જાણો અત્યારે શું કરી રહ્યા છે 'શાકાલાકા બૂમ બૂમ'ના કલાકારો

Jun 23, 2019, 09:01 IST
 • શાકાલાકા બૂમ બૂમ, સોનપરી, શક્તિમાન...આ બધી એવી સિરીયલો છે જેને જોઈને 90sના કિડ્સ મોટા થયા છે. આ સીરિયલના પાત્રો સાથે એ સમયે બાળકોને અનેરો નાતો હતો. તો ચાલો અમે તમને બતાવીએ અત્યારે આ કલાકારો ક્યા છે અને શું કરે છે....

  શાકાલાકા બૂમ બૂમ, સોનપરી, શક્તિમાન...આ બધી એવી સિરીયલો છે જેને જોઈને 90sના કિડ્સ મોટા થયા છે. આ સીરિયલના પાત્રો સાથે એ સમયે બાળકોને અનેરો નાતો હતો. તો ચાલો અમે તમને બતાવીએ અત્યારે આ કલાકારો ક્યા છે અને શું કરે છે....

  1/10
 • સંજુ- કિંશુક વૈદ્ય શોનું મુખ્ય પાત્ર હતું સંજુ. જેની પાસે મેજિક પેન્સિલ હતી. ત્યારનો ક્યુટ સંજુ અત્યારે હેન્ડસમ હંક બની ગયો છે. અને હાલ પણ તે એક્ટિંગ કરે છે.

  સંજુ- કિંશુક વૈદ્ય
  શોનું મુખ્ય પાત્ર હતું સંજુ. જેની પાસે મેજિક પેન્સિલ હતી. ત્યારનો ક્યુટ સંજુ અત્યારે હેન્ડસમ હંક બની ગયો છે. અને હાલ પણ તે એક્ટિંગ કરે છે.

  2/10
 • કરૂણા- હંસિકા મોટવાણી યાદ છે શાકાલાકા બૂમ બૂમની કરૂણા. હંસિકાએ શાકાલાકા બૂમ બૂમથી જે કારકીર્દિની શરૂઆત કરી હતી અને બાદમાં તેણે પાછળ વળીને નથી જોયું. હંસિકા અત્યારે દક્ષિણની સુપરસ્ટાર છે.

  કરૂણા- હંસિકા મોટવાણી
  યાદ છે શાકાલાકા બૂમ બૂમની કરૂણા. હંસિકાએ શાકાલાકા બૂમ બૂમથી જે કારકીર્દિની શરૂઆત કરી હતી અને બાદમાં તેણે પાછળ વળીને નથી જોયું. હંસિકા અત્યારે દક્ષિણની સુપરસ્ટાર છે.

  3/10
 • રીતુ- સૈની સંજુની ગેંગની લડાકુ છોકરી એટલે રીતુ. તે હંમેશા પોતાની ગેંગ માટે ઉભી રહેતી હતી. સૈની હાલ એક્ટર અને અવૉર્ડ વિનિંગ સ્ક્રીપ્ટ રાઈટર છે.

  રીતુ- સૈની
  સંજુની ગેંગની લડાકુ છોકરી એટલે રીતુ. તે હંમેશા પોતાની ગેંગ માટે ઉભી રહેતી હતી. સૈની હાલ એક્ટર અને અવૉર્ડ વિનિંગ સ્ક્રીપ્ટ રાઈટર છે.

  4/10
 • જગ્ગુ- અદનાન જે.પી. ગેંગનો નાનો અને ડરપોક સભ્ય એટલે જગ્ગુ. જગ્ગુ ક્યૂટ પણ એટલો જ હતો. જેનું પાત્ર અદનાન જે. પી.એ ભજવ્યું હતું.

  જગ્ગુ- અદનાન જે.પી.
  ગેંગનો નાનો અને ડરપોક સભ્ય એટલે જગ્ગુ. જગ્ગુ ક્યૂટ પણ એટલો જ હતો. જેનું પાત્ર અદનાન જે. પી.એ ભજવ્યું હતું.

  5/10
 • મધુર મિત્તલ- ટીટો શાકાલાકા બૂમ બૂમનો ભણતર ઢ એટલે ટીટો. સીરિયલનો આ ક્યૂટ સરદાર અત્યારે ખૂબ જ સારો ડાન્સર છે. તેણે બુગી વુગી 1997માં જીત્યો હતો. તેણે અનેક ધારાવાહિકમાં કામ કર્યું છે. સાથે તે ઑસ્કાર વિનિંગ ફિલ્મ સ્લમડોગ મિલિનિયોરમાં પણ કામ કરી ચુક્યો છે.

  મધુર મિત્તલ- ટીટો
  શાકાલાકા બૂમ બૂમનો ભણતર ઢ એટલે ટીટો. સીરિયલનો આ ક્યૂટ સરદાર અત્યારે ખૂબ જ સારો ડાન્સર છે. તેણે બુગી વુગી 1997માં જીત્યો હતો. તેણે અનેક ધારાવાહિકમાં કામ કર્યું છે. સાથે તે ઑસ્કાર વિનિંગ ફિલ્મ સ્લમડોગ મિલિનિયોરમાં પણ કામ કરી ચુક્યો છે.

  6/10
 • સંજના- રીમા વોરા સંજુની દોસ્ત એટલે સંજના. સંજના હવે તો મોટી થઈ ગઈ છે. અને તેણે ના આના ઈસ દેશ મેરી લાડો, મહારાણા પ્રતાપ જેવી ધારાવાહિકમાં કામ કર્યું છે.

  સંજના- રીમા વોરા
  સંજુની દોસ્ત એટલે સંજના. સંજના હવે તો મોટી થઈ ગઈ છે. અને તેણે ના આના ઈસ દેશ મેરી લાડો, મહારાણા પ્રતાપ જેવી ધારાવાહિકમાં કામ કર્યું છે.

  7/10
 • ઝુમરૂ- આદિત્ય કાપડિયા શાકાલાકા બૂમ બૂમમાં ઝુમરૂ ભૈયાના કિરદારમાં આદિત્ય કાપડિયા નજર આવ્યા હતા. હાલ આદિત્ય ઘર ઘરમાં જાણીતું નામ છે. તે જસ્ટ મહોબ્બતમાં પણ જોવા મળ્યા છે. તેણે બડે અચ્છે લગતે હૈ જેવી ધારાવાહિકમાં પણ કામ કર્યું છે.

  ઝુમરૂ- આદિત્ય કાપડિયા
  શાકાલાકા બૂમ બૂમમાં ઝુમરૂ ભૈયાના કિરદારમાં આદિત્ય કાપડિયા નજર આવ્યા હતા. હાલ આદિત્ય ઘર ઘરમાં જાણીતું નામ છે. તે જસ્ટ મહોબ્બતમાં પણ જોવા મળ્યા છે. તેણે બડે અચ્છે લગતે હૈ જેવી ધારાવાહિકમાં પણ કામ કર્યું છે.

  8/10
 • કરણ- રોમિત રાજ રોમિત રાજે શાકાલાકા બૂમ બૂમમાં કરણના પાત્રથી કારકીર્દિની શરૂઆત કરી હતી. અને તે બાદ તેણે પાછું નથી જોવું પડ્યું. રોમિત રાજના નામે અનેક હિટ સીરિયલો બોલે છે.

  કરણ- રોમિત રાજ
  રોમિત રાજે શાકાલાકા બૂમ બૂમમાં કરણના પાત્રથી કારકીર્દિની શરૂઆત કરી હતી. અને તે બાદ તેણે પાછું નથી જોવું પડ્યું. રોમિત રાજના નામે અનેક હિટ સીરિયલો બોલે છે.

  9/10
 • પિયા- જેનિફર વિંગેટ શાકાલાકા બૂમ બૂમની પિયા એટલે ગોર્જિયલ જેનિફર વિંગેટ. જેનિફર આજે ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારોમાંથી એક છે. પોતાની સ્ટાઈલ અને એક્ટિંગ માટે જેનિફર જાણીતી છે.

  પિયા- જેનિફર વિંગેટ
  શાકાલાકા બૂમ બૂમની પિયા એટલે ગોર્જિયલ જેનિફર વિંગેટ. જેનિફર આજે ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારોમાંથી એક છે. પોતાની સ્ટાઈલ અને એક્ટિંગ માટે જેનિફર જાણીતી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

યાદ છે 90ના દાયકામાં એક શો આવતો હતો શાકાલાકા બૂમ બૂમ..સંજુ અને તેની મેજિક પેન્સિલની કહાની...સંજુ જે તેનાથી દોરે તે જીવંત થઈ જાય અને સંજુ મુસીબતો સામે લડે..ચાલો જાણીએ અત્યારે શું કરે છે અને કેવા દેખાય છે શાકાલાકા બૂમ બૂમના કલાકારો?

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK