આવી હતી.

    5/25
  • જોકે એને અસલી ઓળખ 'મેરે અંગને મે' સીરિયલથી મળી હતી. આ જ સીરિયલના કૉ-એક્ટર નીરજ માલવીય સાથે એનું નામ જોડાયું હતું.

    જોકે એને અસલી ઓળખ 'મેરે અંગને મે' સીરિયલથી મળી હતી. આ જ સીરિયલના કૉ-એક્ટર નીરજ માલવીય સાથે એનું નામ જોડાયું હતું.

    6/25
  • 'મેરે અંગને મેં' સીરિયલમાં ચારુ અને નીરજ માલવીયે ભાઈ-બહેનનો રોલ ભજવ્યો હતો. 

    'મેરે અંગને મેં' સીરિયલમાં ચારુ અને નીરજ માલવીયે ભાઈ-બહેનનો રોલ ભજવ્યો હતો. 

    7/25
  • ચારુ અને નીરજે 2016માં સગાઈ કરી લીધી હતી. બાદ 2017માં લગ્ન કરવાના જ હતા ને બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

    ચારુ અને નીરજે 2016માં સગાઈ કરી લીધી હતી. બાદ 2017માં લગ્ન કરવાના જ હતા ને બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

    8/25
  • સમાચાર એવા પણ હતા કે સુષ્મિતા સેનનો ભાઈ ચારુ પહેલા ક્રિતી સેનની નાની બહેન નુપુરને ડેટ કરી રહ્યો હતો.

    સમાચાર એવા પણ હતા કે સુષ્મિતા સેનનો ભાઈ ચારુ પહેલા ક્રિતી સેનની નાની બહેન નુપુરને ડેટ કરી રહ્યો હતો.

    9/25
  • ચારુ અને સુષ્મિતા સેનના ભાઈ રાજીવે 16 જૂન 2019નમાં ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. 

    ચારુ અને સુષ્મિતા સેનના ભાઈ રાજીવે 16 જૂન 2019નમાં ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. 

    10/25
  • ચારુ અને રાજીવે 2 વાર લગ્ન કર્યા છે એક વાર કોર્ટ મેરેજ અને બાદ ગોવામાં રીત-રિવાજ સાથે રાજસ્થાની અને બંગાળી રિવાજ સાથે લગ્ન કર્યા હતા.

    ચારુ અને રાજીવે 2 વાર લગ્ન કર્યા છે એક વાર કોર્ટ મેરેજ અને બાદ ગોવામાં રીત-રિવાજ સાથે રાજસ્થાની અને બંગાળી રિવાજ સાથે લગ્ન કર્યા હતા.

    11/25
  • બન્નેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા ઘણી વાઈરલ થઈ હતી.

    બન્નેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા ઘણી વાઈરલ થઈ હતી.

    12/25
  • ચારુ આસોપા ઘણી સુંદર અને હૉટ છે.

    ચારુ આસોપા ઘણી સુંદર અને હૉટ છે.

    13/25
  • એની સેક્સી અને હૉટ તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ઘણા વાઈરલ થઈ જાય છે.

    એની સેક્સી અને હૉટ તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ઘણા વાઈરલ થઈ જાય છે.

    14/25
  • સુષ્મિતા સેનના ભાઈ સાથે લગ્ન બાદ ચારુની લોકપ્રિયતા હજી વધી ગઈ છે.

    સુષ્મિતા સેનના ભાઈ સાથે લગ્ન બાદ ચારુની લોકપ્રિયતા હજી વધી ગઈ છે.

    15/25
  • ચારુની સ્લિમ ટ્રીમ બૉડી અને ફિગર પણ લોકોને ઘણું પસંદ આવે છે. 

    ચારુની સ્લિમ ટ્રીમ બૉડી અને ફિગર પણ લોકોને ઘણું પસંદ આવે છે. 

    16/25
  • ઈન્સ્ટાગ્રામ પર ચારુના લાખો ફૉલોઅર્સ છે અને એની તસવીર અને વીડિયોઝ પર લોકો રિએક્શન પણ આપે છે.

    ઈન્સ્ટાગ્રામ પર ચારુના લાખો ફૉલોઅર્સ છે અને એની તસવીર અને વીડિયોઝ પર લોકો રિએક્શન પણ આપે છે.

    17/25
  • લગ્ન બાદ ચારુ અને રાજીવની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હતી.

    લગ્ન બાદ ચારુ અને રાજીવની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હતી.

    18/25
  • જણાવી દઈએ કે ચારુ અને રાજીવનું હનીમૂન પણ ઘણું લાંબુ ચાલ્યું હતું અને હનીમૂન માટે બન્ને દાર્જિલિંગ ગયા હતા. બાદ થાઈલેન્ડ અને ત્રીજું હનીમૂન યુરોપમાં હતું.

    જણાવી દઈએ કે ચારુ અને રાજીવનું હનીમૂન પણ ઘણું લાંબુ ચાલ્યું હતું અને હનીમૂન માટે બન્ને દાર્જિલિંગ ગયા હતા. બાદ થાઈલેન્ડ અને ત્રીજું હનીમૂન યુરોપમાં હતું.

    19/25
  • ચારૂએ 'બડે અચ્છે લગતે હૈ', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'બાલવીર', 'મેરે અંગને મેં', 'દેવો કે દેવ મહાદેવ', 'ટશન-એ-ઈશ્ક' જેવી ફૅમસ સીરિયલમાં કામ કર્યું છે.

    ચારૂએ 'બડે અચ્છે લગતે હૈ', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'બાલવીર', 'મેરે અંગને મેં', 'દેવો કે દેવ મહાદેવ', 'ટશન-એ-ઈશ્ક' જેવી ફૅમસ સીરિયલમાં કામ કર્યું છે.

    20/25
  • સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની ભાભી ચારુ આસોપા વચ્ચેના અણબનાવના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં રહ્યા હતા.

    સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની ભાભી ચારુ આસોપા વચ્ચેના અણબનાવના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં રહ્યા હતા.

    21/25
  • અહેવાલ છે કે આ બન્નેએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લગ્નના ફોટા ડિલીટ કરી નાખ્યા છે.

    અહેવાલ છે કે આ બન્નેએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લગ્નના ફોટા ડિલીટ કરી નાખ્યા છે.

    22/25
  • અણબનાવના સમાચાર પછી, ચારુ આસોપાએ કહ્યું હતું કે, તેનો પતિ તેની સાથે રહેતો નથી. 

    અણબનાવના સમાચાર પછી, ચારુ આસોપાએ કહ્યું હતું કે, તેનો પતિ તેની સાથે રહેતો નથી. 

    23/25
  • રાજીવે કહ્યું કે તે પોતાનું ઘર છોડીને કેમ ચાલી જશે? તેણે કહ્યું, મારા ત્રણ મકાનો છે - એક દિલ્હીમાં, એક મુંબઇમાં અને એક દુબઇમાં. મને લાગે છે કે કોઈ ચારુનું બ્રેઈન-વૉશ કરી રહ્યું છે કારણકે તે ઘણી સિમ્પલ અને ઈનોસેન્ટ છે.

    રાજીવે કહ્યું કે તે પોતાનું ઘર છોડીને કેમ ચાલી જશે? તેણે કહ્યું, મારા ત્રણ મકાનો છે - એક દિલ્હીમાં, એક મુંબઇમાં અને એક દુબઇમાં. મને લાગે છે કે કોઈ ચારુનું બ્રેઈન-વૉશ કરી રહ્યું છે કારણકે તે ઘણી સિમ્પલ અને ઈનોસેન્ટ છે.

    24/25
  • તે જ સમયે, ચારુ કહે છે કે, કોઈ મારું બ્રેઈન-વૉશ કરી રહ્યું નથી. હું એટલી પરિપક્વ છું કે હું મારા નિર્ણયો પોતે લઈ શકું છું. મેં હંમેશાં મારા પોતાના નિર્ણયો લીધા છે. 

    તે જ સમયે, ચારુ કહે છે કે, કોઈ મારું બ્રેઈન-વૉશ કરી રહ્યું નથી. હું એટલી પરિપક્વ છું કે હું મારા નિર્ણયો પોતે લઈ શકું છું. મેં હંમેશાં મારા પોતાના નિર્ણયો લીધા છે. 

    25/25
  • loading...

ફોટોઝ વિશે

ચારુ આસોપા આજના સમયની ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ છે. ચારુ આસોપા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝની ફૅમસ અને લોકપ્રિય એક્ટ્રેસ છે. ચારુએ તેની ટેલિવિઝનની કરિયરમાં ઘણી સીરિયલમાં કામ કર્યું છે. તો ચાલો એની સુંદર અને ગ્લેમરસ તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ સુષ્મિતા સેનની ભાભી વિશે.

તસવીર સૌજન્ય - ચારુ આસોપા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK