Shailesh Lodha: તારક મહેતા..સીરિયલમાં જેઠાલાલના ફાયર બ્રિગેડને આવી રીતે મળી ઑફર

Updated: 8th November, 2020 16:57 IST | Sheetal Patel
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં લેખકનો રોલ ભજવનાર તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાનો જન્મ 8 નવેમ્બર 1969ના રોજ જોધપુરમાં થયો છે. આજે તેઓ પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.  તસવીરમાં - પહેચાન કૌન?

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં લેખકનો રોલ ભજવનાર તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાનો જન્મ 8 નવેમ્બર 1969ના રોજ જોધપુરમાં થયો છે. આજે તેઓ પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 

    તસવીરમાં - પહેચાન કૌન?

    1/20
  • શૈલેષ લોઢા પહેલા પણ ઘણી સીરિયલ્સમાં આવી ચૂક્યા છે પણ તેમને પૉપ્યુલારિટી આ તારક મહેતા શૉ દ્વારા જ મળી છે. ઉલ્લેખનીય છે કે શૈલેશ લોઢાએ એક રાઇટર સાથે લગ્ન કર્યા છે. 

    શૈલેષ લોઢા પહેલા પણ ઘણી સીરિયલ્સમાં આવી ચૂક્યા છે પણ તેમને પૉપ્યુલારિટી આ તારક મહેતા શૉ દ્વારા જ મળી છે. ઉલ્લેખનીય છે કે શૈલેશ લોઢાએ એક રાઇટર સાથે લગ્ન કર્યા છે. 

    2/20
  • જેઠાલાલના સુખ અને દુ:ખમાં સાથ આપનાર એમના ફાયર બ્રિગેડ એટલેકે તારક મેહતા ઉર્ફે શૈલેષ લોઢા માત્ર સીરિયલમાં જ નહીં પણ રિયલ લાઇફમાં પણ એક ઉમદા કવિ, સારા કૉમેડિયન અને લેખક છે.

    જેઠાલાલના સુખ અને દુ:ખમાં સાથ આપનાર એમના ફાયર બ્રિગેડ એટલેકે તારક મેહતા ઉર્ફે શૈલેષ લોઢા માત્ર સીરિયલમાં જ નહીં પણ રિયલ લાઇફમાં પણ એક ઉમદા કવિ, સારા કૉમેડિયન અને લેખક છે.

    3/20
  • શૈલેષ લોઢાની પત્ની સ્વાતિ લોઢા એક રાઇટર છે. તે મેનેજમેન્ટ વિષય પર લખે છે.

    શૈલેષ લોઢાની પત્ની સ્વાતિ લોઢા એક રાઇટર છે. તે મેનેજમેન્ટ વિષય પર લખે છે.

    4/20
  • નોંધનીય છે કે શૈલેશ અને સ્વાતિ લોઢાની એક દીકરી પણ છે, જેનું નામ સ્વરા છે. 

    નોંધનીય છે કે શૈલેશ અને સ્વાતિ લોઢાની એક દીકરી પણ છે, જેનું નામ સ્વરા છે. 

    5/20
  • શૈલેષ લોઢાની પત્ની સ્વાતિ ટીવી જગતનો ભાગ બનવા માગતી નહોતી.

    શૈલેષ લોઢાની પત્ની સ્વાતિ ટીવી જગતનો ભાગ બનવા માગતી નહોતી.

    6/20
  • શૈલેષ લોઢા અને તેમની પત્ની મૂળ રાજસ્થાનના છે. તેમની જન્મભૂમિ પણ રાજસ્થાન જ છે.

    શૈલેષ લોઢા અને તેમની પત્ની મૂળ રાજસ્થાનના છે. તેમની જન્મભૂમિ પણ રાજસ્થાન જ છે.

    7/20
  • તારક મહેતા સિવાય 'શૈલેષ કૉમેડી સર્કસ', 'વાહ વાહ ક્યા બાત હૈ', 'અજબ ગજબ ઘર જમાઈ' અને 'કૉમેડી દંગલ'માં કામ કરી ચૂકી છે.

    તારક મહેતા સિવાય 'શૈલેષ કૉમેડી સર્કસ', 'વાહ વાહ ક્યા બાત હૈ', 'અજબ ગજબ ઘર જમાઈ' અને 'કૉમેડી દંગલ'માં કામ કરી ચૂકી છે.

    8/20
  • તારક મેહતા ઉર્ફે શૈલેષ લોઢા માત્ર સીરિયલમાં જ નહીં પણ રિયલ લાઇફમાં પણ એક ઉમદા કવિ, સારા કૉમેડિયન અને લેખક છે. 

    તારક મેહતા ઉર્ફે શૈલેષ લોઢા માત્ર સીરિયલમાં જ નહીં પણ રિયલ લાઇફમાં પણ એક ઉમદા કવિ, સારા કૉમેડિયન અને લેખક છે. 

    9/20
  • શૈલેષ માર્કેટિંગમાં પીજી કરી ચૂક્યા છે, પણ તેમને લખવાનો અને હસાવવાનો શોખ છે અને તેમને કવિ તરીકે પણ ઓળખ મળી. 

    શૈલેષ માર્કેટિંગમાં પીજી કરી ચૂક્યા છે, પણ તેમને લખવાનો અને હસાવવાનો શોખ છે અને તેમને કવિ તરીકે પણ ઓળખ મળી. 

    10/20
  • શૈલેષે અત્યાર સુધી 4 પુસ્તકો લખ્યા છે, જેમાંથી 'દિલજલે કા ફેસબુક સ્ટેટર' ખૂબ જ લોકપ્રિય થઈ છે. 

    શૈલેષે અત્યાર સુધી 4 પુસ્તકો લખ્યા છે, જેમાંથી 'દિલજલે કા ફેસબુક સ્ટેટર' ખૂબ જ લોકપ્રિય થઈ છે. 

    11/20
  • શૈલેષ લોઢા ભારતમાં સૌથી વધુ કમાણી કરતા કવિઓમાંના એક છે.

    શૈલેષ લોઢા ભારતમાં સૌથી વધુ કમાણી કરતા કવિઓમાંના એક છે.

    12/20
  • એક ઇન્ટરવ્યૂ દરમિયાન શૈલેષ લોઢાએ જણાવ્યું કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અનુભવ વધારે બહેતર થતો ગયો.

    એક ઇન્ટરવ્યૂ દરમિયાન શૈલેષ લોઢાએ જણાવ્યું કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અનુભવ વધારે બહેતર થતો ગયો.

    13/20
  • શૈલેષ લોઢામાં કવિના ગુણ એમની માતા પાસેથી મળ્યા છે. તેઓ બાળપણથી જ કવિતાઓમાં રૂચિ રાખતા હતા.

    શૈલેષ લોઢામાં કવિના ગુણ એમની માતા પાસેથી મળ્યા છે. તેઓ બાળપણથી જ કવિતાઓમાં રૂચિ રાખતા હતા.

    14/20
  • તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાને 9 વર્ષની ઉંમરે તેમને લોકો 'બાળ કવિ'ના નામથી સંબોધતા હતા.

    તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાને 9 વર્ષની ઉંમરે તેમને લોકો 'બાળ કવિ'ના નામથી સંબોધતા હતા.

    15/20
  • અભિનય પહેલા શૈલેષ લોઢા કવિ હતા અને તમામ સમ્મેલનમાં ભાગ લેતા હતા.

    અભિનય પહેલા શૈલેષ લોઢા કવિ હતા અને તમામ સમ્મેલનમાં ભાગ લેતા હતા.

    16/20
  • એકવાર તેઓ હાસ્ય કવિ સમ્મેલન શૉ 'વાહ વાહ ક્યા બાત હૈ'ને હોસ્ટ કરી રહ્યા હતા, ત્યારે તારક મહેતાના નિર્દેશક અસિતકુમાર મોદીની નજર શૈલેષ લોઢા પર પડી.

    એકવાર તેઓ હાસ્ય કવિ સમ્મેલન શૉ 'વાહ વાહ ક્યા બાત હૈ'ને હોસ્ટ કરી રહ્યા હતા, ત્યારે તારક મહેતાના નિર્દેશક અસિતકુમાર મોદીની નજર શૈલેષ લોઢા પર પડી.

    17/20
  • બાદ અસિતકુમાર મોદીએ તેમને તારક મહેતાનો રોલ ઑફર કર્યો.

    બાદ અસિતકુમાર મોદીએ તેમને તારક મહેતાનો રોલ ઑફર કર્યો.

    18/20
  • તારક મહેતાનો રોલ પ્લે કરીને હાલ તેમના બધા ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે અને ટીવી પર છવાઈ ગયા છે.

    તારક મહેતાનો રોલ પ્લે કરીને હાલ તેમના બધા ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે અને ટીવી પર છવાઈ ગયા છે.

    19/20
  • શૉમાં તારક મહેતા અને જેઠાલાલની ગાઢ મિત્રતા જોવા મળે છે. જેઠાલાલને કોઈ મુસીબત આવે છે, તેઓ તારક મહેતા પાસે જ જાય છે. 

    શૉમાં તારક મહેતા અને જેઠાલાલની ગાઢ મિત્રતા જોવા મળે છે. જેઠાલાલને કોઈ મુસીબત આવે છે, તેઓ તારક મહેતા પાસે જ જાય છે. 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

સબ ટીવીના જાણીતાં કૉમેડી શૉમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ગણતરી થાય છે. આ શૉ છેલ્લા કેટલાય વર્ષોથી લોકોના મન પર રાજ કરે છે. શૉના બધાં જ કેરેક્ટર્સની એક્ટિંગ ખૂબ જ સરસ અને જુદી હોય છે. શૉમાં કામ કરનાર દરેક વ્યક્તિનું પાત્ર ખૂબ જ મહત્વનું છે. શૉમાં તારક મેહતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ પણ પોતાની એક્ટિંગથી લોકોના મનમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. શૈલેષ લોઢાનો જન્મ 8 નવેમ્બર 1969ના રોજ જોધપુરમાં થયો છે. આજે તેઓ પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે આપણે એમની જર્ની પર કરીએ એક નજર.. 

તસવીર સૌજન્ય - શૈલેષ લોઢા ઈન્સ્ટાગ્રામ

First Published: 8th November, 2020 16:46 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK