TMKOC: કોણ છે તારક મહેતામાં જોવા મળેલી 'ગુલાબો', જેઠાલાલ સાથે છે એનું કનેક્શન

Updated: 26th November, 2020 11:38 IST | Sheetal Patel
  • તારક મહેતા.. શૉમાં ગુલાબોનો રોલ ભજવનારી એક્ટ્રેસ સિમ્પલ કૌલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

    તારક મહેતા.. શૉમાં ગુલાબોનો રોલ ભજવનારી એક્ટ્રેસ સિમ્પલ કૌલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

    1/30
  • સિમ્પલનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.

    સિમ્પલનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.

    2/30
  • ત્યારે આજે અમે તમને જણાવીશું તારક મહેતાની ગુલાબો વિશે, જે થોડાક સમય માટે સીરિયલમાં જોવા મળી હતી.

    ત્યારે આજે અમે તમને જણાવીશું તારક મહેતાની ગુલાબો વિશે, જે થોડાક સમય માટે સીરિયલમાં જોવા મળી હતી.

    3/30
  • 'સાહેબા સાહેબા' કરીને જેઠાલાલનું દિમાગ ફેરવીને ગુલાબોએ આખી ગોકુલધામ સોસાયટીને પરેશાન કરી દીધા હતા.

    'સાહેબા સાહેબા' કરીને જેઠાલાલનું દિમાગ ફેરવીને ગુલાબોએ આખી ગોકુલધામ સોસાયટીને પરેશાન કરી દીધા હતા.

    4/30
  • ગુલાબોની એક્ટિંગથી તેણે લાખો લોકોનું દિલ જીતી લીધું હતું.

    ગુલાબોની એક્ટિંગથી તેણે લાખો લોકોનું દિલ જીતી લીધું હતું.

    5/30
  • સિમ્પલ કૌલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિવાય બીજા અન્ય શૉમાં પણ કામ કરી ચૂકી છે.

    સિમ્પલ કૌલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિવાય બીજા અન્ય શૉમાં પણ કામ કરી ચૂકી છે.

    6/30
  • તમને જણાવી દઈએ કે સિમ્પલ કૌલ 2012માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં જોવા મળી હતી.

    તમને જણાવી દઈએ કે સિમ્પલ કૌલ 2012માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં જોવા મળી હતી.

    7/30
  • એ વાતને 8 વર્ષ થઈ ગયા છે, તો પણ લોકો તેની એક્ટિંગને હજી ભૂલી શક્યા નથી.

    એ વાતને 8 વર્ષ થઈ ગયા છે, તો પણ લોકો તેની એક્ટિંગને હજી ભૂલી શક્યા નથી.

    8/30
  • જોકે 2012 બાદ તે ક્યારે પણ તારક મહેતા શૉમાં નજરે પડી નથી.

    જોકે 2012 બાદ તે ક્યારે પણ તારક મહેતા શૉમાં નજરે પડી નથી.

    9/30
  • સિમ્પલે શૉ કેમ છોડી દીધો હતો, તે અંગે હજી કોઈપણ માહિતી સામે આવી નથી.

    સિમ્પલે શૉ કેમ છોડી દીધો હતો, તે અંગે હજી કોઈપણ માહિતી સામે આવી નથી.

    10/30
  • સિમ્પલ કૌલને પહેલો બ્રેક 2002ની સાલમાં મળ્યો હતો અને એકતા કપૂરે તેમને બ્રેક આપ્યો હતો.

    સિમ્પલ કૌલને પહેલો બ્રેક 2002ની સાલમાં મળ્યો હતો અને એકતા કપૂરે તેમને બ્રેક આપ્યો હતો.

    11/30
  • સિમ્પલ કૌલે સોની પર આવેલી 'કુસુમ' સીરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    સિમ્પલ કૌલે સોની પર આવેલી 'કુસુમ' સીરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    12/30
  • ત્યાર બાદ તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ જ કર્યો હતો.

    ત્યાર બાદ તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ જ કર્યો હતો.

    13/30
  • સાથે સિમ્પલે 'શરારત', 'યે મેરી લાઈફ હૈ' તેમ જ 'બા બહુ ઔર બેબી' જેવા ફૅમસ શૉમાં કામ કર્યું હતું.

    સાથે સિમ્પલે 'શરારત', 'યે મેરી લાઈફ હૈ' તેમ જ 'બા બહુ ઔર બેબી' જેવા ફૅમસ શૉમાં કામ કર્યું હતું.

    14/30
  • ગુલાબોનું પાત્ર ભજવીને સિમ્પલ કૌલ ઘણી ફૅમસ થઈ ગઈ હતી.

    ગુલાબોનું પાત્ર ભજવીને સિમ્પલ કૌલ ઘણી ફૅમસ થઈ ગઈ હતી.

    15/30
  • તારક મહેતા... શૉ બાદ તેના ચાહકોમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.

    તારક મહેતા... શૉ બાદ તેના ચાહકોમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.

    16/30
  • સાથે જ તેણે દિલ્હી વાલી ઠાકુર ગર્લ્સ તેમ જ ભાખરવડી જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું.

    સાથે જ તેણે દિલ્હી વાલી ઠાકુર ગર્લ્સ તેમ જ ભાખરવડી જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું.

    17/30
  • જેથી દર્શકોને તેની એક્ટિંગ ઘણી ગમી હતી.

    જેથી દર્શકોને તેની એક્ટિંગ ઘણી ગમી હતી.

    18/30
  • આજે સિમ્પલ કૌલના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લાખોની સંખ્યામાં ફૉલોઅર્સ છે.

    આજે સિમ્પલ કૌલના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લાખોની સંખ્યામાં ફૉલોઅર્સ છે.

    19/30
  • સિમ્પલ કૌલ શરારત સીરિયલમાં કરણવીર બોહરા સાથે કામ કરતી હતી અને બન્ને સારા મિત્રો પણ હતી

    સિમ્પલ કૌલ શરારત સીરિયલમાં કરણવીર બોહરા સાથે કામ કરતી હતી અને બન્ને સારા મિત્રો પણ હતી

    20/30
  • પરંતુ જ્યારે કરણવીર બોહરા બિગ-બૉસમાં ગયો હતો, ત્યારે સલમાન ખાને વીકેન્ડ કા વારમાં એના પર ગુસ્સો કર્યો હતો અને એને ખરી-ખોટી સંભળાવી હતી.

    પરંતુ જ્યારે કરણવીર બોહરા બિગ-બૉસમાં ગયો હતો, ત્યારે સલમાન ખાને વીકેન્ડ કા વારમાં એના પર ગુસ્સો કર્યો હતો અને એને ખરી-ખોટી સંભળાવી હતી.

    21/30
  • ત્યારે સિમ્પલ કૌલે સલમાન ખાનને ઘણો ટ્રોલ કર્યો હતો અને તે સમયે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

    ત્યારે સિમ્પલ કૌલે સલમાન ખાનને ઘણો ટ્રોલ કર્યો હતો અને તે સમયે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

    22/30
  • સિમ્પલ કૌલ 56 વર્ષે પણ ઘણી હૉટ અને ગ્લેમરસ લાગે છે.

    સિમ્પલ કૌલ 56 વર્ષે પણ ઘણી હૉટ અને ગ્લેમરસ લાગે છે.

    23/30
  • પણ તેને સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા મળી હતી.

    પણ તેને સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા મળી હતી.

    24/30
  • શૉમાં ગુલાબોની એક્ટિંગ કરીને તેણે લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

    શૉમાં ગુલાબોની એક્ટિંગ કરીને તેણે લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

    25/30
  • તારક મહેતા શૉમાં તેણે એક પહાડી છોકરીનો રોલ ભજવ્યો હતો.

    તારક મહેતા શૉમાં તેણે એક પહાડી છોકરીનો રોલ ભજવ્યો હતો.

    26/30
  • એક્ટિંગ માટે જેઠાલાલે ગુબાલો સાથે લગ્ન કર્યા હતા, પણ ગુલાબો એ લગ્નને સાચા માનીને ગોકુલધામ સોસાયટીમાં આવી જાય છે અને જેઠાલાલને પોતાના પતિ ગણાવે છે.

    એક્ટિંગ માટે જેઠાલાલે ગુબાલો સાથે લગ્ન કર્યા હતા, પણ ગુલાબો એ લગ્નને સાચા માનીને ગોકુલધામ સોસાયટીમાં આવી જાય છે અને જેઠાલાલને પોતાના પતિ ગણાવે છે.

    27/30
  • આજે સિમ્પલ કૌલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

    આજે સિમ્પલ કૌલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

    28/30
  • ઈન્સ્ટાગ્રામ પર એને 6 લાખથી વધુ લોકો સિમ્પલ કૌલને ફૉલો કરે છે.

    ઈન્સ્ટાગ્રામ પર એને 6 લાખથી વધુ લોકો સિમ્પલ કૌલને ફૉલો કરે છે.

    29/30
  • આ તસવીરમાં તે ઘણી ગ્લેમરસ અને સુંદર દેખાઈ રહી છે.

    આ તસવીરમાં તે ઘણી ગ્લેમરસ અને સુંદર દેખાઈ રહી છે.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

સબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી ગુલાબો વિશે, જે પોતાને જેઠાલાલની પત્ની ગણાવીને આખી ગોકુલધામ સોસાયટીને હેરાન કરી દીધા હતા.. ગુલાબોનું પાત્ર એક્ટ્રેસ સિમ્પલ કૌલે ભજવ્યું હતું. એનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.. તો ચાલો એની સુંદર તસવીરો પર કરીએ એક નજર..

તસવીર સૌજન્ય - સિમ્પલ કૌલ ઈન્સ્ટાગ્રામ

First Published: 24th November, 2020 09:16 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK